________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
યતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૪૭
भवतीति तमभिनन्दन् द्रव्यसामान्यवर्णनामुपसंहरति
कत्ता करणं कम्मं फलं च अप्प त्ति णिच्छिदो समणो। परिणमदि णेव अण्णं जदि अप्पाणं लहदि सुद्धं ।। १२६ ।।
कर्ता करणं कर्म कर्मफलं चात्मेति निश्चितः श्रमणः।
परिणमतिं नैवान्यद्यदि आत्मानं लभते शुद्धम्।। १२६ ।। यो हि नामैवं कर्तारं करणं कर्म कर्मफलं चात्मानमेव निश्चित्य न खलु परद्रव्यं परिणमति स एव विश्रान्तपरद्रव्यसंपर्कं द्रव्यान्तःप्रलीनपर्यायं च शुद्धमात्मानमुपलभते,
निष्पादकोऽस्मि भवामि। स कः। अप्प त्ति आत्मेति। आत्मेति कोऽर्थः। अहमिति। कथंभूतः। एकः। कस्याः साधकः। निर्मलात्मानुभूतेः। किंविशिष्टः। निर्विकारपरमचैतन्यपरिणामेन परिणतः सन्। करणं अतिशयेन साधकं साधकतमं करणमुपकरणं करणकारकमहमेक एवास्मि भवाभि। कस्याः साधकम्। सहजशुद्धपरमात्मानुभूतेः। केन कृत्वा। रागादिविकल्परहितस्वसंवेदन-ज्ञानपरिणतिबलेन।
થકા (અર્થાત્ આત્માની શુદ્ધતાના નિર્ણયને પ્રશંસતા થકા-ધન્યવાદ દેતા થકા), દ્રવ્યસામાન્યના વર્ણનનો ઉપસંહાર કરે છે -
કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે” એમ જો નિશ્ચય કરી
મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. ૧૨૬. અન્વયાર્થઃ- [વરિ] જો [ શ્રમી:] શ્રમણ [વર્તા વરનું વર્ષ ફર્મનં ર ગાત્મા ] “કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે' [ રૂતિ નિશ્ચિત:] એવા નિશ્ચયવાળો થયો થકો [ 4 ] અન્યરૂપે [ન વ પરિણામતિ] ન જ પરિણમે, [ શુદ્ધ ન માત્માનં] તો તે શુદ્ધ આત્માને [ નમતે ] ઉપલબ્ધ કરે
ટીકા:- જે પુરુષ એ રીતે “કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા જ છે” એમ નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્યરૂપે પરિણમતો નથી, તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક જેને અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે; પરંતુ અન્ય કોઈ (પુરુષ) એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરતો નથી.
૧. “કર્તા, કરણ વગેરે આત્મા જ છે” એવો નિશ્ચય થતાં બે વાત નક્કી થઈ જાય છે. એક વાત તો એ કે
કર્તા, કરણ વગેરે આત્મા જ છે. પુદ્ગલાદિ નથી અર્થાત્ આત્માને પરદ્રવ્ય સાથે સંબંધ નથી'; બીજી વાત એ નક્કી થાય છે કે અભેદદષ્ટિમાં કર્તા, કરણ વગેરે ભેદો નથી, એ બધુંય એક આત્મા જ છે અર્થાત પર્યાયો દ્રવ્યની અંદર ડૂબી ગયેલા છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com