________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
माणुद्रव्याणामेकपिण्डपर्यायेण परिणामः, अनेकपरमाणुद्रव्यस्वलक्षणभूतस्वरूपास्तित्वानामनेकत्वेऽपि कथंचिदेकत्वेनावभासनात्।। १६१ ।।
अथात्मनः परद्रव्यत्वाभावं परद्रव्यकर्तृत्वाभावं च साधयति
णाहं पोग्गलमइओ ण ते मया पोग्गला कया पिंडं । तम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ।। १६२ ।।
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
नाहं पुद्गलमयो न ते मया पुद्गलाः कृताः पिण्डम् ।
तस्माद्धि न देहोऽहं कर्ता वा तस्य देहस्य ।। १६२ ।।
यदेतत्प्रकरणनिर्धारितं पुद्गलात्मकमन्तर्नीतवाङ्मनोद्वैतं शरीरं नाम परद्रव्यं न तावदहमस्मि, ममापुद्गलमयस्य पुद्गलात्मकशरीरत्वविरोधात्। न चापि तस्य कारणद्वारेण
૩૧૧
तत्कर्तृत्वाभावं च निरूपयति - णाहं पुग्गलमइओ नाहं पुद्गलमयः । ण ते मया पुग्गला कया पिंडा न च ते पुद्गला मया कृताः पिण्डाः । तम्हा हि ण देहोऽहं तस्माद्देहो न भवाम्यहं । हि स्फुटं ।
નિશ્ચિત ( –રહેલાં ) છે. તથાવિધ પુદ્ગલદ્રવ્ય અનેક ૫૨માણુદ્રવ્યોનો એકપિંડપર્યાયરૂપે પરિણામ છે, કારણ કે અનેક પરમાણુદ્રવ્યોનાં સ્વલક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વો અનેક હોવા છતાં કથંચિત્ (स्निग्धत्व-३क्षत्वङ्कृत अंधपरिशामनी अपेक्षाओ ) खेडपो अवभासे छे. १९१.
હવે આત્માને પરદ્રવ્યપણાનો અભાવ અને પદ્રવ્યના કર્તાપણાનો અભાવ સિદ્ધ કરે છે:
હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી; તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨.
अन्वयार्थः[अहं पुद्गलमयः न ] हुँ पुछ्गसमय नथी अने [ते पुद्गलाः ] ते पुछ्गलो [ मया पिण्डं न कृताः] में [पंड३५ नथी; [ तस्मात् हि ] तेथी [ अहं न देह: ] हुं हे नथी [वा ] तेभ ४ [ तस्य देहस्य कर्ता ] ते हेहनो डर्ता नथी.
ટીકા:- પ્રથમ તો, જે આ પ્રકરણથી નિર્ધારિત, પુદ્દગલાત્મક શરીર નામનું પદ્રવ્ય-કે જેની અંદર વાણી અને મન એ બે સમાઈ જાય છે–તે હું નથી, કારણ કે અપુદ્દગલમય એવો હું પુદ્દગલાત્મક શ૨ી૨૫ણે હોવામાં વિરોધ છે. વળી એવી જ રીતે તેના
* તથાવિધ = તે પ્રકારનું અર્થાત્ શરીરાદિરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com