________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૦
પ્રવચનસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદज्ञेयज्ञातृतत्त्वतथाप्रतीतिलक्षणेन सम्यग्दर्शनपर्यायेण, ज्ञेयज्ञातृतत्त्वतथानुभूतिलक्षणेन ज्ञानपर्यायेण, ज्ञेयज्ञातृक्रियान्तरनिवृत्तिसूत्र्यमाणद्रष्टुज्ञातृतत्त्ववृत्तिलक्षणेन चारित्रपर्यायेण च, त्रिभिरपि यौगपद्येन भाव्यभावकभावविजृम्भितातिनिर्भरेतरेतरसंवलनबलादङ्गाङ्गिभावेन परिणतस्यात्मनो यदात्मनिष्ठत्वे सति संयतत्वं तत्पानकवदनेकात्मकस्यैकस्यानुभूयमानतायामपि समस्तपरद्रव्यपरावर्तत्वादभिव्यक्तैकाण्यलक्षणश्रामण्यापरनामा मोक्षमार्ग एवावगन्तव्यः।
दंसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु दर्शनज्ञानचारित्रेषु त्रिषु युगपत्सम्यगुपस्थित उद्यतो यस्तु कर्ता, एयग्गगदो त्ति मदो स ऐकण्यगत इति मतः संमतः, सामण्णं तस्स पडिपुण्णं श्रामण्यं चारित्रं यतित्वं तस्य परिपूर्णमिति। तथाहि-भावकर्मद्रव्यकर्मनोकर्मभ्यः शेषपुद्गलादिपञ्चद्रव्येभ्योऽपि भिन्नं सहजशुद्धनित्यानन्दैकस्वभावं मम संबन्धि यदात्मद्रव्यं तदेव ममोपादेयमितिरुचिरूपं सम्यग्दर्शनम्, तत्रैव परिच्छित्तिरूपं सम्यग्ज्ञानं, तस्मिन्नेव स्वरूपे निश्चलानुभूतिलक्षणं चारित्रं चेत्यक्तस्वरूपं सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं पानकवदनेकमप्यभेदनये-नैकं यत तत्सविकल्पावस्थायां व्यवहारेणैकाग्यं
ટીકાઃ- શયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યથાર્થ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગદર્શનપર્યાય છે; જ્ઞયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે અનુભૂતિ જેનું લફ જ્ઞાનપર્યાય છે; જ્ઞય અને જ્ઞાતાની જે ક્રિયાતરથી નિવૃત્તિ તેના વડે રચાતી દ્રષ્ટ્રજ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે. આ પર્યાયોને અને આત્માને ભાવ્યભાવકપણા વડે ઊપજેલા અતિ ગાઢ ઇતરેતર મિલનના બળને લીધે એ ત્રણે પર્યાયોરૂપે યુગપદ્ અંગ-અંગીભાવે પરિણત આત્માને, આત્મનિષ્ઠાણું હોતાં, જે સયતપણું હોય છે, તે સંમતપણું, એકાગ્રતાલક્ષણવાળું શ્રામણ્ય જેનું બીજાં નામ છે એવો મોક્ષમાર્ગ જ છે-એમ જાણવું, કારણ કે ત્યાં (સંતપણામાં) પીણાની માફક *અનેકાત્મક એકનો અનુભવ હોવા છતાં, સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિ હોવાને લીધે એકાગ્રતા અભિવ્યક્ત (પ્રગટ) છે.
૧. ક્રિયાન્તર = અન્ય ક્રિયા. [ જ્ઞય અને જ્ઞાતા અન્ય ક્રિયાથી નિવર્સે તેને લીધે રચાતી જે દેખનાર-જાણનાર
આત્મતત્ત્વમાં પરિણતિ તે ચારિત્રપર્યાયનું લક્ષણ છે.] ૨. ભાવક એટલે થનાર, અને ભાવક જે-રૂપે થાય તે ભવ્ય આત્મા ભાવક છે અને સમ્યગ્દર્શનાદિ પર્યાયો
ભાવ્ય છે. ભાવક અને ભાવને પરસ્પર અતિ ગાઢ મિલન (–એકમેકતા) હોય છે. ભાવક આત્મા અંગી
છે અને ભાવ્યરૂપ સમ્યગ્દર્શનાદિપર્યાયો તેનાં અંગો છે. ૩. પીણું = પીવાની વસ્તુ, જેમ કે-દુધિયું. [દુધિયાનો સ્વાદ અનેકાત્મક એક હોય છે; કારણ કે અભેદથી તેમાં
એક દુધિયાનો જ સ્વાદ આવે છે અને ભેદથી તેમાં દૂધ, સાકર, બદામ વગેરે અનેક વસ્તુનો સ્વાદ આવે
છે.] ૪. અહીં અનેકાત્મક એકના અનુભવમાં જે અનેકાત્મકપણું છે તે પરદ્રવ્યમય નથી. ત્યાં પરદ્રવ્યોથી તો નિવૃત્તિ જ છે; માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વ-અંશોને લીધે જ અનેકાત્મકપણું છે. માટે ત્યાં, અનેકાત્મકપણું હોવા છતાં, એકાગ્રપણું (એક-અગ્રપણું ) પ્રગટ છે.
શોન લાલ અનડા કહ્યું છે ભારત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com