________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪
[ ભગવાનશ્રીકુંદકુંદ
पीतोन्मत्तकस्येवावकीर्णविवेकस्याविविक्तेन ज्ञानज्योतिषा निरूपयतोऽप्यात्मात्मप्रदेशनिश्चित शरीरादिद्रव्येषूपयोगमिश्रितमोहरागद्वेषादिभावेषु च स्वपरनिश्चायकागमोपदेशपूर्वकस्वानुभवाभावादयं परोऽयमात्मेति ज्ञानं सिद्धयेत्; तथाच त्रिसमयपरिपाटीप्रकटितविचित्रपर्याय प्राग्भारागाधगम्भीरस्वभावं विश्वमेव ज्ञेयीकृत्य प्रतपतः परमात्मनिश्चायकागमोपदेशपूर्वकस्वानुभवा-भावात् ज्ञानस्वभावस्यैकस्य परमात्मनो ज्ञानमपि न सिद्धयेत्। परात्मपरमात्मज्ञानशून्यस्य तु द्रव्यकर्मारब्धैः शरीरादिभिस्तत्प्रत्ययैर्मोहरागद्वेषादिभावैश्च सहैक्यमाकलयतो वध्यघातकविभागाभावान्मोहादिद्रव्यभावकर्मणां क्षपणं न सिद्ध्येत्; तथाच ज्ञेयनिष्ठतया
अंधउ अवरहं अंधयहं किम दरिसावइ पंथु ।। " इति दोहकसूत्रकथिताद्यागमपदसारभूतमध्यात्मशास्त्रं चाजानन् पुरुषो रागादिदोषरहिताव्याबाधसुखादिगुणस्वरूपनिजात्मद्रव्यस्य भावकर्मशब्दाभिधेयै रागादि
વિવેકના નાશને પ્રાપ્ત હોવાથી `અવિવિક્ત જ્ઞાનજ્યોતિ વડે જોકે જુએ છે તોપણ, તેને સ્વપરનિશ્ચાયક આગમોપદેશપૂર્વક સ્વાનુભવના અભાવને લીધે, આત્મામાં અને આત્મપ્રદેશસ્થિત શરીરાદિદ્રવ્યોમાં તેમ જ ઉપયોગમિશ્રિત મોહરાગદ્વેષાદિભાવોમાં ‘આ પર છે અને આ આત્મા (–સ્વ) છે' એવું જ્ઞાન સિદ્ધ થતું નથી; તેમ જ તેને પરમાત્મનિશ્ચાયક આગમોપદેશપૂર્વક સ્વાનુભવના અભાવને લીધે, જેને ત્રિકાળપરિપાટીમાં વિચિત્ર પર્યાયોનો સમૂહ પ્રગટ થાય છે એવા અગાધગંભીરસ્વભાવી વિશ્વને શેયરૂપ કરીને “પ્રતપતા જ્ઞાનસ્વભાવી એક પરમાત્માનું જ્ઞાન પણ સિદ્ધ થતું નથી.
અને ( એ રીતે ) જે (૧) પરાત્મજ્ઞાનથી તેમ જ (૨) ૫૨માત્મજ્ઞાનથી શૂન્ય છે તેને, (૧) દ્રવ્યકર્મથી થતાં શરીરાદિ સાથે તથા "તત્પ્રત્યયી મોહરાગદ્વેષાદિભાવો સાથે એકતા અનુભવવાને લીધે વધ્યઘાતકના વિભાગનો અભાવ હોવાથી મોહાદિદ્રવ્યભાવકર્મોનો ક્ષય સિદ્ધ થતો નથી, તેમ જ (૨) શેયનિષ્ઠપણે પ્રત્યેક વસ્તુના ઉત્પાદ-વિનાશરૂપે પરિણમતી
૧. અવિવિક્ત ૨. સ્વપરનિશ્ચાયક
અવિવેકવાળી; વિવેકશૂન્ય; ભેદ વિનાની; અભિન્ન; ભેળસેળ.
સ્વપરનો નિશ્ચય કરાવનાર. (આગમોપદેશ સ્વપરનો નિશ્ચય કરાવનાર છે અર્થાત્ સ્વપરનો નિશ્ચય કરવામાં નિમિત્તભૂત છે.)
પરમાત્માનો નિશ્ચય કરાવનાર (અર્થાત્ જ્ઞાનસ્વભાવી પરમાત્માનો નિર્ણય કરવામાં
–
પ્રવચનસાર
–
=
૩. પરમાત્મનિશ્ચાયક
નિમિત્તભૂત )
૪. પ્રતપવું = તપવું; પ્રતાપવંત વર્તવું. (જ્ઞાનસ્વભાવી પરમાત્મા વિશ્વને શેયરૂપ કરીને તપે છે-પ્રતાપવંત વર્તે છે )
૫. તત્પ્રત્યયી
તત્સંબંધી; તે સંબંધી; તે જેનું નિમિત્ત છે એવા.
૬. વધ્યઘાતક હણાવાયોગ્ય અને હણનાર. [ આત્મા વધ્ય છે અને મોહાદિભાવકર્મો ઘાતક છે મોહાદિદ્રવ્યકર્મો પણ આત્માના ઘાતમાં નિમિત્તભૂત હોવાથી ઘાતક કહેવાય છે. ]
૭. જ્ઞેયનિષ્ઠ
શેયોમાં નિષ્ઠવાળું; જ્ઞેયપરાયણ; જ્ઞેયસન્મુખ. [અનાદિ સંસારથી જ્ઞપ્તિ જ્ઞેયનિષ્ઠ હોવાથી તે દરેક પદાર્થના ઉત્પત્તિ-વિનાશરૂપે પરિણમવાને લીધે પરિવર્તન પામ્યા કરે છે. પરમાત્મનિષ્ઠતા વિના જ્ઞપ્તિનું તે પરિવર્તન અનિવાર્ય છે.]
=
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com