________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
પ્રવચનસાર
[ भगवानश्रीदुंदु
समतो व्यधिकगुणाद्धि स्निग्धरूक्षत्वाद्बन्ध इत्युत्सर्गः, स्निग्धरूक्षव्यधिकगुणत्वस्य हि परिणामकत्वेन बन्धसाधनत्वात्। न खल्वेकगुणात् स्निग्धरूक्षत्वाद्बन्ध इत्यपवादः, एकगुणस्निग्धरूक्षत्वस्य हि परिणम्यपरिणामकत्वाभावेन बन्धस्यासाधनत्वात्।।१६५।।
मिति चेत्। एको द्विगुणस्तिष्ठति द्वितीयोऽपि द्विगुण इति द्वौ समसंख्यानौ तिष्ठतस्तावत् एकस्य विवक्षितद्विगुणस्य द्विगुणाधिकत्वे कृते सति सः चतुर्गुणो भवति शक्तिचतुष्टयपरिणतो भवति। तस्य चतुर्गुणस्य पूर्वोक्तद्विगुणेन सह बन्धो भवतीति। तथैव द्वौ त्रिशक्तियुक्तो तिष्ठतस्तावत्, तत्राप्येकस्य त्रिगुणशब्दाभिधेयस्य त्रिशक्तियुक्तस्य परमाणोः शक्तिद्वयमेलापके कृते सति पञ्चगुणत्वं भवति। तेन पञ्चगुणेन सह पूर्वोक्तत्रिगुणस्य बन्धो भवति। एवं द्वयोर्द्वयोः स्निग्धयोर्द्वयोर्द्वयो रूक्षयोर्द्वयोर्द्वयोः स्निग्धरूक्षयोर्वा समयोः विषमयोश्च द्विगुणाधिकत्वे सति बन्धो भवतीत्यर्थः, किंतु विशेषोऽस्ति। आदिपरिहीणा आदिशब्देन जलस्थानीयं जघन्यस्निग्धत्वं वालकास्थानीयं जघन्यरू ताभ्यां विहीना आदिपरिहीणा
बध्यन्ते।
किंचपरमचैतन्यपरिणतिलक्षणपरमात्मतत्त्वभावनारूपधर्मध्यानशुक्लध्यानबलेन यथा जघन्यस्निग्धशक्तिस्थानीये क्षीणरागत्वे सति जघन्यरूक्षशक्तिस्थानीये क्षीणद्वेषत्वे च सति जलवालुकयोरिव जीवस्य बन्धो न भवति, तथा पुद्गलपरमाणोरपि जघन्यस्निग्धरूक्षशक्तिप्रस्तावे बन्धो न भवतीत्यभिप्रायः।। १६५ ।। अथ तमेवार्थं विशेषेण समर्थयति-गुणशब्दवाच्यशक्तिद्वययुक्तस्य स्निग्धपरमाणोश्चतुर्गुणस्निग्धेन रूक्षेण वा समशब्दसंज्ञेन
ટીકા:- સમાન કરતાં બે ગુણ અધિક સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ હોય તો બંધ થાય છે તે ઉત્સર્ગ (સામાન્ય નિયમ) છે; કારણ કે સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વનું બે ગુણ અધિક હોવાપણું તે પરિણામક હોવાથી બંધનું કારણ છે.
એક ગુણ સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ હોય તો બંધ થતો નથી તે અપવાદ છે; કારણ કે એક ગુણ સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વને ‘પરિણમ્ય-પરિણામકપણાનો અભાવ હોવાથી બંધના કારણપણાનો અભાવ છે. १६५.
१. गुए। = अंश; अविभाग प्रति २. ५२९॥म = परिमानार; परिमवामा निमित्त भूत. ૩. પરિણમ્ય = પરિણમવાયોગ્ય [ દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધાઈને સ્કંધ બનતાં, દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ રૂક્ષતારૂપે પરિણમી જાય છે; અથવા દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે બંધાઈને સ્કંધ બનતાં, દસ અંશ સ્નિગ્ધતાવાળો પરમાણુ બાર અંશ સ્નિગ્ધતારૂપે પરિણમી જાય છે; માટે ઓછા અંશવાળો પરમાણુ પરિણમ્ય
છે અને બે અધિક અંશવાળો પરમાણુ પરિણામક છે. એક અંશ સ્નિગ્ધતા કે રૂક્ષતાવાળો પરમાણુ (સામાન્ય નિયમ અનુસાર) પરિણામક તો નથી જ, અને જઘન્યભાવમાં વર્તતો હોવાથી પરિણમ્ય પણ નથી આ રીતે જઘન્યભાવ બંધનું કારણ નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com