Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 516
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા ४८१ यतः सकलस्यापि विश्ववाचकस्य सल्लक्ष्मणः शब्दब्रह्मणस्तद्वाच्यस्य सकलस्यापि सल्लक्ष्मणो विश्वस्य च युगपदनुस्यूततदुभयज्ञेयाकारतयाधिष्ठानभूतस्य सल्लक्ष्मणो ज्ञातृतत्त्वस्य निश्चयनान्निश्चितसूत्रार्थपदत्वेन निरुपरागोपयोगत्वात् समितकषायत्वेन बहुशोऽभ्यस्तनिष्कम्पोपयोगत्वात्तपोऽधिकत्वेन च सुष्टु संयतोऽपि सप्तार्चिःसङ्गतं तोयमिवावश्यम्भाविविकारत्वात् लौकिकसङ्गादसंयत एव स्यात्। ततस्तत्सङ्गः सर्वथा प्रतिषेध्य एव।। २६८।। गाथाषट्कम्। ततः परमाचारादिविहितक्रमेण पुनरपि संक्षेपरूपेण समाचारव्याख्यानप्रधानत्वेन ‘दिट्ठा पगदं वत्थु' इत्यादि सूत्राष्टकम्। ततः परं पञ्चरत्नमुख्यत्वेन ‘जे अजधागहिदत्था' इत्यादि गाथापञ्चकम्। एवं द्वात्रिंशद्गाथाभिः स्थलपञ्चकेन चतुर्थान्तराधिकारे समुदायपातनिका। तद्यथा-अथ लौकिकसंसर्ग प्रतिषेधयति-णिच्छिदसत्तत्थपदो निश्चितानि ज्ञातानि निर्णीतान्यनेकान्तस्वभावनिजशुद्धात्मादिपदार्थप्रतिपादकानि सूत्रार्थपदानि येन स भवति निश्चितसूत्रार्थपदः, समिदकसाओ परविषये क्रोधादिपरिहारेण तथाभ्यन्तरे परमोपशमभावपरिणतनिजशुद्धात्मभावनाबलेन च शमितकषायः, तवोधिगो चावि अनशनादिबहिरङ्गतपोबलेन तथैवाभ्यन्तरे शुद्धात्मतत्त्वभावनाविषये प्रतपनाद्विजयनाच तपोऽधिकश्चापि सन् स्वयं संयतः कर्ता लोगिगजणसंसग्गं ण चयदि जदि लौकिका: स्वेच्छाचारिणस्तेषां संसर्गो लौकिकसंसर्गस्तं न त्यजति यदि चेत् संजदो ण हवदि तर्हि संयतो न भवतीति। अयमत्रार्थ:-स्वयं भावितात्मापि यद्यसंवृतजनसंसर्गं न त्यजति तदातिपरिचयादग्निसङ्गतं जलमिव विकृतिभावं गच्छतीति।। २६८।। ટીકાઃ- (૧) વિશ્વનો વાચક “સ લક્ષણવાળો એવો જે આખોય શબ્દબ્રહ્મ અને તે શબ્દબ્રહ્મનું વાચ્ય “સત્ લક્ષણવાળું એવું જે આખુંય વિશ્વ તે બન્નેના જ્ઞયાકારો પોતાનામાં યુગપટ્ટ गुंथा ४ाथी (-तृतत्वमा भेटीसाथे ४९॥त होवाथी) ते अन्ना *भविष्ठानभूत -सेवा “સત 'લક્ષણવાળા જ્ઞાતૃતત્ત્વનો નિશ્ચય કર્યો હોવાથી “સૂત્રો અને અર્થોના પદને ( અધિષ્ઠાનને ) જેણે નિશ્ચિત કરેલ છે એવો” હોય, (૨) નિરુપરાગ ઉપયોગને લીધે કષાયોને જેણે શમાવ્યા છે એવો” होय सने (3) निष्ठ५ ७५योगनो *पहुश: अभ्यास. १२वाथी 'म-घि त५वाणो' होय- रीते (આ ત્રણ કારણે) જે જીવ સારી રીતે સંયત હોય, તે (જીવ) પણ લૌકિકસંગથી (લૌકિક જનના સંગથી) અસંયત જ થાય છે, કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક તેને વિકાર અવયંભાવી છે. માટે લૌકિકસંગ સર્વથા નિષેધ્ય જ છે. ભાવાર્થ- જે જીવ સંયત હોય, એટલે કે (૧) જેણે શબ્દબ્રહ્મને અને તેના વાગ્યરૂપ સમસ્ત પદાર્થોને જાણનાર જ્ઞાતૃતત્ત્વનો નિર્ણય કર્યો હોય, (૨) જેણે કપાયોને શમાવ્યા હોય અને (૩) જે અધિક તપવાળો હોય, તે જીવ પણ લૌકિક જનના સંગથી અસંયત જ થાય છે; કારણ કે જેમ અગ્નિના સંગથી પાણીમાં ગરમપણારૂપ વિકાર અવશ્ય થાય છે, તેમ લૌકિક જનના સંગને નહિ છોડનાર સયતને અસંતપણારૂપ વિકાર અવશ્ય થાય છે. માટે લૌકિક જનોનો સંગ સર્વ પ્રકારે ત્યાજ્ય જ છે. २६८. * જ્ઞાતૃતત્ત્વનો સ્વભાવ શબ્દબ્રહ્મને અને તેના વાચ્યરૂપ વિશ્વને યુગપઃ જાણવાનો છે તેથી તે અપેક્ષાએ જ્ઞાતૃતત્ત્વને શબ્દબ્રહ્મનું અને વિશ્વનું અધિષ્ઠાન (આધાર) કહેલ છે. સંયત જીવને એવા જ્ઞાતૃતત્ત્વનો નિશ્ચય હોય છે. * बहुश: = (१) ; पूजा बहु. (२) पारंवार. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548