________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦
પ્રવચનસાર
[ भगवान श्रीकुं
जीवो भवन भविष्यति नरोऽमरो वा परो भूत्वा पुनः। किं द्रव्यत्वं प्रजहाति न जहदन्यः कथं भवति।। ११२।।
द्रव्यं हि तावद्रव्यत्वभूतामन्वयशक्तिं नित्यमप्यपरित्यजद्भवति सदेव। यस्तु द्रव्यस्य पर्यायभूताया व्यतिरेकव्यक्तेः प्रादुर्भावः तस्मिन्नपि द्रव्यत्वभूताया अन्वयशक्तेरप्रच्यवनात् द्रव्यमनन्यदेव। ततोऽनन्यत्वेन निश्चीयते द्रव्यस्य सदुत्पादः। तथा हि-जीवो द्रव्यं भवन्नारकतिर्यग्मनुष्यदेवसिद्धत्वानामन्यतमेन पर्यायेण द्रव्यस्य पर्यायदुर्ललितवृत्तित्वादवश्यमेव भविष्यति। स हि भूत्वा च तेन किं द्रव्यत्वभूतामन्वयशक्तिमुज्झति, नोज्झति।
निर्विकारशुद्धोपयोगविलक्षणाभ्यां शुभाशुभोपयोगाभ्यां परिणम्य णरोऽमरो वा परो नरो देवः परस्तिर्यङ्नारकरूपो वा निर्विकारशुद्धोपयोगेन सिद्धो वा भविष्यति। भवीय पुणो एवं पूर्वोक्तप्रकारेण पुनर्भूत्वापि। अथवा द्वितीयव्याख्यानम्। भवनं वर्तमानकालापेक्षया भविष्यति भाविकालापेक्षया भूत्वा भूतकालापेक्षया चेति कालत्रये चैवं भूत्वापि किं दव्वत्तं पजहदि किं द्रव्यत्वं परित्यजति। ण चयदि द्रव्यार्थिकनयेन द्रव्यत्वं न त्यजति, द्रव्याद्भिन्नो न भवति। अण्णो कहं हवदि अन्यो भिन्नः
अन्वयार्थ:- [जीवः ] ७५ [भवन् ] परिमतो होपाथी [ नरः] मनुष्य, [अमरः] ३५ [ वा ] अथवा [ पर:] पीj sis (-तिर्यय, न॥२६ : सिद्ध ) [ भविष्यति] थशे.. [पुनः ] परंतु [भूत्वा ] मनुष्यवाहि २७ने [किं] शुत [द्रव्यत्वं प्रजहाति] द्रव्य५९॥ने छो छ ? [न जहत् ] नहि छोडतो थोत [अन्यः कथं भवति ] अन्य उभ होय ? (अर्थात ते अन्य नथी, तनोत ४ छ.)
ટીકા:- પ્રથમ તો દ્રવ્ય દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને સદાય નહિ છોડતું થયું સત્ જ (હયાત જ) છે. અને દ્રવ્યને જે પર્યાયભૂત વ્યતિરેકવ્યક્તિનો ઉત્પાદ થાય છે તેમાં પણ દ્રવ્યત્વભૂત અન્વયશક્તિનું અચ્ચતપણું હોવાથી દ્રવ્ય અનન્ય જ છે (અર્થાત તે ઉત્પાદમાં પણ અન્વયશક્તિ તો અપતિત-અવિનષ્ટ-નિશ્ચળ હોવાથી દ્રવ્ય તેનું તે જ છે, અન્ય નથી). માટે અનન્યપણા વડ દ્રવ્યનો સત્-ઉત્પાદ નક્કી થાય છે (અર્થાત્ ઉપર કહ્યું તેમ દ્રવ્યનું દ્રવ્ય-અપેક્ષાએ અનન્યપણું હોવાથી, તેને सत-उत्पाद छ-मम अनन्य५९॥ द्वा२। सिद्ध थाय छ).
આ વાતને (ઉદાહરણથી) સ્પષ્ટ કરવામાં આવે છે:
જીવ દ્રવ્ય હોવાથી અને દ્રવ્ય પર્યાયોમાં વર્તતું હોવાથી જીવ નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ, દેવત્વ અને સિદ્ધત્વમાંના કોઈ એક પર્યાયે અવશ્યમેવ થશે-પરિણમશે. પરંતુ તે જીવ તે પર્યાયરૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડ છે? નથી છોડતો. જો નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com