________________
જામનગરને ઇતિહાસ. (દ્વિતીય કળા) કુંવરી કહે
છે સોદા છે. नगर समै जे नाके, घुरारो पीयो गज्जे ॥
जीत सी डीए सेला, तित सेंण्डे कित लजे ॥१॥ અ–નગર સામના દરવાજામાં હજી ઘર પડયે પડ ગરજે (જીવ) છે ત્યાં સુધી મને ત્યાં જવામાં અડચણ નથી જેમકે જ્યાં સિંહ સેલાણ કરે ત્યાં સિંહણને જવામાં કસી શરમ ન હોય.
ઉપર પ્રમાણે કુંવરીના અતિ આગ્રહથી અમીરે શહેરમાં સામૈયું કરી લાવ્યા, અને અશક્ત લાખાને પલંગ ઉપરજ સુતો રહેવા દઈ ગાન્ધવ લગ્નના રીવાજે મહેલમાંજ ચાર મંગળ વર્તાવ્યા. એ મંગળ વતતી વખતે મોડ પાસે ચંદકુંવરબાએ વચન માગી લીધું કે “જે જામ લાખાથી મને પુત્ર થાય છે તે સિંધની ગાદીએ બેસે.” ભિષ્મપિતા તુલ્ય પિતૃભક્ત મોડે તે વખતે તેને માગ્યું વચન આપ્યું આ વચનથી અન્ય સભાસદો અને રાજકુંટુંબ સવ ગોડ રાણુનો ઉપહાસ કરવા લાગ્યા કે લાખાની આવી આખર સ્થિતિમાં કયાં પુત્પત્તિ થશે?
પરંતુ સુધી ક્ષત્રિયાણું પતિવ્રતા ગાડરાણી તેજ દિવસથી જામ લાખાની સારવાર ચોવીસે કલાક કરવા લાગી લાખો ઘુરારે પુછીને માટે અનેક વૈદ્રાના ઔષધ ખાતો હતો તે જોઈ ગેડ રાણીએ કહ્યું કે –
તો (બાવન). धातुबढावन बलकरन, जोपीय पूछो मोइ ॥
पयसमान नहि औषधी, तीन लोकमें कोई ॥१॥ હે પતિ, જો મારું માનો તો ધાતુને વધારનાર અને પુષ્ટી આપનારૂં ઔષધ સ્વર્ગ મૃત્યુ અને પાતાળમાં દુધ સમાન બીજું એકે નથી, માટે જે ગયેલી તાકાદ પાછી મેળવવી હોયતો મને દુધનો પ્રયોગ કરવા આપ રજા આપે, લાખે તે વાત કબુલ કરી એટલે રાણીએ પોતાના કારભારી માત આઠ નવચઢી દુઝણુ ભેંસે મંગાવી, તે એક ભેંસને દઇ તેનું તમામ દુધ બીજી ભેંસને પાઈ દીએ, બીજીનું ત્રીજીને, ત્રીજીનું ચિધીને, એમ આઠમી, ભેંસનું દુધ પિતાની જે નવચાંદી ભેંસ સાથે લાવેલ તેને પાઇદીએ, દરેક ભેંસોને ખોરાકમાં ચુરમાના લાડુ, કપાસીયા સેરડીના અને લીલા ઘાસના ભારાઓ, સાથે સાકરના પાણી પાવા શરૂ કર્યો, પોતાની દેખરેખ નીચે એ ભેંસની માવજત થતી હતી તેમજ દેવાતી વખતે જાતે હાજરી આપી એ તમામ દુધ અનુક્રમે પાઈ દેવામાં આવતું એરાવત હાથી જેવી (પદમણુ-કુંઢીયું) અસલસિંધી ભેંસના દુધ પિતાની ભેંસને પાવામાં આવતું છેવટ પિતાની નવચઢીને સેનાની ગાડીમાં ઈતેના દુધની અંદર અનેક