Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
४33
आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि। अविजाणतो अढे खवेदि कम्माणि किध भिक्खू ।। २३३ ।।
आगमहीनः श्रमणो नैवात्मानं परं विजानाति।
अविजानन्नर्थान् क्षपयति कर्माणि कथं भिक्षुः ।। २३३।। न खल्वागममन्तरेण परात्मज्ञानं परमात्मज्ञानं वा स्यात; न च परात्मज्ञानशून्यस्य परमात्मज्ञानशून्यस्य वा मोहादिद्रव्यभावकर्मणां ज्ञप्तिपरिवर्तरूपकर्मणां वा क्षपणं स्यात्। तथाहि-न तावन्निरागमस्य निरवधिभवापगाप्रवाहवाहिमहामोहमलमलीमसस्यास्य जगतः
अथागमपरिज्ञानहीनस्य कर्मक्षपणं न भवतीति प्ररूपयति-आगमहीणो समणो णेवप्पाणं परं वियाणादि आगमहीनः श्रमणो नैवात्मानं परं वा विजानाति; अविजाणंतो अढे अविजानन्नर्थान्परमात्मादिपदार्थान् खवेदि कम्माणि किध भिक्खू क्षपयति कर्माणि कथं भिक्षुः, न कथमपि इति। इतो विस्तर:-'गुणजीवा पज्जत्ती पाणा सण्णा य मग्ग्णाओ य। उवओगोवि य कमसो वीसं तु परूवणा भणिदा।।'' इति गाथाकथिताद्यागममजानन्, तथैव "भिण्णउ जेण ण जाणियउ णियदेहहं परमत्थु। सो
આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આભને; ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મનો કઈ રીતે કરે? ૨૩૩.
अन्वयार्थ:- [आगमहीनः ] महीन [ श्रमणः ] श्रम [ आत्मानं ] अात्माने (पोताने) भने [ परं] ५२ने [न एव विजानाति] तो नथी ०४; [अर्थान् अविजानन् ] ५ोंने नहि
तो [ भिक्षुः ] भिक्षु [कर्माणि] भने [कथं] 55 रीत [क्षपयति ] क्षय रे ?
ટીકાઃ- ખરેખર આગમ વિના પરાત્મજ્ઞાન કે પરમાત્મજ્ઞાન થતું નથી; અને પરાત્મજ્ઞાનશૂન્યને કે પરમાત્મજ્ઞાનશૂન્યને મોહાદિદ્રવ્યભાવકર્મોનો કે જ્ઞસિપરિવર્તનરૂપ કર્મોનો ક્ષય थती नथी. ते सा प्रभारी:
પ્રથમ તો, આગમહીન એવું આ જગત-કે જે નિરવધિ (અનાદિ) ભવસરિતાના પ્રવાહને વહેવડાવનારા મહામોહમળથી મલિન છે તે ધતૂરો પીધેલા મનુષ્યની માફક
૧. પરાત્મજ્ઞાન = પરનું અને આત્માનું જ્ઞાન; પરનું અને પોતાનું જ્ઞાન; સ્વ-પરનું ભેદજ્ઞાન. ૨. પરમાત્મજ્ઞાન = પરમાત્માનું જ્ઞાન; “હું સકળ લોકાલોકને જાણનારા જ્ઞાનસ્વભાવવાળો પરમ આત્મા છું'
એવું જ્ઞાન. ૩. જ્ઞપ્તિ પરિવર્તન = જ્ઞપ્તિનું પલટાવું તે, જાણનક્રિયાનો પલટો. (જ્ઞાનનું એક શેયથી બીજા જ્ઞયમાં પલટાવું
તે જ્ઞપ્તિ પરિવર્તનરૂપ કર્મ છે.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548