________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૦
પ્રવચનસાર
| [ ભગવાન શ્રીકુંદકુંદ
यतो हि श्रमण: श्रामण्यपर्यायसहकारिकारणत्वेन केवलदेहमात्रस्योपधे: प्रसह्याप्रतिषेधकत्वात्केवलदेहत्वे सत्यपि देहे 'किं किंचण' इत्यादिप्राक्तनसूत्रद्योतितपरमेश्वराभिप्रायपरिग्रहेण न नाम ममायं ततो नानग्रहार्ह: किन्तपेक्ष्य एवेति परित्यक्तसमस्तसंस्कारत्वाद्रहितपरिकर्मा स्यात्। ततस्तन्ममत्वपूर्वकानुचिताहारग्रहणाभावाद्युक्ताहारत्वं सिद्ध्येत्। यतश्च समस्तामप्यात्मशक्तिं प्रकटयन्ननन्तरसूत्रोदितेनानशनस्वभावलक्षणेन तपसा तं देहं सर्वारम्भेणाभियुक्तवान् स्यात्, तत आहारग्रहणपरिणामात्मकयोगध्वंसाभावाद्युक्तस्यैवाहारेण च युक्ताहारत्वं સિદ્ધયેતા ૨૨૮ાા
केवलदेहोऽन्यपरिग्रहरहितो भवति। स क: कर्ता। समणो निन्दाप्रशंसादिसमचित्तः श्रमणः। तर्हि किं देहे ममत्वं भविष्यति। नैवं। देहे वि ममत्तरहिदपरिकम्मो देहेऽपि ममत्वरहितपरिकर्मा, 'ममत्तिं परिवज्जामि णिम्ममत्तिं उवट्ठिदो। आलंबणं च मे आदा अवसेसाइं वोसरे।।'' इति श्लोककथितक्रमेण देहेऽपि ममत्वरहितः। आजुत्तो तं तवसा आयुक्तवान् आयोजितवांस्तं देहं तपसा। किं कृत्वा। अणिगूहिय अनिगूह्य प्रच्छादनमकृत्वा। कां। अप्पणो सत्तिं आत्मनः शक्तिमिति। अनेन
[ રહિતપરિશર્મા] પરિકર્મ રહિત વર્તતાં થકાં, [માત્મન:] પોતાના આત્માની [શ$િ] શક્તિને [ નિ[હ્ય] ગોપવ્યા વિના [ તપસ] તપ સાથે [તં] તેને (-દેહને) [ ગાયુpવીન યુક્ત કર્યો (જોડ્યો) છે.
ટીકાઃ- શ્રામસ્યપર્યાયના સહકારી કારણ તરીકે કેવળ દેહમાત્ર ઉપધિને શ્રમણ જોરથી-હુઠથી નહિ નિષેધતો હોવાને લીધે તે કેવળ દેહવાળો છે; એમ (દેહવાળો) હોવા છતાં પણ, ‘જિં વિવ[ ' ઇત્યાદિ પૂર્વસૂત્ર (૨૨૪ મી ગાથા) વડે પ્રકાશિત કરવામાં આવેલા પરમેશ્વરના અભિપ્રાયનું ગ્રહણ કરી “આ (દેહ) ખરેખર મારો નથી, તેથી તે અનુગ્રહ્યોગ્ય નથી પરંતુ ઉપેક્ષાયોગ્ય જ છે' એમ દેહમાં સમસ્ત સંસ્કારને છોડલ હોવાથી પરિકર્મ રહિત છે; તેથી તેને દેહના મમત્વપૂર્વક અનુચિત આહારગ્રહણનો અભાવ હોવાને લીધે યુક્તાહારીપણું સિદ્ધ થાય છે. વળી (બીજી રીતે), તેણે (આત્મશક્તિને જરાય ગોપવ્યા વિના) સઘળીયે આત્મશક્તિને પ્રગટ કરીને, છેલ્લા સૂત્ર (૨૨૭ મી ગાથા) દ્વારા કહેવામાં આવેલા અનશનસ્વભાવલક્ષણ તપ સાથે તે દેહને સર્વ આરંભથી (ઉદ્યમથી) યુક્ત કર્યો (–જોડ્યો) છે; તેથી આહારગ્રહણના પરિણામસ્વરૂપ જે યોગધ્વસ તેનો અભાવ હોવાને લીધે તેનો આહાર યુક્તનો (યોગીનો ) આહાર છે; માટે તેને યુક્તાહારીપણું સિદ્ધ થાય છે.
૧. પરિકર્મ = શોભા; શણગાર; સંસ્કારનું પ્રતિકર્મ ૨. અનશનસ્વભાવલક્ષણ તપ = અનશનસ્વભાવ જેનું લક્ષણ છે એવું ત૫. [ જે આત્માના અનશન
સ્વભાવને જાણે છે તેને અનશનસ્વભાવલક્ષણ તપ વર્તે છે.] ૩. યોગધ્વંસ = યોગનો નાશ. [ “આહાર ગ્રહવાનો આત્માનો સ્વભાવ છે” એવા પરિણામે પરિણમવું તે
યોગધ્વંસ છે. શ્રમણને આવો યોગધ્વસ નહિ હોવાથી તે યુક્ત અર્થાત્ યોગી છે અને તેથી તેનો આહાર યુક્તાહાર અર્થાત યોગીનો આહાર છે]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com