________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
यौगपद्यप्रवृत्ता द्रव्यनिष्पादिका अन्वयशक्ती: संक्रामतो द्रव्यस्यासद्भावनिबद्ध एव प्रादुर्भावः, हेमवदेव। तथा हि-यदाङ्गदादिपर्याया एवाभिधीयन्ते न हेम, तदाङ्गदादिपर्यायसमानजीविताभिः क्रमप्रवृत्ताभिरङ्गदादिपर्यायनिष्पादिकाभिर्व्यतिरेकव्यक्तिभिस्ताभिस्ताभिर्हेमसमानजीविता यौगपद्यप्रवृत्ता हेमनिष्पादिका अन्वयशक्ति: संक्रामतो हेनोऽसद्भावनिबद्ध एव प्रादुर्भावः। अथ पर्यायाभिधेयतायामप्यसदुत्पत्तौ पर्यायनिष्पादिकारतास्ता व्यतिरेकव्यक्तयो यौगपद्यप्रवृत्तिमासाद्यान्वयशक्तित्वमापन्नाः पर्यायान् द्रवीकुर्युः, तथाङ्गदादिपर्यायनिष्पादिकाभिस्ताभिस्ताभिर्व्यतिरेकव्यक्तिभिर्योगपद्यप्रवृत्तिमासाद्यान्वयशक्तित्वमापन्नाभिरङ्गदादिपर्याया अपि हेमीक्रियेरन्। द्रव्याभिधेयतायामपि सदुत्पत्तौ द्रव्यनिष्पादिका अन्वयशक्तयः क्रमप्रवृत्तिमासाद्य तत्तव्यतिरेकव्यक्तित्वमापन्ना द्रव्यं पर्यायीकुर्युः, तथा हेमनिष्पादिकाभिरन्वय
मृततृप्तो जात: न चान्य इति, तदा सद्भावनिबद्ध एवोत्पादः। कस्मादिति चेत्। पुरुषत्वेनाविनष्टत्वात्। यदा त पर्यायनयविवक्षा क्रियते पर्वं सरागावस्थायाः सकाशादन्योऽयं भरतसगररामपाण्डवादिकेवलिपुरुषाणां संबन्धी निरुपरागपरमात्मपर्यायः स एव न भवति, तदा पुनरसदावनिबद्ध
ઉત્પત્તિવિનાશ રહિત, યુગપદ્ પ્રવર્તતી, દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા દ્રવ્યને *અસદ્ભાવસંબદ્ધ જ ઉત્પાદ છે; સુવર્ણની જેમ જ. તે આ પ્રમાણે જ્યારે બાજુબંધ વગેરે પર્યાયો જ કહેવામાં આવે છે-સુવર્ણ નહિ, ત્યારે બાજાબંધ વગેરે પર્યાયો જેટલું ટકનારી, ક્રમે પ્રવર્તતી, બાજુબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓ વડ, સુવર્ણ જેટલું ટકનારી, યુગપ પ્રવર્તતી, સવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓને પામતા સુવર્ણને અસદભાવયુક્ત જ ઉત્પાદ છે.
હવે, પર્યાયોની અભિધેયતા વખતે પણ, અસત્-ઉત્પાદમાં પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેકવ્યક્તિઓ યુગપપ્રવૃત્તિ પામીને અન્વયશક્તિપણાને પામતી થતી પર્યાયોને દ્રવ્ય કરે છે (પર્યાયોની વિરક્ષા વખતે પણ, વ્યતિરેકવ્યક્તિઓ અન્વયશક્તિરૂપ બનતી થકી પર્યાયોને દ્રવ્યરૂપ કરે છે); જેમ બાજાબંધ વગેરે પર્યાયોની નિપજાવનારી તે તે વ્યતિરેક-વ્યક્તિઓ યુગપપ્રવૃત્તિ પામી અન્વયશક્તિપણાને પામતી થકી બાજાબંધ વગેરે પર્યાયોને સુવર્ણ કરે છે તેમ, દ્રવ્યની અભિધેયતા વખતે પણ, સત્-ઉત્પાદમાં દ્રવ્યની નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી દ્રવ્યને પર્યાયો (–પર્યાયોરૂપ) કરે છે, જેમ સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને
* અસદભાવસંબદ્ધ = અદ્યાતી સાથે સંબંધવાળો–સંકળાયેલો. [ પર્યાયોની વિરક્ષા વખતે, વ્યતિરેક
વ્યક્તિઓને મુખ્ય અને અન્વયશક્તિઓને ગૌણ કરાતી હોવાથી, દ્રવ્યને અસદ્દભાવસંબદ્ધ ઉત્પાદ (અસત્ઉત્પાદ, અવિધમાનનો ઉત્પાદ) છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com