________________
૪૬ર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
अथ प्रवृत्तेर्विषयविभागे दर्शयति
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जोण्हाणं णिरवेक्खं सागारणगारचरियजुत्ताणं । अणुकंपयोवयारं कुव्वदु लेवो जदि वि अप्पो ।। २५९ ।।
जैनानां निरपेक्षं साकारानाकारचर्यायुक्तानाम्। अनुकम्पयोपकारं करोतु लेपो यद्यप्यल्पः ।। २५१ ।।
या किलानुकम्पापूर्विका परोपकारलक्षणा प्रवृत्तिः सा खल्वनेकान्तमैत्रीपवित्रित
नेच्छति तदा तस्य सम्यक्त्वमेव नास्तीति ।। २५० ।। अथ यद्यप्यल्पलेपो भवति परोपकारे, तथापि शुभोपयोगिभिर्धर्मोपकारः कर्तव्य इत्युपदिशति - कुव्वदु करोतु । स कः कर्ता । शुभोपयोगी पुरुषः। कं करोतु। अणुकंपयोवयारं अनुकम्पासहितोपकारं दयासहितं धर्मवात्सल्यम्। यदि किम्। लेवो जदि वि अप्पो ‘‘सावद्यलेशो बहुपुण्यराशौ '' इति दृष्टान्तेन यद्यप्यल्पलेपः स्तोकसावद्यं भवति । केषां करोतु । जोण्हाणं निश्चयव्यवहारमोक्षमार्ग - परिणतजैनानाम् । कथम् । णिरवेक्खं निरपेक्षं शुद्धात्मभावना
ભાવાર્થ:- જે શ્રમણ છ કાયની વિરાધના સહિત વૈયાવૃત્યાદિ પ્રવૃત્તિ કરે છે, તે ગૃહસ્થધર્મમાં પ્રવેશે છે; તેથી શ્રમણે વૈયાવૃત્યાદિ પ્રવૃત્તિ એવી રીતે કરવી જોઈએ કે જેથી સંયમની વિરાધના ન થાય.
અહીં એટલું વિશેષ સમજવું કે-જે સ્વશરીરના પોષણ અર્થે અથવા શિષ્યાદિના મોહથી સાવધને ઇચ્છતો નથી તેને તો વૈયાવૃત્ત્પાદિકમાં પણ સાવધને ન ઇચ્છવું તે શોભાસ્પદ છે, પરંતુ જે બીજે તો સાવધને ઇચ્છે છે પણ પોતાની અવસ્થાને યોગ્ય વૈયાવૃત્ત્પાદિ ધર્મકાર્યમાં સાવધને ઇચ્છતો નથી તેને તો સમ્યક્ત્વ જ નથી. ૨૫૦.
હવે પ્રવૃત્તિના વિષયના બે વિભાગો દર્શાવે છે (અર્થાત્ શુભોપયોગીએ કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવાયોગ્ય છે અને કોના પ્રત્યે ઉપકારની પ્રવૃત્તિ કરવાયોગ્ય નથી તે દર્શાવે છે):છે અલ્પ લેપ છતાંય દર્શનજ્ઞાનપરિણત જૈનને નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વર્ડ. ૨૫૧.
અન્વયાર્થ:- [યપિ અલ્પ: લેપ: ] અલ્પ લેપ થતો હોવા છતાં પણ [સાગરાનાગરવર્યાયુહાનાન્] સાકાર-અનાકાર ચર્ચાયુક્ત [નૈનાનાં] જૈનોને [અનુજમ્પયા] અનુકંપાથી [નિરપેક્ષ ] નિરપેક્ષપણે [ સવાર રોતુ] (શુભોપયોગી) ઉપકાર કરો.
ટીકા:- જે અનુકંપાપૂર્વક પરોપકારસ્વરૂપ પ્રવૃત્તિ તે કરવાથી જોકે અલ્પ લેપ તો થાય છે, તોપણ અનેકાંત સાથે મૈત્રીથી જેમનું ચિત્ત પવિત્ર થયું છે એવા શુદ્ધ જૈનો પ્રત્યે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com