________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
वस्तुस्वरूपभूततया सर्वदानपायिनि निश्चयजीवत्वे सन्यपि संसारावस्थायामनादिप्रवाहप्रवृत्तपुद्गलसंश्लेषदूषितात्मतया प्राणचतुष्काभिसंबद्धत्वं व्यवहारजीवत्वहेतुर्विभक्तव्योऽस्ति ।। १४५ ।।
अथ के प्राणा इत्यावेदयति
२८८
ष्टकपर्यन्तं सामान्यभेदभावनाव्याख्यानं करोति । तद्यथा । अथ ज्ञानज्ञेयज्ञापनार्थं तथैवात्मनः प्राणचतुष्केन सह भेदभावनार्थं वा सूत्रमिदं प्रतिपादयति- लोगो लोको भवति । कथंभूतः । णिट्ठिदो निष्ठितः समाप्तिः नीतो भृतो वा । कैः कर्तृभूतैः । अट्ठेहिं सहजशुद्धबुद्धैकस्वभावो योडसौ परमात्मपदार्थस्तत्प्रभृतयो येऽर्थास्तैः । पुनरपि किंविशिष्टः । सपदेसेहिं समग्गो स्वकीयप्रदेशैः समग्रः परिपूर्णः। अथवा पदार्थैः । कथंभूतैः । सप्रदेशैः प्रदेशसहितैः । पुनरपि किंविशिष्टो लोकः । णिच्चो द्रव्यार्थिकनयेन नित्यः लोकाकाशापेक्षया वा । अथवा नित्यो, न केनापि पुरुषविशेषेण कृतः । जो तं जाणदिं यः कर्ता तं ज्ञेयभूतं लोकं जानाति जीवो स जीवपदार्थो भवति । एतावता किमुक्तं भवति । योऽसौ विशुद्धज्ञानदर्शनस्वभावो जीवः स ज्ञानं ज्ञेयश्च भण्यते । शेषपदार्थास्तु ज्ञेया एवेति ज्ञातृज्ञेयविभागः। पुनरपि किंविशिष्टो जीवः। पाणचदुक्केण संबद्धो यधपि निश्चयेन स्वतःसिद्धपरमचैतन्यस्वभावेन निश्चयप्राणेन
जीवति
तथापि व्यवहारेणानादिकर्मबन्धवशादायुराद्यशुद्धप्राणचतुष्केनापि संबद्धः सन् जीवति । तच्च शुद्धनयेन जीवस्वरूपं न भवतीति भेदभावना ज्ञातव्येत्यभिप्रायः ।। १४५।। अथेन्द्रियाद्रिप्राणचतुष्कस्वरूपं प्रतिपादयति-अतीन्द्रियानन्तसुखस्वभावात्मनो विलक्षण इन्द्रियप्राणः मनोवाक्कायव्यापाररहितात्परमात्मद्रव्याद्विसदृशो बलप्राणः, अनाद्यनन्तस्वभावा
સ્વરૂપભૂત હોવાથી સર્વદા અવિનાશી નિશ્ચયજીવત્વ હોવા છતાં, સંસાર-અવસ્થામાં અનાદિપ્રવાહરૂપે પ્રવર્તતા પુદ્ગલસંશ્લેષ વડે પોતે દૂષિત હોવાથી તેને ચાર પ્રાણોથી સંયુક્તપણું છે-કે જે (સંયુક્તપણું ) વ્યવહારજીવત્વનો હેતુ છે અને વિભક્ત કરવાયોગ્ય છે.
ભાવાર્થ:- ષટ્ દ્રવ્યનો સમુદાય તે લોક છે. જીવ અચિંત્ય જ્ઞાનશક્તિથી તેને જાણે છે; તેથી જીવ સિવાય બાકીનાં દ્રવ્યો જ્ઞેય છે અને જીવ જ્ઞાન તેમ જ જ્ઞેય છે.
તે જીવને, વસ્તુના સ્વરૂપભૂત હોવાથી જે કદી નાશ પામતું નથી એવું નિશ્ચયજીવત્વ સદાય છે. તે નિશ્ચયજીવત્વનું કારણ સ્વાભાવિક એવી અનંતજ્ઞાનશક્તિ છે. આવું નિશ્ચયજીવત્વ જીવને સદાય હોવા છતાં, સંસારદશામાં પોતે પુદ્ગલના સંબંધથી દૂષિત હોવાને લીધે ચાર પ્રાણોથી સંયુક્ત છે અને તેથી તેને વ્યવહારજીવત્વ પણ છે. તે વ્યવહારજીવત્વના કારણરૂપ જે ચાર પ્રાણોથી સંયુક્તપણું તેનાથી જીવને ભિન્ન કરવાયોગ્ય છે. ૧૪૫.
હવે પ્રાણો કયા છે તે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com