________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૩૧
यतोऽनिश्चितार्थस्य कदाचिन्निश्चिकीर्षाकुलितचेतसः समन्ततो दोलायमानस्यात्यन्ततरलतया, कदाचिच्चिकीर्षाज्वरपरवशस्य विश्वं स्वयं सिसृक्षोर्विश्वव्यापारपरिणतस्य प्रतिक्षणविजृम्भमाणक्षोभतया. कदाचिदबभक्षाभावितस्य विश्वं स्वयं भोग्यतयोपादाय रागद्वेषदोषकल्माषितचित्तवत्तेरिष्टानिष्टविभागेन प्रवर्तितद्वैतस्य प्रतिवस्तुपरिणममानस्यात्यन्तविसंष्ठुलतया, कृतनिश्चयनिःक्रियनिर्भोगं युगपदापीतविश्वमप्यविश्वतयैकं भगवन्तमात्मानमपश्यतः सन्ततं वैयग्यमेव स्यात्। न चैकाग्यमन्तरेण श्रामण्यं सिद्ध्येत्, यतो नैकाण्यस्यानेकमेवेदमिति पश्यतस्तथाप्रत्ययाभिनिविष्टस्यानेकमेवेदमिति जानतस्तथानुभूतिभावितस्यानेकमेवेदमिति प्रत्यर्थविकल्पव्यावृत्तचेतसा सन्ततं प्रवर्तमानस्य तथावृत्तिदुःस्थितस्य चैकात्मप्रतीत्यनुभूति
भवति। तचैकाग्यमागमपरिज्ञानादेव भवतीति प्रकाशयति-एयग्गदो समणो ऐकायगतः श्रमणो ભવતિના अत्रायमर्थ:-जगत्त्रयकालत्रयवर्तिसमस्तद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवलज्ञानलक्षणनिजपरमात्मतत्त्वसम्यकश्रद्धानज्ञानानुष्ठानरूपमैकाग्यं भण्यते। तत्र गतस्तन्मयत्वेन परिणतः श्रमणो
પદાર્થોના સમૂહુના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત છે માટે આગમ જ સમસ્ત પદાર્થોના યથાર્થ જ્ઞાનથી ગંભીર છે).
વળી પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા સિદ્ધ થતી નથી, કારણ કે, જેને પદાર્થોનો નિશ્ચય નથી તે (૧) કદાચિત નિશ્ચય કરવાની ઇચ્છાથી આકુળતા પામતા ચિત્તને લીધે સર્વત: દોલાયમાન (–ડામાડોળ) થવાથી અત્યંત તરલતા પામે છે, (૨) કદાચિત્ કરવાની ઇચ્છારૂપ જ્વર વડે પરવશ થયો થકો વિશ્વને (-સમસ્ત પદાર્થોને) સ્વયં સર્જવાને ઇચ્છતો થકો વિશ્વવ્યાપારરૂપે (–સમસ્ત પદાર્થોની પ્રવૃત્તિરૂપે) પરિણમતો હોવાથી પ્રતિક્ષણ ક્ષોભની પ્રગટતા પામે છે, અને (૩) કદાચિત ભોગવવાની ઇચ્છાથી ભાવિત થયો થકો વિશ્વને સ્વયં ભોગ્યપણે ગ્રહણ કરીને, રાગદ્વેષરૂપ દોષથી કલુષિત ચિત્તવૃત્તિને લીધે (વસ્તુઓમાં) ઇષ્ટ-અનિષ્ટ વિભાગ વડે દ્વત પ્રવર્તાવતો થકો પ્રત્યેક વસ્તુરૂપે પરિણમતો હોવાથી અત્યંત અસ્થિરતા પામે છે, તેથી (-પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે) તે અનિશ્ચયી જીવ (૧) કૃતનિશ્ચય (નિશ્ચયવંત), (ર) નિષ્ક્રિય અને (૩) નિર્ભોગ એવા ભગવાન આત્માને-કે જે યુગપ૬ વિશ્વને પી જતો હોવા છતાં વિશ્વપણે નહિ થવાથી એક છે તેને-નહિ દેખતો હોવાને લીધે તેને સતત વ્યગ્રતા જ હોય છે (-એકાગ્રતા હોતી નથી ).
વળી એકાગ્રતા વિના શ્રામણ સિદ્ધ થતું નથી; કારણ કે, જેને એકાગ્રતા નથી તે જીવ (૧) આ અનેક જ છે” એમ દેખતો (-શ્રદ્ધતો) થકો તે પ્રકારથી પ્રતીતિમાં અભિનિવિષ્ટ હોય છે, (૨) આ અનેક જ છે” એમ જાણતો થકો તે પ્રકારની અનુભૂતિથી ભાવિત હોય છે, અને (૩) “આ અનેક જ છે” એમ દરેક પદાર્થના વિકલ્પથી ખંડિત (–છિન્નભિન્ન ) ચિત્ત સહિત સતત પ્રવર્તતો થકો તે પ્રકારની વૃત્તિથી દુઃસ્થિત હોય છે, તેથી તેને એક
૧. અભિનિવિષ્ટ = આગ્રહી; દેઢ મચેલો. ૨. વૃત્તિ =વર્તન; વર્તવું તે; ચારિત્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com