________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૬
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
एव। इमे पुनरनवकीर्णकषायकणत्वात्सासवा एव। अत एव च शुद्धोपयोगिभिः समममी न समुच्चीयन्ते, केवलमन्वाचीयन्त एव।। २४५।।
अथ शुभोपयोगिश्रमणलक्षणमासूत्रयति
अरहंतादिसु भत्ती वच्छलदा पवयणाभिजुत्तेसु। विज्जदि जदि सामण्णे सा सुहजुत्ता भवे चरिया।। २४६ ।।
अर्हदादिषु भक्तिर्वत्सलता प्रवचनाभियुक्तेषु। विद्यते यदि श्रामण्ये सा शुभयुक्ता भवेच्चर्या।। २४६ ।।
मिथ्यात्वविषयकषायरूपाशुभास्रवनिरोधेऽपि पुण्यास्रवसहिता इति भावः।। २४५।। अथ शुभोपयोगिश्रमणानां लक्षणमाख्याति-सा सुहजुत्ता भवे चरिया सा चर्या शुभयुक्ता भवेत्। कस्य। तपोधनस्य। कथंभूतस्य समस्तरागादिविकल्परहितपरमसमाधौ स्थातुमशक्यस्य। यदि किम्। विज्जदि जदि विद्यते यदि चेत्। क्व। सामण्णे श्रामण्ये चारित्रे। किं विद्यते। अरहंतादिसु भत्ती
તેઓ સાસ્રવ જ છે. અને આમ હોવાથી જ શુદ્ધોપયોગીઓની સાથે આમને (શુભોપયોગીઓને) ભેગા લેવામાં( –વર્ણવવામાં) આવતા નથી, માત્ર પાછળથી (ગૌણ તરીકે) જ લેવામાં આવે છે.
ભાવાર્થ:- પરમાગમમાં એમ કહ્યું છે કે શુદ્ધોપયોગીઓ શ્રમણ છે અને શુભોપયોગીઓ પણ ગૌણપણે શ્રમણ છે. જેમ નિશ્ચયથી શુદ્ધબુદ્ધ-એકસ્વભાવી સિદ્ધ જીવો જ જીવ કહેવાય છે અને વ્યવહારથી ચતુર્ગતિપરિણત અશુદ્ધ જીવો પણ જીવ કહેવાય છે, તેમ શ્રમણપણે શુદ્ધોપયોગી જીવોનું મુખ્યપણું છે અને શુભોપયોગી જીવોનું ગૌણપણું છે; કારણ કે શુદ્ધોપયોગીઓ નિજશુદ્ધાત્મભાવનાના બળથી સમસ્ત શુભાશુભ સંકલ્પવિકલ્પ રહિત હોવાથી નિરાસ્રવ જ છે અને શુભોપયોગીઓને મિથ્યાત્વવિષયકષાયરૂપ અશુભ આસ્રવનો નિરોધ હોવા છતાં તેઓ પુણાસ્રવ સહિત છે. ૨૪૫.
હવે શુભોપયોગી શ્રમણનું લક્ષણ સૂત્ર દ્વારા (ગાથા દ્વારા) કહે છે:
વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અહંતાદિકે
-એ હોય જો શ્રમણ્યમાં તો ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬. અન્વયાર્થ:- [ શામળે] શ્રામણમાં [ યદ્રિ] જો [ મર્દા૬િ મgિ:] અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા [પ્રવામિયુરૃષ વ7નતા] પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા [ વિદ્યતે] વર્તતી હોય તો [ સા ] તે [ગુમયુ1 વર્યા] શુભયુક્ત ચર્યા (શુભોપયોગી ચારિત્ર) [ ભવેત્ ] છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com