SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] माणुद्रव्याणामेकपिण्डपर्यायेण परिणामः, अनेकपरमाणुद्रव्यस्वलक्षणभूतस्वरूपास्तित्वानामनेकत्वेऽपि कथंचिदेकत्वेनावभासनात्।। १६१ ।। अथात्मनः परद्रव्यत्वाभावं परद्रव्यकर्तृत्वाभावं च साधयति णाहं पोग्गलमइओ ण ते मया पोग्गला कया पिंडं । तम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ।। १६२ ।। જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન नाहं पुद्गलमयो न ते मया पुद्गलाः कृताः पिण्डम् । तस्माद्धि न देहोऽहं कर्ता वा तस्य देहस्य ।। १६२ ।। यदेतत्प्रकरणनिर्धारितं पुद्गलात्मकमन्तर्नीतवाङ्मनोद्वैतं शरीरं नाम परद्रव्यं न तावदहमस्मि, ममापुद्गलमयस्य पुद्गलात्मकशरीरत्वविरोधात्। न चापि तस्य कारणद्वारेण ૩૧૧ तत्कर्तृत्वाभावं च निरूपयति - णाहं पुग्गलमइओ नाहं पुद्गलमयः । ण ते मया पुग्गला कया पिंडा न च ते पुद्गला मया कृताः पिण्डाः । तम्हा हि ण देहोऽहं तस्माद्देहो न भवाम्यहं । हि स्फुटं । નિશ્ચિત ( –રહેલાં ) છે. તથાવિધ પુદ્ગલદ્રવ્ય અનેક ૫૨માણુદ્રવ્યોનો એકપિંડપર્યાયરૂપે પરિણામ છે, કારણ કે અનેક પરમાણુદ્રવ્યોનાં સ્વલક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વો અનેક હોવા છતાં કથંચિત્ (स्निग्धत्व-३क्षत्वङ्कृत अंधपरिशामनी अपेक्षाओ ) खेडपो अवभासे छे. १९१. હવે આત્માને પરદ્રવ્યપણાનો અભાવ અને પદ્રવ્યના કર્તાપણાનો અભાવ સિદ્ધ કરે છે: હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી; તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨. अन्वयार्थः[अहं पुद्गलमयः न ] हुँ पुछ्गसमय नथी अने [ते पुद्गलाः ] ते पुछ्गलो [ मया पिण्डं न कृताः] में [पंड३५ नथी; [ तस्मात् हि ] तेथी [ अहं न देह: ] हुं हे नथी [वा ] तेभ ४ [ तस्य देहस्य कर्ता ] ते हेहनो डर्ता नथी. ટીકા:- પ્રથમ તો, જે આ પ્રકરણથી નિર્ધારિત, પુદ્દગલાત્મક શરીર નામનું પદ્રવ્ય-કે જેની અંદર વાણી અને મન એ બે સમાઈ જાય છે–તે હું નથી, કારણ કે અપુદ્દગલમય એવો હું પુદ્દગલાત્મક શ૨ી૨૫ણે હોવામાં વિરોધ છે. વળી એવી જ રીતે તેના * તથાવિધ = તે પ્રકારનું અર્થાત્ શરીરાદિરૂપ Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy