________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
विशेषलक्षणं जीवस्य चेतनोपयोगमयत्वं; अजीवस्य पुनरचेतनत्वम्। तत्र यत्र स्वधर्मव्यापकत्वात्स्वरूपत्वेन द्योतमानयानपायिन्या भगवत्या संवित्तिरूपया चेतनया, तत्परिणामलक्षणेन द्रव्यवृत्तिरूपेणोपयोगेन च निर्वृत्तत्वमवतीर्णं प्रतिभाति स जीवः । यत्र पुनरुपयोगसहचरिताया यथोदितलक्षणायाश्चेतनाया अभावाद्बहिरन्तश्चाचेतनत्वमवतीर्णं प्रतिभाति सोऽजीवः।। १२७ ।
अथ लोकालोकत्वविशेषं निश्चिनोति
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
पोग्गलजीवणिबद्धो धम्माधम्मत्थिकायकालड्ढो । वट्टदि आगासे जो लोगो सो सव्वकाले दु । । १२८ ।।
योगमयः
अखण्डैकप्रतिभासमयेन सर्वविशुद्धेन
केवलज्ञानदर्शनलक्षणेनार्थग्रहणव्यापाररूपेण निश्चयनयेनेत्थंभूतशुद्धोपयोगेन, व्यवहारेण पुनर्मतिज्ञानाद्यशुद्धोपयोगेन च निर्वृत्तत्वान्निष्पन्नत्वादुपयोगमयः। पोग्गलदव्वप्पमुहं अचेदणं हवदि अज्जीवं पुद्गलद्रव्यप्रमुखमचेतनं भवत्यजीवद्रव्यं; पुद्गलधर्माधर्माकाशकालसंज्ञं द्रव्यपञ्चकं पूर्वोक्तलक्षणचेतनाया उपयोगस्य चाभावादजीवमचेतनं भवतीत्यर्थः।। १२७ ।।
૨૫૩
ભેદ છે. જીવનું વિશેષલક્ષણ ચેતના-ઉપયોગમયપણું (ચેતનામયપણું તથા ઉપયોગમયપણું) છે; અને अलवनुं (विशेषलक्षएा ) अयेतनययुं छे. त्यां, (वना ) स्वधर्मोमां व्यापनारी होवाथी ( भवना) સ્વરૂપપણે પ્રકાશતી, અવિનાશિની, ભગવતી, સંવેદનરૂપ ચેતના વડે તથા ચેતનાપરિણામલક્ષણ, *દ્રવ્યપરિણતિરૂપ ઉપયોગ વડે નિષ્પન્નપણું (–રચાયેલાપણું, બનેલાપણું) જેમાં ઊતરેલું પ્રતિભાસે છે, તે જીવ છે; અને જેમાં ઉપયોગની સાથે રહેનારી, 'યથોક્ત લક્ષણવાળી ચેતનાનો અભાવ હોવાથી બહાર તેમ જ અંદર અચેતનપણું ઊતરેલું પ્રતિભાસે છે, તે અજીવ છે.
ભાવાર્થ:- દ્રવ્યપણારૂપ સામાન્યની અપેક્ષાએ દ્રવ્યોમાં એકપણું છે તોપણ વિશેષલક્ષણોની અપેક્ષાએ તેમના જીવ ને અજીવ એવા બે ભેદ છે. જે (દ્રવ્ય) ભગવતી ચેતના વડે અને ચેતનાના પરિણામસ્વરૂપ ઉપયોગ વડે રચાયેલા છે તે જીવ છે, અને જે (દ્રવ્ય) ચેતના રહિત હોવાથી અચેતન છે તે અજીવ છે. જીવનો એક જ ભેદ છે; અજીવના પાંચ ભેદ છે. આ બધાંનો વિસ્તાર આગળ आपशे. १२७.
हवे (द्रव्यनो ) लो-अलोऽपशा३५ विशेष ( - लेह) नझी रे छे:
આકાશમાં જે ભાગ ધર્મ-અધર્મ-કાળ સહિત છે,
लव- पुछ्गलोथी युक्त छे, ते सर्वाणे लोङ छे. १२८.
* ચેતનાના પરિણામસ્વરૂપ ઉપયોગ જીવદ્રવ્યની પરિણતિ છે.
+ યથોક્ત લક્ષણવાળી = કહ્યા પ્રમાણેના લક્ષણવાળી (ચેતનાનું લક્ષણ ઉ૫૨ જ કહેવામાં આવ્યું છે. )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com