________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
प्राणैर्हि तावञ्जीवः कर्मफलमुपभुक्ते; तदुपभुञ्जानो मोहप्रद्वेषावाप्नोति; ताभ्यां स्वजीवपरजीवयोः प्राणाबाधं विदधाति। तदा कदाचित्परस्य द्रव्यप्राणानाबाध्य कदाचिदनाबाध्य स्वस्य भावप्राणानुपरक्तत्वेन बाधमानो ज्ञानावरणादीनि कर्माणि बध्नाति। एवं प्राणाः पौद्गलिककर्मकारणतामुपयान्ति।। १४९।। अथ पुद्गलप्राणसन्ततिप्रवृत्तिहेतुमन्तरङ्गमासूत्रयति
आदा कम्ममलिमसो धरेदि पाणे पुणो पुणो अण्णे। ण चयदि जाव ममत्तिं देहपधाणेसु विसयेसु।। १५० ।।
नियमो नास्तीति।। १४९।। अथेन्द्रियादिप्राणोत्पत्तेरेन्तरङ्गहेतुमुपदिशति-आदा कम्ममलिमसो अयमात्मा स्वभावेन भावकर्मद्रव्यकर्मनोकर्ममलरहितत्वेनात्यन्तनिर्मलोऽपि व्यवहारेणानादिकर्मबन्धवशान्मलीमसो भवति। तथाभूतः सन् किं करोति। धरेदि पाणे पुणो पुणो अण्णे धारयति प्राणान् पुनःपुनः अन्यान्नवतरान्। यावत्किम्। ण चयदि जाव ममत्तं निस्नेहचिच्चमत्कारपरिणतेर्विपरीतां
ટીકા:- પ્રથમ તો પ્રાણોથી જીવ કર્મફળને ભોગવે છે; તેને ભોગવતો થકો મોહ તથા વૈષને પામે છે; મોહ તથા દૈષથી સ્વજીવ અને પરજીવના પ્રાણોને બાધા કરે છે. ત્યાં, કદાચિત (-કોઈ વાર) પરના દ્રવ્યપ્રાણોને બાધા કરીને અને કદાચિત્ (પરના દ્રવ્યપ્રાણોને) બાધા નહિ કરીને, પોતાના
પ્રાણોન તો ઉપરક્તપણા વડ (અવશ્ય ) બાધા કરતો થકો, (જીવ) જ્ઞાનાવરણાદિ કમો બાધ છે. આ પ્રમાણે પ્રાણો પૌલિક કર્મોના કારણપણાને પામે છે. ૧૪૯.
હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની (-પ્રવાહની પરંપરાની ) પ્રવૃત્તિનો અંતરંગહેતુ સૂત્રદ્વારા કહે છે:
કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી, મમતા શરી૨પ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં ૧૫૦.
૧. બાધા = પીડા; ઉપદ્રવ: ઈજા; વિધ્રા ૨. ઉપરક્તપણું = મલિનપણુંવિકારીપણું; મોહાદિપરિણામે પરિણમવું તે. [ જેમ કોઈ પુરુષ તપેલા લોખંડના
ગોળા વડ પરને ઈજા કરવા ઇચ્છતો થકો પ્રથમ તો પોતે પોતાને જ ઈજા કરે છે (–પોતે પોતાના જ હાથને બાળે છે), પછી પરને તો ઈજા થાય કે ન થાય-નિયમ નથી; તેમ જીવ તપેલા લોખંડના ગોળા સમાન મોહાદિપરિણામે પરિણમતો થકો પ્રથમ તો નિર્વિકાર સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપ નિજ શુદ્ધ ભાવપ્રાણને જ ઈજા કરે છે, પછી પરના દ્રવ્યપ્રાણોને તો ઈજા થાય કે ન થાય-નિયમ નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com