________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
लिङ्गग्रहणे तेषां गुरुरिति प्रव्रज्यादायको भवति । છેયોપસ્થાપા: શેષા નિર્યાપળા: શ્રમળા:।। ૨૬૦।।
यतो लिङ्गग्रहणकाले निर्विकल्पसामायिकसंयमप्रतिपादकत्वेन ય किलाचार्य: प्रव्रज्यादायक: स गुरुः यः पुनरनन्तरं सविकल्पच्छेदोपस्थापनसंयमप्रतिपादकत्वेन छेदं प्रत्युपस्थापकः स निर्यापकः, योऽपि छिन्नसंयमप्रतिसन्धानविधानप्रतिपादकत्वेन सत्युपस्थापकः सोऽपि निर्यापक एव । ततश्छेदोपस्थापक: परोऽप्यस्ति ।। २१० ।।
छेदे
निर्यापकसंज्ञो गुरुरस्ति इति गुरुव्यवस्थां निरूपयति- लिंगग्गहणे तेसिं लिङ्गग्रहणे तेषां तपोधनानां गुरु त्ति होदि गुरुर्भवतीति । स कः । पव्वज्जदायगो निर्विकल्पसमाधि - रूपपरमसामायिकप्रतिपादको योऽसौ प्रव्रज्यादायक: स एव दीक्षागुरुः, छेदेसु अ वट्टगा छेदयोश्च वर्तका: ये सेसा णिज्जावगा समणा ते शेषाः श्रमणा निर्यापका भवन्ति शिक्षागुरवश्च भवन्तीति । अयमत्रार्थः- निर्विकल्पसमाधिरूप
૩૮૯
અન્વયાર્થ:- [લિંગ્રહને] લિંગગ્રહણ વખતે [પ્રવ્રખ્યાવાય: ભવતિ] જે પ્રવ્રજ્યાદાયક (દીક્ષા દેનાર) છે તે [તેષાં ગુરુ: તિ] તેમના ગુરુ છે અને [છેવયો: સપસ્થાપળા: ] જે છેદયે ઉપસ્થાપક છે [ એટલે કે (૧) જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમ જ (૨) જે સંયમમાં છેદ થતાં ફરી સ્થાપિત કરે છે ] [ શેષા: શ્રમ: ] તે શેષ શ્રમણો [નિર્યાપળા: ] નિર્યાપક છે.
ટીકા:- જે આચાર્ય લિંગગ્રહણકાળે નિર્વિકલ્પ સામાયિકસંયમના પ્રતિપાદક હોવાથી પ્રવ્રજ્યાદાયક છે. તે ગુરુ છે; અને ત્યાર પછી તુરત જે (આચાર્ય) સવિકલ્પ છેદોપ-સ્થાપનસંયમના પ્રતિપાદક હોવાથી ‘ છેદ પ્રત્યે ઉપસ્થાપક ( –ભેદમાં સ્થાપનાર )' છે, તે નિર્યાપક છે; તેમ જ જે (આચાર્ય ) છિન્ન સંયમના પ્રતિસંધાનની વિધિના પ્રતિપાદક હોવાથી ‘છેદ થતાં ઉપસ્થાપક (સંયમમાં છેદ થતાં ફરી તેમાં સ્થાપિત કરનાર )' છે, તે પણ નિર્યાપક જ છે. તેથી છેદોપસ્થાપક ૫૨ પણ હોય છે. ૨૧૦.
૧. છેદઢય
બે પ્રકારના છેદ [ અહીં,' (૧) સંયમમાં જે ૨૮ મૂળગુણરૂપ ભેદ પડે તેને પણ છેદ કહેલ છે અને (૨) ખંડનને અથવા દોષને પણ છંદ કહેલ છે.]
૨. નિર્વ્યાપક = નિર્વાહ કરનાર; સદુપદેશથી દઢ કરનાર; શિક્ષાગુરુ; શ્રુતગુરુ.
૩. છિન્ન = છેદ પામેલો; ખંડિત; તૂટેલો; દોષપ્રાસ
૪. પ્રતિસંધાન
=
ફરીને સાંધવું તે; સંધાન; સંધાણ; જોડી દેવું તે; દોષ ટાળીને સરખું (દોષ વિનાનું) કરી
દેવું તે.
૫. છંદોપસ્થાપકના બે અર્થ છેઃ (૧) જે ‘છંદ ( ભેદ ) પ્રત્યે ઉપસ્થાપક' છે અર્થાત્ જે ૨૮ મૂળગુણરૂપ ભેદો સમજાવી તેમાં સ્થાપિત કરે છે તે છેદોપસ્થાપક છે; તેમ જ (૨) જે ‘છેદ થતાં ઉપસ્થાપક’ છે એટલે કે સંયમ છિન્ન ( ખંડિત ) થતાં ફરી તેમાં સ્થાપિત કરે છે તે પણ છેદોપસ્થાપક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com