Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
सकलसङ्गसंन्यासात्मनि श्रामण्ये सत्यपि कषायलवावेशवशात् स्वयं शुद्धात्मवृत्तिमात्रेणावस्थातुमशक्तस्य परेषु शुद्धात्मवृत्तिमात्रेणावस्थितेष्वर्हदादिषु, शुद्धात्मवृत्तिमात्रावस्थितिप्रतिपादकेषु प्रवचनाभियुक्तेषु च भक्त्या वत्सलतया च प्रचलितस्य, तावन्मात्ररागप्रवर्तितपरद्रव्यप्रवृत्तिसंवलितशुद्धात्मवृत्तेः, शुभोपयोगि चारित्रं स्यात्। शुभोपयोगिश्रमणानां शुद्धात्मानुरागयोगिचारित्रत्वलक्षणम्।। २४६।। अथ शुभोपयोगिश्रमणानां प्रवृत्तिमुपदर्शयति
अतः
वंदणणमंसणेहिं अब्भुट्ठाणाणुगमणपडिवत्ती। समणेसु समावणओ ण णिंदिदा रायचरियम्हि ।। २४७।।
अनन्तज्ञानादिगुणयुक्तेष्वर्हत्सिद्धेषु गुणानुरागयुक्ता भक्तिः । वच्छलदा वत्सलस्य भावो वत्सलता वात्सल्यं विनयोऽनुकूलवृत्तिः । केषु विषये । पवयणाभिजुत्तेसु प्रवचनाभियुक्तेषु । प्रवचनशब्देनात्रागमो भण्यते, संघो वा, तेन प्रवचनेनाभियुक्ताः प्रवचनाभियुक्ता आचार्योपाध्यायसाधवस्तेष्विति । एतदुक्तं भवति-स्वयं शुद्धोपयोगलक्षणे परमसामायिके स्थातुमसमर्थस्यान्येषु शुद्धोपयोगफलभूतकेवलज्ञानेन परिणतेषु, तथैव शुद्धोपयोगाराधकेषु च यासौ भक्तिस्तच्छुभोपयोगिश्रमणानां लक्षणमिति ।। २४६ ।। अथ शुभोपयोगिनां शुभप्रवृत्तिं दर्शयति-ण णिंदिदा नैव निषिद्ध । क्व।
ટીકા:- સકળ સંગના સંન્યાસસ્વરૂપ શ્રામણ હોવા છતાં પણ કાયલવના આવેશને વશ કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાને પોતે અશક્ત છે એવો જે શ્રમણ, ૫૨ એવા જે (૧) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેલા અદ્વૈતાદિક તથા (૨) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાનું પ્રતિપાદન કરનાર પ્રવચનરત જીવો તેમના પ્રત્યે (૧) ભક્તિ તથા (૨) વત્સલતા વડે ચંચળ છે, તે શ્રમણને, માત્ર તેટલા રાગ વડે પ્રવર્તતી પદ્રવ્યપ્રવૃત્તિ સાથે શુદ્ધાત્મપરિણતિ મિલિત હોવાને લીધે, શુભોપયોગી ચારિત્ર છે.
*
૪૫૭
આથી (એમ કહ્યું કે) શુદ્ધ આત્માના અનુરાગયુક્ત ચારિત્ર શુભોપયોગી શ્રમણોનું લક્ષણ છે. ભાવાર્થ:- એકલી શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાને અસમર્થ હોવાને લીધે જે શ્રમણ, ૫૨ એવા અદ્વૈતાદિક પ્રત્યે ભક્તિથી તથા પર એવા આગમપરાયણ જીવો પ્રત્યે વાત્સલ્યથી ચંચળ ( અસ્થિર) છે, તે શ્રમણને શુભોપયોગી ચારિત્ર છે, કારણ કે શુદ્ધાત્મપરિણતિ પદ્રવ્યપ્રવૃત્તિ (પદ્રવ્યમાં પ્રવૃત્તિ ) સાથે મળેલી છે અર્થાત્ શુભ ભાવ સાથે મિશ્રિત છે. ૨૪૬.
હવે શુભોપયોગી શ્રમણોની પ્રવૃત્તિ દર્શાવે છેઃ
શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને વળી શ્રમનિવા૨ણ છે ન નિંદિત રાગયુત ચર્ચા વિષે. ૨૪૭.
* दुषायसव = ४२रा षाय; थोडो षाय.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548