________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૧૫
अथात्र कीदृशात्स्निग्धरूक्षत्वात्पिण्डत्वमित्यावेदयतिणिद्धा वा लुक्खा वा अणुपरिणामा समा व विसमा वा। समदो दुराधिगा जदि बझंति हि आदिपरिहीणा।। १६५ ।।
स्निग्धा वा रूक्षा वा अणुपरिणामाः समा वा विषमा वा। समतो व्यधिका यदि बध्यन्ते हि आदिपरिहीणाः।। १६५।।
च्छेदद्वितीयनामाभिधेयेन शक्तिविशेषेण वर्धते। किंपर्यन्तं। यावदनन्तसंख्यानम्। कस्मात्। पुद्गलद्रव्यस्य परिणामित्वात्, परिणामस्य वस्तुस्वभावादेव निषेधितुमशक्यत्वादिति।। १६४।। अथात्र कीदृशास्निग्धरूक्षत्वगुणात् पिण्डो भवतीति प्रश्ने समाधानं ददाति-बज्झंति हि बध्यन्ते हि स्फुटम्। के। कर्मतापन्नाः अणुपरिणामा अणुपरिणामाः। अणुपरिणामशब्देनात्र परिणामपरिणता अणवो गृह्यन्ते। कथंभूताः। णिद्धा वा लुक्खा वा स्निग्धपरिणामपरिणता वा रूक्षपरिणामपरिणता वा। पुनरपि किंविशिष्टाः। समा व विसमा वा द्विशक्तिचतुःशक्ति-षट्शक्त्यादिपरिणतानां सम इति संज्ञा, त्रिशक्तिपञ्चशक्तिसप्तशक्त्यादिपरिणतानां विषम इति संज्ञा। पुनश्च किंरूपाः। समदो दुराधिगा जदि समतः समसंख्यानात्सकाशाद् द्वाभ्यां गुणाभ्यामधिका यदि चेत्। कथं द्विगुणाधिकत्व
ભાવાર્થ:- પરમાણુ પરિણામવાળો હોવાથી તેનાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ એક * અવિભાગ પ્રતિચ્છેદથી માંડીને અનંત અવિભાગ પ્રતિષ્ઠદો સુધી તરતમતા પામે છે. ૧૬૪.
હવે કેવાં સ્નિગ્ધ-રૂક્ષત્વથી પિંડપણું થાય છે તે કહે છે:
હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ-પરિણામ, સમ વા વિષમ હો, બંધાય જો ગુણય અધિક; નહિ બંધ હોય જઘન્યનો. ૧૬૫.
अन्वयार्थ:- [अणुपरिणामाः ] ५२मा-५२९॥भो, [ स्निग्धाः वा रूक्षाः वा] स्नि हो ३६ हो, [ समाः वा विषमाः वा] ही मंशा हो मेही अंश हो, [ यदि समतः व्यधिकः] सो समान २di से मधि मंशा छोय तो [ बध्यन्ते हि बंधाय छ, [आदिपरिहीणाः ] ४५न्य અંશવાળો બંધાતો નથી.
* કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો
(નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ પ્રતિચ્છેદ કહેવામાં આવે છે (બકરી કરતાં ગાયના દૂધમાં અને ગાય કરતાં ભેંસના દૂધમાં ચીકાશના અવિભાગ પ્રતિચ્છેદો વધારે હોય છે. ધૂળ કરતાં રાખમાં અને રાખ કરતાં રેતીમાં લૂખાપણાના અવિભાગ પ્રતિચ્છેદો અધિક હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com