________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
પ્રવચનસાર
[ भगवान श्रीकुंकुं
क्रमेण। यौगपद्येन चेत, नास्ति यौगपद्यं, सममेकस्य विरुद्धधर्मयोरनवतारात्। क्रमेण चेत्, नास्ति क्रमः, वृत्त्यंशस्य सूक्ष्मत्वेन विभागाभावात्। ततो वृत्तिमान् कोऽप्यवश्यमनुसर्तव्यः। स च समयपदार्थ एव। तस्य खल्वेकस्मिन्नपि वृत्त्यंशे समुत्पादप्रध्वंसौ संभवतः। यो हि यस्य वृत्तिमतो यस्मिन् वृत्त्यंशे तवृत्त्यंशविशिष्टत्वेनोत्पादः, स एव तस्यैव वृत्तिमतस्तस्मिन्नेव वृत्त्यंशे पूर्ववृत्त्यंशविशिष्टत्वेन प्रध्वंसः। यद्येवमुत्पादव्ययावेकस्मिन्नपि वृत्त्यंशे संभवतः समयपदार्थस्य कथं नाम निरन्वयत्वं, यतः पूर्वोत्तरवृत्त्यंशविशिष्टत्वाभ्यां युगपदुपात्तप्रध्वंसोत्पादस्यापि स्वभावेनाप्रध्वस्तानुत्पन्नत्वादवस्थितत्वमेव न भवेत्। एवमेकस्मिन्
सम्यगवस्थितः स्वभावसमवस्थितो भवति। तथा हि-यथाङ्गुलिद्रव्ये यस्मिन्नेव वर्तमानक्षणे वक्रपर्यायस्योत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैवाङ्गलिद्रव्यस्य पूर्वर्जुपर्यायेण प्रध्वंसस्तदाधारभूतागुलिद्रव्यत्वेन ध्रौव्यमिति द्रव्यसिद्धिः। अथवा स्वस्वभावरूपसुखेनोत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैवात्मद्रव्यस्य पूर्वानुभूताकुलत्वदुःखरूपेण प्रध्वंसस्तदुभयाधारभूतपरमात्मद्रव्यत्वेन ध्रौव्यमिति द्रव्यसिद्धिः। अथवा मोक्षपर्यायरूपेणोत्पादस्तस्मिन्नेव क्षणे रत्नत्रयात्मकनिश्चयमोक्षमार्ग-पर्यायरूपेण प्रध्वंसस्तदुभयाधारपरमात्मद्रव्यत्वेन
ध्रौव्यमिति द्रव्यसिद्धिः।
तथा वर्तमानसमयरूपपर्यायेणोत्पादस्तस्मिन्नेव क्षणे तस्यैव कालाणद्रव्यस्य पूर्वसमयरूपपर्यायेण प्रध्वंसस्तदुभयाधारभूताङ्गुलिद्रव्यस्थानीयेन कालाणुद्रव्यरूपेण ध्रौव्यमिति कालद्रव्यसिद्धि
(१) तेसो (6416 तथा विनाश) यु५६ छ । (२) इभे छ ? (१)ो 'यु५६ छ' ओम ठेवामा આવે તો, યુગપપણું (ઘટતું) નથી કારણ કે એકીવખત એકને બે વિરુદ્ધ ધમો ન હોય ( અર્થાત્ એકી વખતે એક વૃક્વંશને પ્રકાશ અને અંધકારની માફક ઉત્પાદ અને વિનાશ એવા બે વિરુદ્ધ ધર્મો न छोय). (२)ो 'भे छे' सेम मुठेपाम आये तो, म नथी ( अर्थात् म. ५९ वटतो नथी) કારણ કે વૃક્વંશ સૂક્ષ્મ હોવાથી તેમાં વિભાગનો અભાવ છે. માટે (આ રીતે સમયરૂપી વૃન્વેશને ઉત્પાદ તથા વિનાશ થવા અશકય હોવાથી) કોઈ *વૃત્તિમાન અવશ્ય શોધવો જોઈએ. અને તે (વૃત્તિમાન) કાળપદાર્થ જ છે. તેને (-તે કાળપદાર્થને) ખરેખર એક વૃક્લંશમાં પણ ઉત્પાદ અને વિનાશ સંભવે છે; કારણ કે જે વૃત્તિમાનને જે વૃક્લંશમાં તે વૃવંશની અપેક્ષાએ જે ઉત્પાદ છે, તે જ (ઉત્પાદ) તે જ વૃત્તિમાનને તે જ વૃક્લંશમાં પૂર્વ વૃક્વંશની અપેક્ષાએ વિનાશ છે (અર્થાત કાળપદાર્થને જે વર્તમાન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે, તે જ પૂર્વ પર્યાયની અપેક્ષાએ વિનાશ છે ).
જો આમ ઉત્પાદ અને વિનાશ એક વૃક્લંશમાં પણ સંભવે છે, તો કાળપદાર્થ નિરન્વય કઈ રીતે હોય, કે જેથી પહેલાંના અને પછીના વૃક્વંશની અપેક્ષાએ યુગપઃ વિનાશ અને ઉત્પાદ પામતો હોવા છતાં પણ સ્વભાવે અવિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી તે (કાળપદાર્થ) અવસ્થિત
* वृत्तिमान = वृत्तियागो, वृत्तिने ५२॥२. पार्थ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com