________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૨૯
एष इति नास्ति कश्चिन्न नास्ति क्रिया स्वभावनिर्वृत्ता। રિયા દિ નાજ્યપરના ધર્મો ઃિ નિ:: પરમ: ૨૬૬ ા
इह हि संसारिणो जीवस्यानादिकर्मपुद्गलोपाधिसन्निधिप्रत्ययप्रवर्तमानप्रतिक्षणविवर्तनस्य क्रिया किल स्वभावनिर्वृत्तवास्ति। ततस्तस्य मनुष्यादिपर्यायेषु न कश्चनाप्येष एवेति टकोत्कीर्णोऽस्ति, तेषां पूर्वपूर्वोपमर्दप्रवृत्तक्रियाफलत्वेनोत्तरोत्तरोपमर्चमानत्वात; फल
मुख्यत्वेन गाथात्रयं, तदनन्तरं द्रव्यपर्यायकथनेन गुणपर्यायकथनेन च गाथाद्वयं, ततश्च द्रव्यस्यास्तित्वस्थापनारूपेण प्रथमा, पृथक्त्वलक्षणस्यातद्भावाभिधानान्यत्वलक्षणस्य च कथनरूपेण द्वितीया, संज्ञालक्षणप्रयोजनादिभेदरूपस्यातद्भावस्य विवरणरूपेण तृतीया, तस्यैव दृढीकरणार्थं चतुर्थीति गाथाचतुष्टयेन सत्ताद्रव्ययोरभेदविषये युक्तिकथनमुख्यता। तदनन्तरं सत्ताद्रव्ययोर्गुणगुणिकथनेन प्रथमा, गुणपर्यायाणां द्रव्येण सहाभेदकथनेन द्वितीया चेति स्वतन्त्रगाथाद्वयम्। तदनन्तरं द्रव्यस्य सदुत्पादासदुत्पादयोः सामान्यव्याख्यानेन विशेषव्याख्यानेन च गाथाचतुष्टयं, ततश्च सप्तभङ्गीकथनेन गाथैका चेति
અન્વયાર્થઃ- [: રતિ શ્ચિત નાસ્તિ] (મનુષ્યાદિપર્યાયોમાં) “આ જ' એવો કોઈ (શાશ્વત પર્યાય) નથી; [સ્વમાવનિવૃત્તા ક્રિયા નાસ્તિ ન] (કારણ કે સંસારી જીવને) સ્વભાવનિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત્ વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય ક્રિયા અવશ્ય છે). [ ] અને જો [પરમ: ધર્મ નિ:: ] પરમ ધર્મ અફળ છે તો [ ક્રિયા રદ કપની નાસ્તિ] ક્રિયા જરૂર અફળ નથી (અર્થાત્ એક વીતરાગ ભાવ જ મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ ઉપજાવતો નથી, રાગદ્વેષમય ક્રિયા તો અવશ્ય તે ફળ ઉપજાવે છે).
ટીકા:- અહીં (આ વિશ્વમાં), અનાદિ કર્મપુદ્ગલની ઉપાધિના સભાવને આશ્રયે (–કારણે ) જેને પ્રતિક્ષણ વિવર્તન વર્તે છે એવા સંસારી જીવને ક્રિયા ખરેખર સ્વભાવનિષ્પન જ છે; તેથી તેને મનુષ્યાદિપર્યાયોમાંનો કોઈ પણ પર્યાય “આ જ' એવો ડંકોત્કીર્ણ નથી; કારણ કે તે પર્યાયો પૂર્વ પૂર્વ પર્યાયના નાશમાં પ્રવર્તતા ક્રિયાફળરૂપ હોવાથી ઉત્તર ઉત્તર પર્યાય વડે નષ્ટ થાય છે. અને ક્રિયાનું ફળ તો, મોહ સાથે 'મિલનનો નાશ નહિ થયો
૧. પ્રતિક્ષણ = દરેક ક્ષણે ૨. વિવર્તન = વિપરિણમન પલટો (ફેરફાર) થયા કરવો તે. ૩. ઉત્તર ઉત્તર = પછી પછીના. (મનુષ્યાદિપર્યાયો રાગદ્વેષમય ક્રિયાના ફળરૂપ છે તેથી કોઈ પણ પર્યાય પૂર્વ - પર્યાયને નષ્ટ કરે છે અને પછીના પર્યાયથી પોતે નષ્ટ થાય છે.) ૪. મિલન = મળી જવું તે; મિશ્રિતપણું; સંબંધ; જોડાણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com