________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૬
પ્રવચનસાર
[ भगवान श्रीकुंकुं
स्वधर्माविभागेन चास्त्येकत्वम्। तथा क्षणक्षयप्रवृत्तपरिच्छेद्यपर्यायग्रहणमोक्षणाभावेनाचलस्य परिच्छेद्यपर्यायात्मकपरद्रव्यविभागेन तत्प्रत्ययपरिच्छेदात्मकस्वधर्माविभागेन चास्त्येकत्वम्। तथा नित्यप्रवत्तपरिच्छेद्यद्रव्यालम्बनाभावेनानालम्बस्य परिच्छेद्यपरद्रव्यविभागेन तत्प्रत्ययपरिच्छेदात्मकस्वधर्माविभागेन चास्त्येकत्वम। एवं शुद्ध आत्मा, चिन्मात्रशुद्धनयस्य तावन्मात्रनिरूपणात्मकत्वात्। अयमेक एव च ध्रुवत्वादुपलब्धव्यः। किमन्यैरध्वनीनाङ्गसङ्गच्छमानानेकमार्गपादपच्छायास्थानीयैरधुवैः।। १९२।।
व्याख्यानं क्रियते-मण्णे मन्ये ध्यायामि सर्वप्रकारोपादेयत्वेन भावये। स कः। अहं अहं कर्ता। कं कर्मतापन्नम्। अप्पगं सहजपरमाादैकलक्षणनिजात्मानम्। किंविशिष्टम्। सुद्धं रागादिसमस्तविभावरहितम्। पुनरपि किंविशिष्टम्। धुवं टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वेन ध्रुवमविनश्वरम्। पुनरपि कथंभूतम्। एवं णाणप्पाणं दंसणभूदं एवं बहुविधपूर्वोक्तप्रकारेणाखण्डैकज्ञान-दर्शनात्मकम्। पुनश्च किंरूपम्। अदिदियं अतीन्द्रियं, मूर्तविनश्वरानेकेन्द्रियरहितत्वेनामूर्ताविनश्वरैकातीन्द्रियस्वभावम्। पुनश्च कीदृशम्। महत्थं मोक्षलक्षणमहापुरुषार्थसाधकत्वान्महार्थम्। पुनरपि किंस्वभावम्। अचलं अतिचपलचञ्चलमनोवाक्कायव्यापाररहितत्वेन स्वस्वरूपे निश्चलं स्थिरम्। पुनरपि किंविशिष्टम्। अणालंबं स्वाधीनद्रव्यत्वेन
भरितावस्थमपि समस्तपराधीनपरद्रव्यालम्बनरहितत्वेन निरालम्बनमित्यर्थः।। १९२।।
એકપણું છે; (૪) વળી ક્ષણવિનાશરૂપે પ્રવર્તતા જ્ઞયપર્યાયોને (ક્ષણે ક્ષણે નાશ પામતા જણાવાયોગ્ય પર્યાયોને) ગ્રહવા-મૂકવાનો અભાવ હોવાથી જે અચળ છે એવા આત્માને શેયપર્યાયોસ્વરૂપ પરદ્રવ્યથી વિભાગ છે અને તગ્નિમિત્તક જ્ઞાનસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે તેથી તેને એકપણું છે; (૫) વળી નિત્યરૂપે પ્રવર્તતાં (શાશ્વત એવાં) શયદ્રવ્યોના આલંબનનો અભાવ હોવાથી જે નિરાલંબ છે એવા આત્માને જ્ઞય પરદ્રવ્યોથી વિભાગ છે અને તન્નિમિત્તક જ્ઞાનસ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે તેથી તેને से .
આ રીતે આત્મા શુદ્ધ છે કારણ કે ચિત્માત્ર શુદ્ધનય માત્ર તેટલા જ નિરૂપણસ્વરૂપ છે (અર્થાત ચૈતન્યમાત્ર શુદ્ધનય આત્માને માત્ર શુદ્ધ જ નિરૂપે છે). અને આ એક જ (શુદ્ધ આત્મા એક જ) ધ્રુવપણાને લીધે ઉપલબ્ધ કરાવાયોગ્ય છે. (રસ્તે ચાલતા) મુસાફરના અંગ સાથે સંસર્ગમાં આવતી માર્ગનાં વૃક્ષોની અનેક છાયા સમાન અન્ય જે અધ્રુવ (–બીજા જે અધુવ પદાર્થો) તેમનાથી શું પ્રયોજન છે?
भावार्थ:- मात्॥ (१) नाम, (२) शन३५, (3) द्रियो विना सर्वन नारी મહા પદાર્થ. (૪) જ્ઞય પરપર્યાયોને ગ્રહતો-મુકતો નહિ હોવાથી અચળ અને (૫) શૈય પરદ્રવ્યોનું આલંબન નહિ લેતો હોવાથી નિરાલંબ છે; તેથી તે એક છે. આ રીતે એક હોવાથી તે શુદ્ધ છે. આવો શુદ્ધ આત્મા ધ્રુવ હોવાને લીધે તે જ એક ઉપલબ્ધ કરવાયોગ્ય છે. ૧૯૨.
* જ્ઞય પર્યાયો જેમનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે–સ્વરૂપ સ્વધર્મથી ( જ્ઞાનસ્વરૂપ નિજ ધર્મથી) આત્માને અભિન્નપણું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com