________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
પ્રવચનસાર
[ भगवान श्रीकुंकुं
त्पुद्गलस्य द्रव्येणानेकप्रदेशत्वशक्तियुक्तैकप्रदेशत्वात्पर्यायेण द्विबहुप्रदेशत्वाचास्ति तिर्यक्प्रचयः। न पुनः कालस्य, शक्त्या व्यक्त्या चैकप्रदेशत्वात्। ऊर्ध्वप्रचयस्तु त्रिकोटिस्पर्शित्वेन सांशत्वाद्रव्यवृत्तेः सर्वद्रव्याणामनिवारित एव। अयं त विशेष: समयविशिष्टवत्तिप्रचयः शेषद्रव्याणामर्ध्वप्रचयः, समयप्रचयः एव कालस्योर्ध्वप्रचयः। शेषद्रव्याणां वृत्तेर्हि समयाद-र्थान्तरभूतत्वादस्ति समयविशिष्टत्वम्। कालवृत्तेस्तु स्वतः समयभूतत्वात्तन्नास्ति।। १४१ ।।
अथ कालपदार्थोर्ध्वप्रचयनिरन्वयत्वमुपहन्ति
तिर्यक्सामान्यमिति विस्तारसामान्यमिति अक्रमानेकान्त इति च भण्यते। स च प्रदेशप्रचयलक्षणस्तिर्यकप्रचयो यथा मुक्तात्मद्रव्ये भणितस्तथा कालं विहाय स्वकीयस्वकीयप्रदेशसंख्यानुसारेण शेषद्रव्याणां स भवतीति तिर्यक्प्रचयो व्याख्यातः। प्रतिसमयवर्तिनां पूर्वोत्तरपर्यायाणां मुक्ताफलमालावत्सन्तान ऊर्द्धप्रचय इत्यूर्द्धसामान्यमित्या-यतसामान्यमिति क्रमानेकान्त इति च भण्यते। स च सर्वद्रव्याणां भवति। किंतु पञ्चद्रव्याणां संबन्धी पूर्वापरपर्यायसन्तानरूपो योऽसावूर्द्धताप्रचयस्तस्य स्वकीयस्वकीयद्रव्यमुपादानकारणम्। कालस्तु प्रतिसमयं सहकारिकारणं भवति। यस्तु कालस्य समयसन्तानरूप ऊर्द्धताप्रचयस्तस्य काल एवोपादानकारणं सहकारिकारणं च। कस्मात्। कालस्य भिन्नसमयाभावात्पर्याया एव समया भवन्तीत्यभिप्रायः।। १४१।। एवं सप्तमस्थले स्वतन्त्रगाथाद्वयं
પ્રદેશોવાળો હોવાથી અને પુદ્ગલ દ્રવ્ય અનેકપ્રદેશીપણાની શક્તિ સહિત એક પ્રદેશવાળું તથા પર્યાયે બે અથવા ઘણા (–સંખ્યાત, અસંખ્યાત ને અનંત) પ્રદેશોવાળું હોવાથી, તેમને તિર્યકપ્રચય છે. પરંતુ કાળને તિર્યકુપ્રચય નથી, કારણ કે તે શક્તિએ તેમ જ વ્યક્તિએ એક પ્રદેશવાળો છે.
ઊર્ધ્વપ્રચય તો સર્વ દ્રવ્યોને અનિવાર્ય જ છે, કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ કોટિને (-ભૂત, વર્તમાન અને ભવિષ્ય એવા ત્રણે કાળને) સ્પર્શતી હોવાથી અંશો સહિત છે. પરંતુ, આટલો ફેર છે કે *સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય તે (કાળ સિવાય) બાકીનાં દ્રવ્યોને ઊર્ધ્વપ્રચય છે અને સમયનો પ્રચય તે કાળદ્રવ્યને ઊર્ધ્વપ્રચય છે; કારણ કે બાકીનાં દ્રવ્યોની વૃત્તિ સમયથી અર્થાતરભૂત (-અન્ય ) હોવાથી તે (વૃત્તિ) સમયવિશિષ્ટ છે અને કાળદ્રવ્યની વૃત્તિ તો સ્વતઃ સમયભૂત હોવાથી તે (વૃત્તિ) समयविशिष्ट नथी. १४१.
હવે કાળપદાર્થનો ઊર્ધ્વપ્રચય 'નિરન્વય હોવાની વાતનું ખંડન કરે છે -
* સમયવિશિષ્ટ = સમયથી વિશિષ્ટ:: સમય નિમિત્તભૂત હોવાથી વ્યવહારે જેમાં સમયની અપેક્ષા આવે છે
मेवी.. + निरन्वय = अन्वय रहित; प्रवाह न होय मेवो; जडित; मे७३५ता-सहशत। २हित.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com