________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૦
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
रङ्गशुद्धरूपानुमापकबहिरङ्गशुद्धरूपत्वात् रूपविशिष्टं, शैशववार्धक्यकृतबुद्धिविक्लवत्वाभावाद्यौवनोद्रेकविक्रियाविविक्तबुद्धित्वाच्च वयोविशिष्टं, नि:शेषितयथोक्तश्रामण्याचरणाचारणविषयपौरुषेयदोषत्वेन ममक्षभिरभ्यपगततरत्वात श्रमणैरिष्टतरं च गणिनं शद्धात्मतत्त्वोपलम्भसाधकमाचार्य शुद्धात्मतत्त्वोपलम्भसिद्ध्या मामनुगृहाणेत्युपसर्पन् प्रणतो भवति। एवमियं ते शुद्धात्मतत्त्वोपलम्भसिद्धिरिति तेन प्रार्थितार्थेन संयुज्यमानोऽनुगृहीतो भवति।। २०३।। अथातोऽपि कीदृशो भवतीत्युपदिशति
णाहं होमि परेसिंण मे परे णत्थि मज्झमिह किंचि। इदि णिच्छिदो जिदिंदो जादो जधजादरूवधरो।। २०४।।
मां प्रतीच्छ स्वीकुरु। चेदि अणुगहिदो न केवलं प्रणतो भवति, तेनाचार्येणानुगृहीतः स्वीकृतश्च भवति। हे भव्य, निस्सारसंसारे दुर्लभबोधिं प्राप्य निजशुद्धात्मभावनारूपया निश्चयचतुर्विधाराध-नया मनुष्यजन्म सफलं कुर्वित्यनेन प्रकारेणानुगृहीतो भवतीत्यर्थः।। २०३।। अथ गुरुणा स्वीकृतः सन् कीदृशो भवतीत्युपदिशति-णाहं होमि परेसिं नाहं भवामि परेषाम्। निजशुद्धात्मनः सकाशात्परेषां
કુળવિશિષ્ટ' છે, અંતરંગ શુદ્ધ રૂપનું અનુમાન કરાવનારું બહિરંગ શુદ્ધ રૂપ હોવાને લીધે જે રૂપવિશિષ્ટ' છે, બાળપણાથી અને વૃદ્ધપણાથી થતી બુદ્ધિવિકલવતાનો અભાવ હોવાને લીધે તથા યૌવનોદ્રકની વિક્રિયા વિનાની બુદ્ધિ હોવાને લીધે જે “વયવિશિષ્ટ' છે અને યથોક્ત શ્રામણ આચરવા અને અચરાવવા સંબંધી પૌરુષેય દોષોને નિઃશેષપણે નષ્ટ કર્યા હોવાથી મુમુક્ષુઓ વડે (પ્રાયશ્ચિત્તાદિ માટે) જેમનો બહુ આશ્રય લેવાતો હોવાને લીધે જે “શ્રમણોને અતિ ઇષ્ટ' છે, એવા ગણીની પાસે-શુદ્ધાત્મતત્વની ઉપલબ્ધિના સાધક આચાર્યની પાસે-“શુદ્ધાત્મતત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિથી મને અનુગૃહીત કરો” એમ કહીને (શ્રામપ્યાર્થી) જતો થકો પ્રણત થાય છે. આ પ્રમાણે આ તને શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ સિદ્ધિ' એમ (કહીને) તે ગણી વડ (તે શ્રામપ્યાર્થી) *પ્રાર્થિત અર્થથી સંયુક્ત કરાતો થકો અનુગૃહીત થાય છે. ૨૦૩.
વળી ત્યાર પછી તે કેવો થાય છે તે હવે ઉપદેશે છે –
પરનો ન હું, પર છે ન મુજ, મારું નથી કંઈ પણ જગે, -એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપઘર બને. ૨૦૪.
૧. વિકલવતા = અસ્થિરતા; વિકળતા ૨. યૌવનોદ્રક = યૌવનનો ઉદ્રક; જાવાનીની અતિશયતા. ૩. પૌરુષેય = મનુષ્યને સંભવતા ૪. પ્રાર્થિત અર્થ = અરજ કરીને માગેલી વસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com