Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 524
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા ४८८ अनेकान्तकलितसकलज्ञातृज्ञेयतत्त्वयथावस्थितस्वरूपपाण्डित्यशौण्डाः सन्तः समस्तबहिरङ्गान्तरङ्गसङ्गतिपरित्यागविविक्तान्तश्चकचकायमानानन्तशक्तिचैतन्यभास्वरात्मतत्त्वस्वरूपाः स्वरूपगुप्तसुषुप्तकल्पान्तस्तत्त्ववृत्तितया विषयेषु मनागप्यासक्तिमनासादयन्तः समस्तानुभाववन्तो भगवन्तः शुद्धा एवासंसारघटितविकटकर्मकवाटविघटनपटीयसाध्यवसायेन प्रकटीक्रियमाणावदाना मोक्षतत्त्वसाधनतत्त्वमवबुध्यताम्।। २७३ ।। अथ मोक्षतत्त्वसाधनतत्त्वं सर्वमनोरथस्थानत्वेनाभिनन्दयति सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं। सुद्धस्स य णिव्वाणं सो च्चिय सिद्धो णमो तस्स।। २७४।। लक्षणसुखसुधारसास्वादानुभवबलेन विषयेषु मनागप्यनासक्ताः। किं कृत्वा। पूर्व स्वस्वरूपपरिग्रह स्वीकारं कृत्वा, चत्ता त्यक्त्वा। कम्। उवहिं उपधिं परिग्रहम्। किंविशिष्टम्। बहित्थमज्झत्थं बहिस्थं क्षेत्रवास्त्वाद्यनेकविधं मध्यस्थं मिथ्यात्वादिचतुर्दशभेदभिन्नम्। जे एवंगुणविशिष्टाः ये महात्मानः ते सुद्ध त्ति णिद्दिट्ठा ते शुद्धाः शुद्धोपयोगिनः इति निर्दिष्टाः कथिताः। अनेन व्याख्यानेन किमुक्तं भवतिइत्थंभूताः परमयोगिन एवाभेदेन मोक्षमार्ग इत्यवबोद्धव्यम्।। २७३ ।। अथ शुद्धोपयोगलक्षणमोक्षमार्ग सर्वमनोरथस्थानत्वेन प्रदर्शयति-भणियं भणितम्। किम्। सामण्णं सम्यग्दर्शनज्ञानचारित्रैकाग्यलक्षणं ટીકા- અનેકાંત વડે જણાતું જે સકળ જ્ઞાતૃતત્ત્વનું અને શેયતત્ત્વનું યથાસ્થિત સ્વરૂપ તેના પાંડિત્યમાં જેઓ પ્રવીણ છે, અંતરંગમાં ચકચકાટ કરતા અનંતશક્તિવાળા ચૈતન્યથી ભાસ્કર (તેજસ્વી) આત્મતત્ત્વના સ્વરૂપને જેમણે સમસ્ત બહિરંગ તથા અંતરંગ સંગતિના પરિત્ય विविति (मिन्न) थु छ, भने (तथी ) अंत:तत्पनी वृत्ति ( -मात्मानी परिणति ) स्व३५शुस भने 'સુપુત સમાન રહેવાને લીધે જેઓ વિષયોમાં જરા પણ આસક્તિ પામતા નથી, –એવા જે સકળમહિમાવંત ભગવંત “શુદ્ધો' (–શુદ્ધોપયોગીઓ) તેમને જ મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ જાણવું ( અર્થાત્ તે શુદ્ધોપયોગીઓ જ મોક્ષમાર્ગરૂપ છે), કારણ કે તેઓ અનાદિ સંસારથી રચાયેલા-બંધ રહેલા વિકટ ‘કમેકપોટને તોડવાના-ખોલવાના અતિ ઉગ્ર પ્રયત્ન વડ પરાક્રમ પ્રગટ કરી રહ્યો છે. ૨૭૩. હવે મોક્ષતત્ત્વના સાધનતત્ત્વને (અર્થાત્ શુદ્ધોપયોગીને) સર્વ મનોરથના સ્થાન તરીકે अभिनन्हे (प्रशंसे) छ: રે ! શુદ્ધને શ્રાપ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધને, છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪. १. सुपुत समान = सूछ होय मेवी (-प्रशांत ). २. भा2 = ३४ी बा२४८; ३५ भाड. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548