________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૨૧ अथ युक्ताहारस्वरूपं विस्तरेणोपदिशति
एक्कं खलु तं भत्तं अप्पडिपुण्णोदरं जहालद्धं । चरणं भिक्खेण दिवा ण रसावेक्खं ण मधुमंसं।। २२९ ।।
एक: खलु स भक्त: अप्रतिपूर्णोदरो यथालब्धः।
भैक्षाचरणेन दिवा न रसापेक्षो न मधुमांसः।। २२९ ।। एककाल एवाहारो युक्ताहारः, तावतैव श्रामण्यपर्यायसहकारिकारणशरीरस्य धारण-त्वात्। अनेककालस्तु शरीरानुरागसेव्यमानत्वेन प्रसह्य हिंसायतनीक्रियमाणो न युक्तः,
किमुक्तं भवति-यः कोऽपि देहाच्छेषपरिग्रहं त्यक्त्वा देहेऽपि ममत्वरहितस्तथैव तं देहं तपसा योजयति स नियमेन युक्ताहारविहारो भवतीति।। २२८।। अथ युक्ताहारत्वं विस्तरेणाख्याति-एक्क खल तं भत्तं एककाल एव खल हि स्फट स भक्त आहारो यक्ताहारः। कस्मात। एवभक्तेनैव निर्विकल्पसमाधिसहकारिकारणभूतशरीरस्थितिसंभवात्। स च कथंभूतः। अप्पडिपुण्णोदरं यथाशक्त्या
न्यूनोदरः।
ભાવાર્થ:- શ્રમણ બે પ્રકારે યુક્તાહારી સિદ્ધ થાય છે: (૧) શરીર પર મમત્વ નહિ હોવાથી તેને ઉચિત જ આહાર હોય છે તેથી તે યુક્તાહારી અર્થાત્ ઉચિત (૩) આહારવાળો છે. વળી (૨)
આહારગ્રહણ આત્માનો સ્વભાવ નથી' એવા પરિણામસ્વરૂપ યોગ શ્રમણને વર્તતો હોવાથી તે શ્રમણ યુક્ત અર્થાત્ યોગી છે અને તેથી તેનો આહાર યુક્તાહાર અર્થાત્ યોગીનો આહાર છે. ૨૨૮. હવે યુક્તાહારનું સ્વરૂપ વિસ્તારથી ઉપદેશે છે:
આહાર તે એક જ, ઊણોદર ને યથા-ઉપલબ્ધ છે,
ભિક્ષા વડે, દિવસે, રસેચ્છાહીન, વણ-મધુમાંસ છે. ૨૨૯. અન્વયાર્થઃ- [7] ખરેખર [સ: ભp:] તે આહાર (-યુક્તાહાર) [: ] એક વખત, [પ્રતિપૂર:] ઊણોદર, [ યથાન ધ: ] યથાલબ્ધ (–જેવો મળે તેવો), [ મૈક્ષાવરબેન] ભિક્ષાચરણથી, [ વિવા] દિવસે, [ન રસાપેક્ષ:] રસની અપેક્ષા વિનાનો અને [ન મધુમાંર:] મધમાંસ રહિત હોય છે.
ટીકા- એક વખત આહાર તે જ યુક્તાહાર છે, કારણ કે તેટલાથી જ શ્રમણ્ય-પર્યાયના સહકારી કારણભૂત શરીર ટકે છે. [ એકથી વધારે વખત આહાર તે યુક્તાહાર નથી એમ નીચે પ્રમાણે બે પ્રકારે સિદ્ધ થાય છે: ] (૧) અનેક વખત આહાર તો શરીરના અનુરાગથી સેવવામાં આવતો હોવાથી અત્યંતપણે 'હિંસાયતન કરવામાં આવતો થકો યુક્ત
૧. હિંસાયતન = હિંસાનું સ્થાન. [ એકથી વધારે વખત આહાર કરવામાં શરીરનો અનુરાગ હોય છે તેથી તે
આહાર અત્યંતપણે હિંસાનું સ્થાન બને છે, કારણ કે શરીરનો અનુરાગ તે જ સ્વ-હિંસા છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com