________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬O
પ્રવચનસાર
[ भगवान श्रीकुंकुं
वर्णरसगन्धस्पर्शा विद्यन्ते पुद्गलस्य सूक्ष्मात्। पृथिवीपर्यन्तस्य च शब्दः स पुद्गलश्चित्रः ।। १३२।।
इन्द्रियग्राह्याः किल स्पर्शरसगन्धवर्णास्तद्विषयत्वात्। ते चेन्द्रियग्राह्यत्वव्यक्तिशक्तिवशात् गृह्यमाणा अगृह्यमाणाश्च आ-एकद्रव्यात्मकसूक्ष्मपर्यायात्परमाणोः आ-अनेकद्रव्यात्मकस्थूलपर्यायात्पृथिवीस्कन्धाच सकलस्यापि पुद्गलस्याविशेषेण विशेषगुणत्वेन विद्यन्ते। ते च मूर्तत्वादेव शेषद्रव्याणामसंभवन्तः पुद्गलमधिगमयन्ति। शब्दस्यापीन्द्रियग्राह्यत्वाद्गुणत्वं न खल्वाशङ्कनीयं, तस्य वैचित्र्यप्रपञ्चितवैश्वरूपस्याप्यनेकद्रव्यात्मकपुद्गलपर्यायत्वेनाभ्युपगम्य
विशुद्धज्ञानदर्शनस्वभावं यत्परमात्मद्रव्यं तत्प्रभृतीनाममूर्तद्रव्याणां संबन्धिनो भवन्ति। ते के। गुणा अमुत्ता अमूतोः गुणाः, केवलज्ञानादय इत्यर्थः। इति मूर्तामूर्तगुणानां लक्षणसंबंधी ज्ञातव्यो एवं ज्ञानादिविशेषगुणभेदेन द्रव्यभेदो भवतीति कथनरूपेण द्वितीयस्थले गाथाद्वयं गतम्। अथ मूर्तपुद्गलद्रव्यस्य गुणानावेदयति-वण्णरसगंधफासा विज्जंते पोग्गलस्स वर्णरसगन्धस्पर्शा विद्यन्ते। कस्य। पुद्गलस्य। कथंभूतस्य। सुहुमादो पुढवीपरियंतस्स य “पुढवी जलं च छाया चउरिंदियविसय
अन्वयार्थ:- [वर्णरसगंधस्पर्शा:] ql, २४, ५ ने स्पर्श (-से गुप) [ सूक्ष्मात् ] सूक्ष्मथी भांडीने [पृथिवीपर्यंन्तस्य च] पृथ्वी पर्यंतन [पुद्गलस्य] (सर्व) ५६सने [विद्यन्ते] ोय छे; [चित्र: शब्द:] ४ विविध प्रा२नो १०६ [ सः] ते [पुद्गलः ] पुल अर्थात पौसिड पर्याय.
ટીકા:- સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ ઇદ્રિયગ્રાહ્ય છે, કારણ કે તેઓ ઇંદ્રિયોના વિષયો છે. તેઓ ઇંદ્રિયગ્રાહ્યપણાની વ્યક્તિ અને શક્તિને વશે ઇન્દ્રિયો વડે ભલે ગ્રહતા હોય કે ન ગ્રહાતા હોય તોપણ તેઓ એકદ્રવ્યાત્મક સૂક્ષ્મપર્યાયરૂપ પરમાણુથી માંડીને અનેકદ્રવ્યાત્મક સ્કૂલપર્યાયરૂપ પૃથ્વીસ્કંધ સુધીના સર્વ પુદ્ગલને અવિશેષપણે વિશેષ ગુણો તરીકે હોય છે, અને તેઓ મૂર્તિ હોવાને લીધે (પુદ્ગલ સિવાયનાં) બાકીનાં દ્રવ્યોને નહિ વર્તતા હોવાથી પુદ્ગલને જણાવે છે.
શબ્દ પણ ઇંદ્રિયગ્રાહ્ય હોવાથી ગુણ હશે એમ શંકા ન કરવી, કારણ કે તે (શબ્દ) *વિચિત્રતા વડે વિશ્વરૂપપણું (અનેકાનેકપ્રકારપણું ) દર્શાવતો હોવા છતાં તેને અનેકદ્રવ્યાત્મક પુદ્ગલપર્યાય તરીકે સ્વીકારવામાં આવે છે.
૧. પરમાણુ, કાર્મણવર્ગણા વગેરેમાં ઇંદ્રિયગ્રાહ્યપણું વ્યક્ત નથી તોપણ શક્તિરૂપે અવશ્ય હોય છે, તેથી જ ઘણા
પરમાણુઓ સ્કંધરૂપે થઈ શૂલપણું ધારણ કરતાં ઈદ્રિયો વડે જણાય છે. * वियित्रता = विविधता. (श भाषामड, अमापात्म, प्रायोगिड, वैश्रसि-मेम विविध छे.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com