________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૦૩
કહાનજૈનશાસ્ત્રમાળા ]
आत्मनो हि परद्रव्यसंयोगकारणमुपयोगविशेषः। उपयोगो हि तावदात्मनः स्वभावश्चैतन्यानुविधायिपरिणामत्वात्। स तु ज्ञानं दर्शनं च, साकारनिराकारत्वेनोभयरूपत्वाच्चैतन्यस्य। अथायमपयोगो द्वेधा विशिष्यते शद्धाशद्धत्वेन। तत्र शद्धो निरुपरागः, अशद्धः सोपरागः। स तु विशुद्धिसंक्लेशरूपत्वेन वैविध्यादुपरागस्य द्विविधः शुभोऽशुभश्च ।। १५५ ।।
अथात्र क उपयोगः परद्रव्यसंयोगकारणमित्यावेदयतिउवओगो जदि हि सुहो पुण्णं जीवस्स संचयं जादि। असुहो वा तध पावं तेसिमभावे ण चयमत्थि।। १५६ ।।
असहो विषयानुरागरूपो द्वेषमोहरूपश्चाशभः। वा वाशब्देन शभाशभानरागरहितत्वेन शद्धः। उवओगो अप्पणो हवदि इत्थंभूतस्त्रिलक्षण उपयोग आत्मनः संबन्धी भवतीत्यर्थः।। १५५ ।। अथोपयोगस्तावन्नरनारकादिपर्यायकारणभूतस्य कर्मरूपस्य परद्रव्यस्य संयोगकारणं भवति। तावदिदानीं
ટીકાઃ- ખરેખર આત્માને પરદ્રવ્યના સંયોગનું કારણ *ઉપયોગવિશેષ છે. પ્રથમ તો ઉપયોગ ખરેખર આત્માનો સ્વભાવ છે કારણ કે તે ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે (અર્થાત્ ઉપયોગ ચૈિતન્યને અનુસરીને થતો પરિણામ છે). અને તે (ઉપયોગ) જ્ઞાન ને દર્શન છે, કારણ કે ચૈતન્ય "સાકાર ને નિરાકાર એમ ઉભયરૂપ છે. હવે આ ઉપયોગના શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભેદ પાડવામાં આવે છે. તેમાં, શુદ્ધ ઉપયોગ નિપરાગ (-નિર્વિકાર) છે; અશુદ્ધ ઉપયોગ સોપરાગ (-સવિકાર) છે. અને તે અશુદ્ધ ઉપયોગ શુભ અને અશુભ એમ બે પ્રકારનો છે, કારણ કે ઉપરાગ વિશુદ્ધિરૂપ અને સંકલેશરૂપ એમ બે પ્રકારનો છે (અર્થાત્ વિકાર મંદકષાયરૂપ અને તીવ્રકષાયરૂપ એમ બે પ્રકારનો
ભાવાર્થ- આત્મા ઉપયોગસ્વરૂપ છે. પ્રથમ તો ઉપયોગના બે ભેદ છેઃ શુદ્ધ અને અશુદ્ધ. પાછા અશુદ્ધ ઉપયોગના બે ભેદ છે: શુભ અને અશુભ. ૧૫૫ હવે આમાં કયો ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ છે તે કહે છેઃ
ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં, ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહીં, ૧૫૬.
* ઉપયોગ વિશેષ = ઉપયોગનો ભેદ ઉપયોગનો પ્રકાર; અમુક પ્રકારનો ઉપયોગ. (અશુદ્ધ ઉપયોગ
પદ્રવ્યના સંયોગનું કારણ છે એમ ૧૫૬ મી ગાથામાં કહેશે.) ૧. સાકાર = આકારોવાળું; ભેદોવાળું, સવિકલ્પ: વિશેષ ૨. નિરાકાર = આકારો વિનાનું; ભેદો વિનાનું નિર્વિકલ્પ; સામાન્ય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com