________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૭
કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા अथ शुभोपयोगस्य कारणवैपरीत्यात् फलवैपरीत्यं साधयति
रागो पसत्थभूदो वत्थुविसेसेण फलदि विवरीदं। णाणाभूमिगदाणिह बीजाणिव सस्सकालम्हि।। २५५ ।।
रागः प्रशस्तभूतो वस्तुविशेषेण फलति विपरीतम्।
नानाभूमिगतानीह बीजानीव सस्यकाले।। २५५ ।। यथैकेषामपि बीजानां भूमिवैपरीत्यान्निष्पत्तिवैपरीत्यं, तथैकस्यापि प्रशस्तरागलक्षणस्य शुभोपयोगस्य पात्रवैपरीत्यात्फलवैपरीत्यं, कारणविशेषात्कार्यविशेषस्यावश्यंभावित्वात्।। २५५ ।।
गतम्। इत ऊर्ध्वं गाथाषट्कपर्यन्तं पात्रापात्रपरीक्षामुख्यत्वेन व्याख्यानं करोति। अथ शुभोपयोगस्य पात्रभतवस्तविशेषात्फलविशेषं दर्शयति-फलदि फलति. फलं ददाति। स कः। रागो रागः। कथंभूतः। पसत्थभूदो प्रशस्तभूतो दानपूजादिरूपः। किं फलति। विवरीदं विपरीतमन्यादृशं भिन्नभिन्नफलम्। केन करणभूतेन। वत्थुविसेसेण जघन्यमध्यमोत्कृष्टभेद-भिन्नपात्रभूतवस्तुविशेषेण।
શુભોપયોગ ગૌણ છે અને સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને મુનિયોગ્ય શુદ્ધાત્મપરિણતિને નહિ પહોંચાતું હોવાથી અશુભવંચનાર્થે શુભોપયોગ મુખ્ય છે. સમ્યગ્દષ્ટિ ગુહસ્થને અશુભથી (–વિશેષ અશુદ્ધ પરિણતિથી) છૂટવા માટે વર્તતો જે આ શુભોપયોગનો પુરુષાર્થ તે પણ શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે, કારણ કે શુદ્ધાત્મદ્રવ્યના મંદ આલંબનથી અશુભ પરિણતિ પલટાઈને શુભ પરિણતિ થાય છે અને શુદ્ધાત્મદ્રવ્યના ઉગ્ર આલંબનથી શુભ પરિણતિ પણ પલટાઈને શુદ્ધ પરિણતિ થાય છે. ૨૫૪. હવે શુભોપયોગને કારણની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે એમ સિદ્ધ કરે છે:
ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને,
નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫૫. અન્વયાર્થઃ- [ રૂદ નાનાભૂમિાતાનિ વીનાનિ રૂવ] જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ [ સંસ્થાને] ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ [પ્રશસ્તમૂત: રાT:] પ્રશસ્ત રાગ [વસ્તુવિષેગ] વસ્તુભેદથી (-પાત્રના ભેદથી) [ વિપરીત પ્રતિ] વિપરીતપણે ફળે છે.
ટીકા:- જેમ બીજ તેનાં તે જ હોવા છતાં પણ ભૂમિની વિપરીતતાથી નિષ્પત્તિની વિપરીતતા હોય છે (અર્થાત સારી ભૂમિમાં ધાન્ય સારું પાકે છે અને ખરાબ ભૂમિમાં ધાન્ય ખરાબ થઈ જાય છે અથવા પાકતું જ નથી), તેમ પ્રશસ્તરામસ્વરૂપ શુભોપયોગ તેનો તે જ હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી ફળની વિપરીતતા હોય છે કેમ કે કારણના ભેદથી કાર્યનો ભેદ અવયંભાવી (અનિવાર્ય) છે. ર૫૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com