SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા सकलसङ्गसंन्यासात्मनि श्रामण्ये सत्यपि कषायलवावेशवशात् स्वयं शुद्धात्मवृत्तिमात्रेणावस्थातुमशक्तस्य परेषु शुद्धात्मवृत्तिमात्रेणावस्थितेष्वर्हदादिषु, शुद्धात्मवृत्तिमात्रावस्थितिप्रतिपादकेषु प्रवचनाभियुक्तेषु च भक्त्या वत्सलतया च प्रचलितस्य, तावन्मात्ररागप्रवर्तितपरद्रव्यप्रवृत्तिसंवलितशुद्धात्मवृत्तेः, शुभोपयोगि चारित्रं स्यात्। शुभोपयोगिश्रमणानां शुद्धात्मानुरागयोगिचारित्रत्वलक्षणम्।। २४६।। अथ शुभोपयोगिश्रमणानां प्रवृत्तिमुपदर्शयति अतः वंदणणमंसणेहिं अब्भुट्ठाणाणुगमणपडिवत्ती। समणेसु समावणओ ण णिंदिदा रायचरियम्हि ।। २४७।। अनन्तज्ञानादिगुणयुक्तेष्वर्हत्सिद्धेषु गुणानुरागयुक्ता भक्तिः । वच्छलदा वत्सलस्य भावो वत्सलता वात्सल्यं विनयोऽनुकूलवृत्तिः । केषु विषये । पवयणाभिजुत्तेसु प्रवचनाभियुक्तेषु । प्रवचनशब्देनात्रागमो भण्यते, संघो वा, तेन प्रवचनेनाभियुक्ताः प्रवचनाभियुक्ता आचार्योपाध्यायसाधवस्तेष्विति । एतदुक्तं भवति-स्वयं शुद्धोपयोगलक्षणे परमसामायिके स्थातुमसमर्थस्यान्येषु शुद्धोपयोगफलभूतकेवलज्ञानेन परिणतेषु, तथैव शुद्धोपयोगाराधकेषु च यासौ भक्तिस्तच्छुभोपयोगिश्रमणानां लक्षणमिति ।। २४६ ।। अथ शुभोपयोगिनां शुभप्रवृत्तिं दर्शयति-ण णिंदिदा नैव निषिद्ध । क्व। ટીકા:- સકળ સંગના સંન્યાસસ્વરૂપ શ્રામણ હોવા છતાં પણ કાયલવના આવેશને વશ કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાને પોતે અશક્ત છે એવો જે શ્રમણ, ૫૨ એવા જે (૧) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેલા અદ્વૈતાદિક તથા (૨) કેવળ શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાનું પ્રતિપાદન કરનાર પ્રવચનરત જીવો તેમના પ્રત્યે (૧) ભક્તિ તથા (૨) વત્સલતા વડે ચંચળ છે, તે શ્રમણને, માત્ર તેટલા રાગ વડે પ્રવર્તતી પદ્રવ્યપ્રવૃત્તિ સાથે શુદ્ધાત્મપરિણતિ મિલિત હોવાને લીધે, શુભોપયોગી ચારિત્ર છે. * ૪૫૭ આથી (એમ કહ્યું કે) શુદ્ધ આત્માના અનુરાગયુક્ત ચારિત્ર શુભોપયોગી શ્રમણોનું લક્ષણ છે. ભાવાર્થ:- એકલી શુદ્ધાત્મપરિણતિરૂપે રહેવાને અસમર્થ હોવાને લીધે જે શ્રમણ, ૫૨ એવા અદ્વૈતાદિક પ્રત્યે ભક્તિથી તથા પર એવા આગમપરાયણ જીવો પ્રત્યે વાત્સલ્યથી ચંચળ ( અસ્થિર) છે, તે શ્રમણને શુભોપયોગી ચારિત્ર છે, કારણ કે શુદ્ધાત્મપરિણતિ પદ્રવ્યપ્રવૃત્તિ (પદ્રવ્યમાં પ્રવૃત્તિ ) સાથે મળેલી છે અર્થાત્ શુભ ભાવ સાથે મિશ્રિત છે. ૨૪૬. હવે શુભોપયોગી શ્રમણોની પ્રવૃત્તિ દર્શાવે છેઃ શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને વળી શ્રમનિવા૨ણ છે ન નિંદિત રાગયુત ચર્ચા વિષે. ૨૪૭. * दुषायसव = ४२रा षाय; थोडो षाय. Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy