________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
[ ભગવાનશ્રીકુંદકુંદ
विलययोरेकत्वनानात्वाभ्याम् । यदा खलु भङ्गोत्पादयोरेकत्वं तदा पूर्वपक्ष:, यदा तु नानात्वं तदोत्तरः । तथा हि-यथा य एव घटस्तदेव कुण्डमित्युक्ते घटकुण्डस्वरूपयोरेकत्वासंभवात्तदुभयाधारभूता मृत्तिका संभवति, तथा य एव संभव: स एव विलय इत्युक्ते संभवविलयस्वरूपयोरेकत्वासंभवात्तदुभयाधारभूतं ध्रौव्यं संभवति । ततो देवादिपर्याये संभवति मनुष्यादिपर्याये विलीयमाने च य एव संभवः स एव विलय इति कृत्वा तदुभयाधारभूतं ध्रौव्यवज्जीवद्रव्यं संभाव्यत एव। ततः सर्वदा द्रव्यत्वेन जीवष्टङ्कोत्कीर्णोऽवतिष्ठते। अपि य यथाऽन्यो घटोऽन्यत्कुण्डमित्युक्ते तदुभयाधारभूताया मृत्तिकाया अन्यत्वासंभवात् घटकुण्डस्वरूपे संभवतः, तथान्य संभवोऽन्यो विलय इत्युक्ते तदुभयाधारभूतस्य
પ્રવચનસાર
स्मिन्क्षणभङ्गसमुद्भवे विनश्वरे पर्यायार्थिकनयेन जने लोके जगति कश्चिदपि, तस्मान्नैव जायते न चोत्पद्यत इति हेतुं वदति । जो हि भवो सो विलओ द्रव्यार्थिकनयेन यो हि भवस्स एव विलयो यतः कारणात्। तथा हि-मुक्तात्मनां य एव सकलविमलकेवलज्ञानादिरूपेण मोक्षपर्यायेण भव उत्पादः स एव निश्चयरत्नत्रयात्मकनिश्चयमोक्षमार्गपर्यायेण विलयो विनाशस्तौ च मोक्षपर्यायमोक्षमार्गपर्यायौ कार्यकारणरूपेण भिन्नौ, तदुभयाधारभूतं यत्परमात्मद्रव्यं तदेव, मृत्पिण्डघटाधारभूतमृत्तिकाद्रव्यवत्
(પણ) જોડાયેલો છે. અને આ વિરોધ પામતું નથી; કારણ કે ઉદ્ભવ ને વિલયનું એકપણું અને અનેકપણું છે. જ્યારે ઉદ્દભવ ને વિલયનું એકપણું છે ત્યારે પૂર્વ પક્ષ છે, અને અનેકપણું છે ત્યારે ઉત્તર પક્ષ છે (અર્થાત્ જ્યારે ઉદ્દભવ ને વિલયના એકપણાની અપેક્ષા લેવામાં આવે ત્યારે ‘કોઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી' એ પક્ષ ફલિત થાય છે, અને જ્યારે ઉદ્ભવ ને વિલયના અનેકપણાની અપેક્ષા લેવામાં આવે ત્યારે ક્ષણે ક્ષણે થતા વિનાશ ને ઉત્પાદનો પક્ષ ફલિત થાય છે). તે આ પ્રમાણે:
જેમ જે ઘડો છે જ કૂંડું છે' એમ કહેવામાં આવતાં, ઘડાના સ્વરૂપનું ને કૂંડાના સ્વરૂપનું એકપણું અસંભવિત હોવાથી તે બન્નેના આધારભૂત માટી પ્રગટ થાય છે, તેમ ‘જે ઉદ્દભવ છે તે જ વિલય છે' એમ કહેવામાં આવતાં, ઉદ્દભવના સ્વરૂપનું ને વિલયના સ્વરૂપનું એકપણું અસંભવિત હોવાથી તે બન્નેના આધારભૂત ધ્રૌવ્ય પ્રગટ થાય છે; તેથી દેવાદિપર્યાય ઉત્પન્ન થતાં ને મનુષ્યાદિપર્યાય નષ્ટ થતાં, ‘જે ઉદ્ભવ છે તે જ વિલય છે' એમ ગણવાથી (અર્થાત્ એવી અપેક્ષા લેવાથી) તે બન્નેના આધારભૂત ધ્રૌવ્યવાળું જીવદ્રવ્ય પ્રગટ થાય છે (-ખ્યાલમાં આવે છે). માટે સર્વદા દ્રવ્યપણે જીવ ટંકોત્કીર્ણ રહે છે.
અને વળી, જેમ ‘અન્ય ઘડો છે અને અન્ય કૂંડું છે' એમ કહેવામાં આવતાં, તે બન્નેના આધારભૂત માટીનું અન્યપણું (ભિન્નભિન્નપણું) અસંભવિત હોવાથી ઘડાનું કૂંડાનું સ્વરૂપ (– બન્નેનાં ભિન્નભિન્ન સ્વરૂપ) પ્રગટ થાય છે, તેમ ‘અન્ય ઉદ્ભવ છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com