________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
યતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૪૫
अथ ज्ञानकर्मकर्मफलान्यात्मत्वेन निश्चिनोति
अप्पा परिणामप्पा परिणामो णाणकम्मफलभावी। तम्हा णाणं कम्मं फलं च आदा मुणेदव्वो।। १२५ ।।
आत्मा परिणामात्मा परिणामो ज्ञानकर्मफलभावो। तस्मात ज्ञानं कर्म फलं चात्मा ज्ञातव्यः।। १२५ ।।
पयोगभेदेनानेकविधं त्रिविधं भणितम। इदानीं फलचेतना कथ्यते-फलं ति सोक्खं व दुक्खं वा फलमिति सुखं दुःखं वा। विषयानुरागरूपं यदशुभोपयोगलक्षणं कर्म तस्य फलमाकुलत्वोत्पादक नारकादि दुःखं, यच्च धर्मानुरागरूपं शुभोपयोगलक्षणं कर्म तस्य फलं चक्रवर्त्यादिपञ्चेन्द्रियभोगानुभवरूपं, तचाशुद्धनिश्चयेन सुखमप्याकुलोत्पादकत्वात् शुद्धनिश्चयेन दुःखमेव। यच्च रागादिविकल्परहितशुद्धोपयोगपरिणतिरूपं कर्म तस्य फलमनाकुलत्वोत्पादक परमानन्दैकरूपसुखामृतमिति। एवं ज्ञानकर्मकर्मफलचेतनास्वरूपं ज्ञातव्यम्।। १२४।। अथ ज्ञानकर्मकर्मफलान्यभेदनयेनात्मैव भवतीति प्रज्ञापयति
ભાવાર્થ- જેમાં સ્વ તે સ્વરૂપે અને પર તે પર-રૂપે (પરસ્પર ભેળસેળ વિના, સ્પષ્ટ ભિન્નતાપૂર્વક) એકીસાથે પ્રતિભાસે તે જ્ઞાન છે.
જીવથી કરાતો ભાવ તે (જીવન) કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છે: (૧) નિરુપાધિક (સ્વાભાવિક ) શુદ્ધભાવરૂપ કર્મ, અને (૨) ઔપાધિક શુભાશુભભાવરૂપ કર્મ.
આ કર્મ વડે નીપજતું સુખ અથવા દુ:ખ તે કર્મફળ છે. ત્યાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાણ નહિ હોવાને લીધે જે નિરુપાધિક શુદ્ધભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ તો અનાકુળતા જેનું લક્ષણ છે એવું સ્વભાવભૂત સુખ છે; અને દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાવાને લીધે જે ઔપાધિક શુભાશુભભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ વિકારભૂત દુ:ખ છે કારણ કે તેમાં અનાકુળતા નથી પણ આકુળતા છે.
આ રીતે જ્ઞાન, કર્મ અને કર્મફળનું સ્વરૂપ કહ્યું. ૧૨૪. હવે જ્ઞાન, કર્મ અને કર્મફળને આત્માપણે નક્કી કરે છે -
પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને;
તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે. ૧૨૫ અન્વયાર્થઃ- [આત્મા પરિણામભા] આત્મા પરિણામાત્મક છે; [ પરિણામ:] પરિણામ [ જ્ઞાનવર્મપનમાવી] જ્ઞાનરૂપ, કર્મરૂપ અને કર્મફળરૂપ થાય છે. [ તાત્] તેથી [ જ્ઞાન »ર્મ નં. ૨] જ્ઞાન, કર્મ અને કર્મફળ [લાત્મા જ્ઞાતવ્ય:] આત્મા છે એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com