________________
४६४
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ भगवानश्री ६६
रोगेण वा क्षुधा तृष्णया वा श्रमेण वा रूढम् । दृष्ट्वा श्रमणं साधुः प्रतिपद्यतामात्मशक्त्या ।। २५२ ।।
यदा हि समधिगतशुद्धात्मवृत्तेः श्रमणस्य तत्प्रच्यावनहेतोः कस्याप्युपसर्गस्योपनिपातः स्यात्, स शुभोपयोगिनः स्वशक्त्या प्रतिचिकीर्षा प्रवृत्तिकालः । इतरस्तु स्वयं शुद्धात्मवृत्तेः समधिगमनाय केवलं निवृत्तिकाल एव ।। २५२ ।।
अथ लोकसम्भाषणप्रवृत्तिं सनिमित्तविभागं दर्शयति
वेज्जावच्चणिमित्तं गिलाणगुरुबालवुड्ढसमणाणं। लोगिगजणसंभासा ण णिंदिदा वा सुहोवजुदा ।। २५३ ।।
त्वाच्छ्मणस्तं श्रमणम्। दिट्ठा दृष्ट्वा । कथंभूतम् । रूढं रूढं व्याप्तं पीडितं कदर्थितम् । केन । रोगेण वा अनाकुलत्वलक्षणपरमात्मनो विलक्षणेनाकुलत्वोत्पादकेन रोगेण व्याधिविशेषेण वा छुधाए क्षुधया, तण्हाए वा तृष्णया वा, समे वा मार्गोपवासादिश्रमेण वा । अत्रेदं तात्पर्यम्रुस्वस्थभावनाविघातकरोगादिप्रस्तावे वैयावृत्त्यं करोति शेषकाले स्वकीयानुष्ठानं करोतीति ।। २५२।। अथ शुभोपयोगिनां तपोधनवैयावृत्त्यनिमित्तं लौकिकसंभाषणविषये निषेधो नास्तीत्युपदिशति
अन्वयार्थः- [ रोगेण वा ] रोगथी, [ क्षुधया ] क्षुधाथी, [ तृष्णया वा ] तृषाथी [ श्रमेण वा ] अथवा श्रमथी [ रूढम् ] आत [ श्रमणं ] श्रमाने [ दृष्ट्वा ] हेजीने [ साधुः ] साधु [ आत्मशक्त्या ] पोतानी शक्ति अनुसार [ प्रतिपद्यताम्] वैयावृत्त्याहि रो.
ટીકા:- જ્યારે શુદ્ધાત્મપરિણતિને પામેલા શ્રમણને તેમાંથી ચ્યુત કરે એવું કારણ-કોઈ પણ ઉપસર્ગ-આવી પડે, ત્યારે તે કાળ શુભોપયોગીને પોતાની શક્તિ અનુસાર પ્રતિકાર કરવાની ઇચ્છારૂપ પ્રવૃત્તિનો કાળ છે; અને તે સિવાયનો કાળ પોતાને શુદ્ધાત્મપરિણતિની પ્રાપ્તિ માટે કેવળ નિવૃત્તિનો કાળ છે.
ભાવાર્થ:- જ્યારે શુદ્ધાત્મપરિણતિને પ્રાપ્ત શ્રમણને સ્વસ્થ ભાવનો નાશ કરનાર રોગાદિક આવી પડે, ત્યારે તે પ્રસંગે શુભોપયોગી સાધુને તેમની સેવાની ઇચ્છારૂપ પ્રવૃત્તિ હોય છે, અને બાકીના કાળે શુદ્ધાત્મપરિણતિને પ્રાપ્ત કરવા માટે નિજ અનુષ્ઠાન હોય છે. ૨૫૨.
હવે લોકની સાથે વાતચીતની પ્રવૃત્તિ તેના નિમિત્તના વિભાગ સહિત દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગી શ્રમણે લોકની સાથે વાતચીતની પ્રવૃત્તિ કયા નિમિત્તે કરવાયોગ્ય છે અને કયા નિમિતે २पायोग्य नथी ते ऽहे छे ):
* प्रतिहार = उपाय; सहाय
सेवानिमित्ते रोगी-बाण-वृद्ध-गुरु श्रमशो तशी, લૌકિક જનો સહ વાત શુભ-ઉપયોગયુક્ત નિંદિત નથી. ૨૫૩.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com