Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 501
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૬ પ્રવચનસાર [ भगवान श्री.हुं एषा प्रशस्तभूता श्रमणानां वा पुनर्गृहस्थानाम्। चर्या परेति भणिता तयैव परं लभते सौख्यम्।। २५४ ।। एवमेष शुद्धात्मानुरागयोगिप्रशस्तचर्यारूप उपवर्णितः शुभोपयोग: तदयं, शुद्धात्मप्रकाशिकां समस्तविरतिमुपेयुषां कषायकणसद्भावात्प्रवर्तमान:, शुद्धात्मवृत्तिविरुद्धरागसङ्गतत्वाद्गौण: श्रमणानां; गृहिणां तु, समस्तविरतेरभावेन शुद्धात्मप्रकाशनस्याभावात्कषायसद्भावात्प्रवर्तमानोऽपि, स्फटिकसम्पर्केणार्कतेजस इवैधसां, रागसंयोगेन शुद्धात्मनोऽनुभवात् क्रमत: परमनिर्वाणसौख्यकारणत्वाच , मुख्यः।। २५४ ।। पुणो घरत्थाणं गृहस्थानां वा पुनरियमेव चर्या परेत्ति परा सर्वोत्कृष्टेति। ताएव परं लहदि सोक्खं तयैव शुभोपयोगचर्यया परंपरया मोक्षसुखं लभते गृहस्थ इति। तथाहि-तपोधनाः शेषतपोधनानां वैयावृत्त्यं कुर्वाणा: सन्तः कायेन किमपि निरवद्यवैयावृत्त्यं कुर्वन्ति; वचनेन धर्मोपदेशं च। शेषमौषधान्नपानादिकं गृहस्थानामधीनं, तेन कारणेन वैयावृत्त्यरूपो धर्मो गृहस्थानां मुख्यः, तपोधनानां गौणः। द्वितीयं च कारणं-निर्विकारचिचमत्कारभावनाप्रतिपक्ष-भूतेन विषयकषायनिमित्तोत्पन्नेनार्तरौद्रदुर्ध्यानद्वयेन परिणतानां गृहस्थानामात्माश्रितनिश्चय-धर्मस्यावकाशो नास्ति, वैयावृत्त्यादिधर्मेण दुर्ध्यानवञ्चना भवति, तपोधनसंसर्गेण निश्चयव्यवहार-मोक्षमार्गोपदेशलाभो भवति। ततश्च परंपरया निर्वाणं लभन्ते इत्यभिप्रायः।। २५४।। एवं शुभोपयोगितपोधनानां शुभानुष्ठानकथनमुख्यतया गाथाष्टकेन द्वितीयस्थलं अन्वयार्थ:- [ एषा ] . [ प्रशस्तभूता] प्रशस्त भूत [चर्या ] यर्या [श्रमणानां] श्रमाने (गौ९) छोय छ [वा गृहस्थानां पुनः] अने गृहस्थोने तो [परा] भुज्य छोय छ [इति भणिता] ओम (शास्त्रोमi) प्रयुं छे; [तया एव ] तनाथी ४ [ परं सौख्यं लभते ] ( ५२५२॥२ ) गृहस्थ ५२म સૌખ્યને પામે છે. ટીકાઃ- એ રીતે શુદ્ધાત્માનુરાગયુક્ત પ્રશસ્તચર્યારૂપ જે આ શુભપયોગ વર્ણવવામાં આવ્યો તે આ ભોપયોગ. શુદ્ધાત્માની પ્રકાશક સર્વવિરતિને પામેલા શ્રમણોને કષાયકણના સદભાવને લીધે પ્રવર્તતો, ગૌણ હોય છે, કારણ કે તે શુભોપયોગ શુદ્ધાત્મપરિણતિથી વિરુદ્ધ એવા રાગ સાથે સંબંધવાળો છે; ગૃહસ્થોને તો તે શુભોપયોગ, સર્વવિરતિના અભાવ વડે *શુદ્ધાત્મપ્રકાશનનો અભાવ હોવાથી કપાયના સદ્દભાવને લીધે પ્રવર્તતો હોવા છતાં પણ, મુખ્ય છે, કારણ કે-જેમ ઇંધનને સ્ફટિકના સંપર્કથી સૂર્યના તેજનો અનુભવ થાય છે (અને તેથી ક્રમશ: સળગી ઊઠે છે) તેમ-ગૃહસ્થને રાગના સંયોગથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે અને (તેથી તે શુભોપયોગ) ક્રમશ: પરમ નિર્વાણ સૌખ્યનું કારણ થાય છે. ભાવાર્થ:- દર્શન-અપેક્ષાએ તો શ્રમણને તેમ જ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને શુદ્ધાત્માનો જ આશ્રય છે. પરંતુ ચારિત્ર-અપેક્ષાએ શ્રમણને મુનિયોગ્ય શુદ્ધાત્મપરિણતિ મુખ્ય હોવાથી * ચારિત્રદશામાં વર્તતું જે ઉગ્ર શુદ્ધાત્મપ્રકાશન તેને જ અહીં શુદ્ધાત્મપ્રકાશન ગયું છે; તેનો સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને અભાવ છે. બાકી દર્શન-અપેક્ષાએ તો સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને પણ શુદ્ધાત્માનું પ્રકાશન છે જ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548