________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मानत्वात्। गुणत्वे वा न तावदमूर्तद्रव्यगुणः शब्दः, गुणगुणिनोरविभक्तप्रदेशत्वेनैकवेदनवेद्यत्वादमूर्तद्रव्यस्यापि श्रवणेन्द्रियविषयत्वापत्तेः। पर्यायलक्षणेनोत्खातगुणलक्षणत्वान्मूर्तद्रव्य
गुणोऽपि न भवति । पर्यायलक्षणं हि कादाचित्कत्वं गुणलक्षणं तु नित्यत्वम् । ततः कादाचित्कत्वोत्खातनित्यत्वस्य न शब्दस्यास्ति गुणत्वम् । यत्तु तत्र नित्यत्वं तत्तदारम्भकपुद्गलानां तद्गुणानां च स्पर्शादीनामेव, न शब्दपर्यायस्येति दृढतरं ग्राह्यम् । न च पुद्गल
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
कम्म्परमाणू। छव्विहभेयं भणियं पोग्गलदव्वं जिणवरेहि ' ' ।। इति गाथाकथितक्रमेण परमाणुलक्षणसूक्ष्मस्वरूपादेः पृथ्वीस्कन्धलक्षणस्थूलस्वरूपपर्यन्तस्य च । तथा हि-यथानन्तज्ञानादि-चतुष्टयं विशेषलक्षणभूतं यथासंभवं सर्वजीवेषु साधारणं तथा वर्णादिचतुष्टयं विशेषलक्षणभूतं यथासंभवं सर्वपुद्गलेषु साधारणम् । यथैव चानन्तज्ञानादिचतुष्टयं मुक्तजीवेऽतीन्द्रियज्ञानविषयमनुमानगम्यमागमगम्यं च, तथा शुद्धपरमाणुद्रव्ये वर्णादिचतुष्टयमप्यतीन्द्रियज्ञानविषयमनुमानगम्यमागमगम्यं च। यथा वानन्तचतुष्टयस्य संसारिजीवे रागादिस्नेहनिमित्तेन कर्मबन्धवशादशुद्धत्वं भवति तथा वर्णादिचतुष्टयस्यापि स्निग्धरूक्षगुणनिमित्तेन द्वयणुकादिबन्धावस्थायामशुद्धत्वम्। यथा वानन्तज्ञानादिचतुष्टयस्य रागादिस्नेहरहितशुद्धात्मध्यानेन शुद्धत्वं भवति तथा वर्णादिचतुष्टयस्यापि स्निग्धगुणाभावे बन्धनेऽसति परमाणुपुद्गला
समाधान:
શબ્દને ( પર્યાય નહિ માનતાં ) ગુણ માનવામાં આવે તો તે કઈ રીતે યોગ્ય નથી તેનું
ર૧
પ્રથમ તો, શબ્દ અમૂર્ત દ્રવ્યનો ગુણ નથી કેમ કે ગુણ-ગુણીને અભિન્ન પ્રદેશપણું હોવાને લીધે તેઓ ( ગુણ-ગુણી ) ‘એક વેદનથી વેધ હોવાથી અમૂર્ત દ્રવ્યને પણ શ્રવણેંદ્રિયના વિષયભૂતપણું આવી
पडे.
(બીજું, શબ્દમાં ) પર્યાયના લક્ષણ વડે ગુણનું લક્ષણ ઉત્થાપિત થતું હોવાથી શબ્દ મૂર્ત દ્રવ્યનો ગુણ પણ નથી. પર્યાયનું લક્ષણ કાદાચિત્કપણું (અનિત્યપણું) છે અને ગુણનું લક્ષણ નિત્યપણું છે; માટે ( શબ્દમાં ) કાદાચિત્કપણા વડે નિત્યપણું ઉત્થાપિત થતું હોવાથી (અર્થાત્ શબ્દ કોઈક વાર જ થતો હોવાથી અને નિત્ય નહિ હોવાથી) શબ્દ તે ગુણ નથી. જે ત્યાં નિત્યપણું છે તે તેને (શબ્દને ) ઉત્પન્ન કરનારાં પુદ્દગલોનું અને તેમના સ્પર્ધાદિક ગુણોનું જ છે, શબ્દપર્યાયનું નહિ–એમ અતિ દઢપણે ગ્રહણ કરવું.
=
૧. એક વૈદનથી વેધ એક જ્ઞાનથી જણાવાયોગ્ય. (વૈયાયિકો શબ્દને આકાશનો ગુણ માને છે પણ તે માન્યતા અપ્રમાણ છે. ગુણ-ગુણીના પ્રદેશો અભિન્ન હોય છે, તેથી ગુણ જે ઇંદ્રિયથી જણાય તે જ ઇન્દ્રિયથી ગુણી પણ જણાવો જોઈએ. શબ્દ કર્મેન્દ્રિયથી જણાય છે માટે આકાશ પણ કર્ણેન્દ્રિયથી જણાવું જોઈએ. પણ આકાશ તો કોઈ ઇંદ્રિયથી જણાતું નથી. માટે શબ્દ આકાશ વગે૨ે અમૂર્તિક દ્રવ્યોનો ગુણ नथी. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com