________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
यो हि नाम नैवं प्रतिनियतचेतनाचेतनत्वस्वभावेन जीवपुद्गलयोः स्वपरविभागं पश्यति स एवाहमिदं ममेदमित्यात्मात्मीयत्वेन परद्रव्यमध्यवस्यति मोहान्नान्यः । अतो जीवस्य परद्रव्यप्रवृत्तिनिमित्तं स्वपरपरिच्छेदाभावमात्रमेव, सामर्थ्यात्स्वद्रव्यप्रवृत्तिनिमित्तं तदभावः।। १८३ ।।
अथात्मनः किं कर्मेति निरूपयति
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
कुव्वं सभावमादा हवदि हि कत्ता सगस्स भावस्स । पोग्गलदव्वमयाणं ण दु कत्ता सव्वभावाणं ।। १८४ ।।
कुर्वन् स्वभावमात्मा भवति हि कर्ता स्वकस्य भावस्य । पुद्गलद्रव्यमयानां न तु कर्ता सर्वभावानाम् ।। १८४ ।।
3४3
T
यः कर्ता नैव जानात्येवं पूर्वोक्तप्रकारेण । कम्। परं षड्जीवनिकायादिपरद्रव्यं, अप्पाणं निर्दोषिपरमात्मद्रव्यरूपं निजात्मानम्। किं कृत्वा । सहावमासेज्ज शुद्धोपयोगलक्षणनिजशुद्धस्वभावमाश्रित्य। कीरदि अज्झवसाणं स पुरुषः करोत्यध्यवसानं परिणामम् । केन रूपेण । अहं अमेदं ति अहं ममेदमिति। ममकाराहंकारादिरहितपरमात्मभावनाच्युतो भूत्वा परद्रव्यं रागादिकमहमिति देहादिक ममेतिरूपेण । कस्मात् । मोहादो मोहाधीनत्वादिति । ततः स्थितमेतत्स्वपरभेदविज्ञानबलेन स्वसंवेदनज्ञानी जीवः स्वद्रव्ये रति परद्रव्ये निवृत्ति करोतीति || १८३ ।। भेदभावनाकथनमुख्यतया सूत्रद्वयेन
एवं
ટીકા:- જે આત્મા એ રીતે જીવ અને પુદ્ગલના (પોતપોતાના ) નિશ્ચિત ચેતનત્વ અને અચેતનત્વરૂપ સ્વભાવ વડે સ્વ-૫૨નો વિભાગ દેખતો નથી, તે જ આત્મા ‘આ હું છું, આ મારું છે’ એમ મોહથી પરદ્રવ્યમાં પોતાપણાનું અધ્યવસાન કરે છે, બીજો નહિ. આથી (એમ નક્કી થયું કે) જીવને પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્ત સ્વપરના જ્ઞાનનો અભાવમાત્ર જ છે અને (કહ્યા વિના પણ ) સામર્થ્યથી (એમ નક્કી થયું કે) સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું નિમિત્તે તેનો અભાવ છે.
ભાવાર્થ:- જેને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી તે જ પરદ્રવ્યમાં અહંકાર મમકાર કરે છે, ભેદવિજ્ઞાની નહિ. માટે પરદ્રવ્યમાં પ્રવૃત્તિનું કારણ ભેદવિજ્ઞાનનો અભાવ જ છે અને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિનું કારણ ભેદવિજ્ઞાન જ છે. ૧૮૩.
હવે આત્માનું કર્મ શું છે તેનું નિરૂપણ કરે છે:
નિજ ભાવ ક૨તો જીવ છે કર્તા ખરે નિજ ભાવનો; પણ તે નથી કર્તા સકલ પુદ્ગલદરવમય ભાવનો. ૧૮૪.
૧. તેનો અભાવ = સ્વ-પરના જ્ઞાનના અભાવનો અભાવ; સ્વ-૫૨ના જ્ઞાનનો સદ્દભાવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com