________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
પ્રવચનસાર
[ भगवान श्रीकुंकुं
आत्मा हि तावत्परिणामात्मैव, परिणामः स्वयमात्मेति स्वयमुक्तत्वात्। परिणामस्तु चेतनात्मकत्वेन ज्ञानं कर्म कर्मफलं वा भवितुं शीलः, तन्मयत्वाचेतनायाः। ततो ज्ञानं कर्म कर्मफलं चात्मैव। एवं हि शुद्धद्रव्यनिरूपणायां परद्रव्यसंपर्कासंभवात्पर्यायाणां द्रव्यान्तःप्रलयाच शुद्धद्रव्य एवात्मावतिष्ठते।।१२५।।
अथैवमात्मनो ज्ञेयतामापन्नस्य शुद्धत्वनिश्चयात् ज्ञानतत्त्वसिद्धौ शुद्धात्मतत्त्वोपलम्भो
अप्पा परिणामप्पा आत्मा भवति। कथंभूतः। परिणामात्मा परिणामस्वभावः। कस्मादिति चेत् 'परिणामो सयमादा' इति पूर्वं स्वयमेव भणितत्वात्। परिणामः कथ्यते-परिणामो णाणकम्मफलभावी परिणामो भवति। किंविशिष्टः। ज्ञानकर्मकर्मफलभावी; ज्ञानकर्मकर्मफलरूपेण भवितुं शील इत्यर्थः। तम्हा यस्मादेवं तस्मात्कारणात्। णाणं पूर्वसूत्रोक्ता ज्ञानचेतना। कम्म तत्रैवौक्तलक्षणा कर्मचेतना। फलं च पूर्वोक्तलक्षणकफलचेतना च। आदा मुणेदव्यो इयं चेतना त्रिविधाप्यभेदनयेनात्मैव मन्तव्यो ज्ञातव्य इति। एतावता किमक्तं भवति। त्रिविधचेतनापरिणामेन परिणामी सन्नात्मा किं करोति। निश्चयरत्नत्रयात्मकशुद्धपरिणामेन मोक्षं साधयति, शुभाशुभाभ्यां पुनर्बन्धमिति।। १२५ ।। एवं त्रिविधचेतनाकथनमुख्यतया गाथात्रयेण चतुर्थस्थलं गतम्। अथ सामान्यज्ञेयाधिकारसमाप्तो पूर्वोक्तभेदभावनायाः शुद्धात्मप्राप्तिरूपं फलं दर्शयति-कत्ता स्वतन्त्रः स्वाधीनः कर्ता साधको
ટીકા:- પ્રથમ તો આત્મા ખરેખર પરિણામ સ્વરૂપ જ છે, કારણ કે “પરિણામ પોતે આત્મા છે' એમ (૧૨૨ મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યદવે) પોતે કહ્યું છે; અને પરિણામ ચેતના સ્વરૂપ હોવાથી જ્ઞાન, કર્મ અથવા કર્મફળરૂપે થવાના સ્વભાવવાળો છે, કારણ કે ચેતના તે-મય હોય છે (અર્થાત ચેતના જ્ઞાનમય, કર્મમય અથવા કર્મફળમય હોય છે). માટે જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા ४ छे.
આ રીતે ખરેખર શુદ્ધદ્રવ્યના નિરૂપણમાં પરદ્રવ્યના સંપર્કનો અસંભવ હોવાથી અને પર્યાયો દ્રવ્યની અંદર પ્રલીન થઈ જતા હોવાથી આત્મા શુદ્ધદ્રવ્ય જ રહે છે. ૧૨૫.
હવે, એ રીતે શેયપણાને પામેલા આત્માની શુદ્ધતાના નિશ્ચય દ્વારા જ્ઞાનતત્ત્વની સિદ્ધિ થતાં શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ (-અનુભવ, પ્રાતિ) થાય છે એમ તેને અભિનંદતા
१. सं५६ = संबंध; सं. ૨. પ્રલીન થઈ જવું = અત્યંત લીન થઈ જવું: મગ્ન થઈ જવું; અલોપ થઈ જવું અદશ્ય થઈ જવું. 3. शेय५९॥ने पामेलो = शेय बनेलो; शेयभूत. (मात्मा शान३५ ५९ छे, शेय३५ ५९॥ छ. मा शेयतत्वપ્રજ્ઞાપન અધિકારને વિષે અહીં દ્રવ્યસામાન્યનું નિરૂપણ ચાલે છે, તેમાં આત્મા શૈયભૂતપણે સમાવેશ પામ્યો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com