________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૧૯
शक्तिभिः क्रमप्रवृत्तिमासाद्य तत्तव्यतिरेकमापन्नाभिर्हेमाङ्गदादिपर्यायमात्रीक्रियेत। ततो द्रव्यार्थादेशात्सदुत्पादः, पर्यायार्थादेशादसत् इत्यनवद्यम्।। १११।।
अथ सदुत्पादमनन्यत्वेन निश्चिनोतिजीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो। किं दव्वत्तं पजहदि ण जहं अण्णो कहं होदि।। ११२।।
एवोत्पादः। कस्मादिति चेत्। पूर्वपर्यायादन्यत्वादिति। यथेदं जीवद्रव्ये सदुत्पादा-सदुत्पादव्याख्यानं कृतं तथा सर्वद्रव्येषु यथासंभवं ज्ञातव्यमिति।। १११।। अथ पूर्वोक्तमेव सदुत्पादं द्रव्यादभिन्नत्वेन विवृणोति-जीवो जीवः कर्ता भवं भवन् परिणमन् सन् भविस्सदि भविष्यति तावत्। किं किं भविष्यति।
તે તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી સુવર્ણને બાજાબંધઆદિ પર્યાયમાત્ર (-પર્યાયમાત્રરૂપ) કરે છે તેમ.
માટે દ્રવ્યાર્થિક કથનથી સત્-ઉત્પાદ છે, પર્યાયાર્થિક કથનથી અસત્-ઉત્પાદ છે-તે વાત અનવદ્ય (નિર્દોષ, અબાધ્ય) છે.
ભાવાર્થ- જે પહેલાં હયાત હોય તેની જ ઉત્પત્તિને સત્-ઉત્પાદ કહે છે અને જે પહેલાં યાત ન હોય તેની ઉત્પત્તિને અસત્-ઉત્પાદ કહે છે. જ્યારે પર્યાયોને ગૌણ કરીને દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે ક્યાત હતું તે જ ઉત્પન્ન થાય છે (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળે
યાત છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્-ઉત્પાદ છે. અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે સ્થાન નહોતું તે ઉત્પન્ન થાય છે (કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળે શ્યાત નહોતો), તેથી પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત-ઉત્પાદ છે.
અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી; તેથી પર્યાયોની વિવક્ષા વખતે પણ, અસત-ઉત્પાદમાં, જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે, અને દ્રવ્યની વિવક્ષા વખતે પણ, સત્-ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. ૧૧૧
હવે (સર્વ પર્યાયોમાં દ્રવ્ય અનન્ય છે અર્થાત્ તેનું તે જ છે માટે તેને સત્-ઉત્પાદ છે-એમ) સત-ઉત્પાદને અનન્યપણા વડ નક્કી કરે છે -
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે-રૂપે શું છોડતો દ્રવ્યત્વને ? નહિ છોડતો કયમ અન્ય એ ? ૧૧૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com