________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૩૧
पश्यति जानाति चेत्यत्रापि पर्यनुयोगस्यानिवार्यत्वात्। न चैतदत्यन्तदुर्घटत्वाद्दार्टान्तिकीकृतं, किंतु दृष्टान्तद्वारेणाबालगोपालप्रकटितम्। तथा हि-यथा बालकस्य गोपालकस्य वा पृथगवस्थितं मदलीवर्दै बलीव वा पश्यतो जानतश्च न बलीवर्दैन सहास्ति संबन्ध:. विषयभावावस्थितबलीवर्दनिमित्तोपयोगाधिरूढबलीवर्दाकारदर्शनज्ञानसंबन्धो बलीवर्दसंबन्धव्यवहारसाधकस्त्वस्त्येव , तथा किलात्मनो नीरूपत्वेन स्पर्शशून्यत्वान्न कर्मपुद्गलैः सहास्ति संबन्धः; एकावगाहभावावस्थितकर्मपुद्गलनिमित्तोपयोगाधिरूढरागद्वेषादिभावसंबन्ध: कर्मपुद्गलबन्धव्यवहारसाधकस्त्वस्त्येव।। १७४।।
जीवो विशेषभेदज्ञानरहितः सन् काष्ठपाषाणाद्यचेतनजिनप्रतिमां दृष्ट्वा मदीयाराध्योऽयमिति मन्यते। यद्यपि तत्र सत्तावलोकदर्शनेन सह प्रतिमायास्तादात्म्यसंबन्धो नास्ति तथापि परिच्छेद्यपरिच्छेदकलक्षणसंबन्धोऽस्ति। यथा वा समवसरणे प्रत्यक्षजिनेश्वरं दृष्ट्वा विशेषभेदज्ञानी मन्यते मदीयाराध्योऽयमिति। तत्रापि यद्यप्यवलोकनज्ञानस्य जिनेश्वरेण सह तादात्म्यसम्बन्धो नास्ति तथाप्याराध्याराधकसम्बन्धोऽस्ति। तह बंधो तेण जाणीहि तथा बन्धं तेनैव दृष्टान्तेन जानीहि। अयमत्रार्थ:-यद्यप्ययमात्मा निश्चयेनामूर्तस्तथाप्यनादिकर्मबन्ध-वशाद्व्यवहारेण मूर्तः सन् द्रव्यबन्धनिमित्तभूतं रागादिविकल्परूपं भावबन्धो
જો એમ ન હોય તો અહીં પણ (દેખવા-જાણવાની બાબતમાં પણ) એ પ્રશ્ન અનિવાર્ય છે કે અમૂર્ત મૂર્તિને કઈ રીતે દેખે છે અને જાણે છે?
વળી એમ નથી કે આ વાત (અરૂપીનો રૂપી સાથે બંધ થવાની વાત) અત્યંત દુર્ઘટ છે તેથી તેને દર્ણતરૂપ બનાવી છે (-દષ્ટાંતથી સમજાવી છે), પરંતુ દષ્ટાંત દ્વારા આબાલગોપાલ સૌને પ્રગટ થાય તેથી દષ્ટાંત વડે સમજાવવામાં આવી છે. તે આ પ્રમાણેઃ જેવી રીતે બાળને અથવા ગોપાળને પૃથક રહેલા માટીના વૃષભને અથવા (સાચા) વૃષભને દેખતાં અને જાણતાં વૃષભ સાથે સંબંધ નથી, તોપણ *વિષયપણે રહેલો વૃષભ જેમનું નિમિત્ત છે એવા જે ઉપયોગમાં આરૂઢ વૃષભાકાર દર્શન-જ્ઞાન તેમની સાથેનો સંબંધ વૃષભ સાથેના સંબંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે; તેવી રીતે આત્મા અરૂપીપણાને લીધે સ્પર્શશુન્ય હોવાથી તેને કર્મપુદગલો સાથે સંબંધ નથી, તોપણ એકાવગાહપણે રહેલાં કર્મપુદગલો જેમનું નિમિત્ત છે એવા જે ઉપયોગમાં આરૂઢ રાગદ્વેષાદિભાવો તેમની સાથેનો સંબંધ કર્મયુગલો સાથેના બંધરૂપ વ્યવહારનો સાધક જરૂર છે.
ભાવાર્થ- “આત્મા અમૂર્તિક હોવા છતાં મૂર્તિક કર્મપુદ્ગલો સાથે કેમ બંધાય છે?' એવાં પ્રશ્નનો આચાર્યભગવાને ઉત્તર આપ્યો છે કે-આત્મા અમૂર્તિક હોવા છતાં
* वृषम अर्थात पण वृषभ।।२. शन-ननु निमित्त छ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com