________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
च विनाशः, पीततादिपर्यायेण तूभयत्राप्युत्पत्तिविनाशावनासादयतः ध्रुवत्वम्; एवमखिलद्रव्याणां केनचित्पर्यायेणोत्पादः केनचिद्विनाशः केनचिद्ध्रौव्यमित्यवबोद्धव्यम् । अतः शुद्धात्मनोऽप्युत्पादादित्रयरूपं द्रव्यलक्षणभूतमस्तित्वमवश्यंभावि ।। १८ ।।
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
निश्चलानुभूतिलक्षणस्य संसारावसानोत्पन्नकारणसमयसारपर्यायस्य विनाशो भवति तथैव केवलज्ञानादि व्यक्तिरूपस्य कार्यसमयसारपर्यायस्योत्पादश्च भवति, तथाप्युभयपर्यायपरिणतात्मद्रव्यत्वेन ध्रौव्यत्वं पदार्थत्वादिति । अथवा यथा ज्ञेयपदार्थाः प्रतिक्षणं भङ्गत्रयेण परिणमन्ति तथा ज्ञानमपि परिच्छत्त्यपेक्षया भङ्गत्रयेण परिणमति । षट्स्थानगतागुरुलघुकगुणवृद्धिहान्यपेक्षया वा भङ्गत्रयमवबोद्धव्यमिति सूत्रतात्पर्यम्।। १८ । । एवं सिद्धजीवे द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि विवक्षितपर्यायेणोत्पादव्ययध्रौव्यस्थापनरूपेण द्वितीयस्थले गाथाद्वयं गतम् । अथ तं पूर्वोक्तसर्वज्ञं ये मन्यन्ते ते सम्यग्दृष्टयो भवन्ति, परम्परया मोक्षं च लभन्त इति प्रतिपादयति——
तं सव्वट्ठवरिद्वं इद्वं अमरासुरप्पहाणेहिं।
ये सद्दहंति जीवा तेसिं दुक्खाणि खीयंति ।। १ ।।
૩૧
तं सव्वद्ववरिद्वं तं सर्वार्थवरिष्ठं इद्वं इष्टमभिमतं । कै: । अमरासुरप्पहाणेहि अमरासुर-प्रधानैः। ये सद्दहंति ये श्रद्दधति रोचन्ते जीवा भव्यजीवाः । तेसिं तेषाम् । दुक्खाणि वीतरागपारमार्थिकसुखविलक्षणानि दुःखानि । खीयंति विनाशं गच्छन्ति, इति सूत्रार्थः।। १।। एवं
પામતું હોવાથી ધ્રુવપણું જોવામાં આવે છે, તેમ સર્વ દ્રવ્યોને કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી વિનાશ અને કોઈ પર્યાયથી ધ્રૌવ્ય હોય છે એમ જાણવું. આથી (એમ કહ્યું કે) શુદ્ધ આત્માને પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ અસ્તિત્વ કે જે દ્રવ્યનું લક્ષણ છે તે અવશ્યભાવી છે.
ભાવાર્થ:- દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે અને અસ્તિત્વ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ છે. માટે કોઈ પર્યાયથી ઉત્પાદ, કોઈ પર્યાયથી વિનાશ અને કોઈ પર્યાયથી ધ્રુવપણું દરેક પદાર્થને હોય છે.
અહીં પ્રશ્ન સંભવે છે કે : ‘દ્રવ્યનું અસ્તિત્વ ઉત્પાદ વગેરે ત્રણથી કેમ કહ્યું? એક ધ્રૌવ્યથી જ કહેવું જોઈએ; કારણ કે જે ધ્રુવ રહે તે સદા હયાત રહી શકે છે.' આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે : જો પદાર્થ ધ્રુવ જ હોય તો માટી, સોનું, દૂધ વગેરે સમસ્ત પદાર્થો એક જ સાદા આકારે રહેવા भेडखे; घडो, डुंडण, छहीं वगेरे
* આવી જે જે ગાથાઓ શ્રીઅમૃતચંદ્રાચાર્યદેવવિરચિત તત્ત્વપ્રદીપિકા ટીકામાં નથી પરંતુ શ્રી જયસેનાચાર્યદેવવિરચિત તાત્પર્યવૃત્તિ ટીકામાં છે, તે ગાથાઓને છેડે ફૂદડી (* ) ફરીને તે ગાથાઓને જીદા નંબર આપવામાં આવ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com