________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सातत्त्व-प्रशान
૧૩૯
કાનજૈનશાસ્ત્રમાળા ] अथैवं प्राप्तचिन्तामणेरपि मे प्रमादो दस्युरिति जागर्ति
जीवो ववगदमोहो उवलद्धो तचमप्पणो सम्म। जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं ।। ८१।।
जीवो व्यपगतमोह उपलब्धवांस्तत्त्वमात्मनः सम्यक् ।
जहाति यदि रागद्वेषौ स आत्मानं लभते शुद्धम्।। ८१।। एवमुपवर्णितस्वरूपेणोपायेन मोहमपसार्यापि सम्यगात्मतत्त्वमुपलभ्यापि यदि नाम रागद्वेषौ निर्मूलयति तदा शुद्धमात्मानमनुभवति। यदि पुन: पुनरपि तावनुवर्तते तदा प्रमादतन्त्रतया लुण्ठितशुद्धात्मतत्त्वोपलम्भचिन्तारत्नोऽन्तस्ताम्यति। अतो मया रागद्वेषनिषेधायात्यन्तं जागरितव्यम्।। ८१।।
यति-जीवो जीवः कर्ता। किंविशिष्टः। ववगदमोहो शुद्धात्मतत्त्वरुचिप्रतिबन्धकविनाशित-दर्शनमोहः। पुनरपि किंविशिष्टः। उवलद्धो उपलब्धवान् ज्ञातवान्। किम्। तच्चं परमानन्दैकस्वभावात्मतत्त्वम्। कस्य संबन्धि। अप्पणो निजशुद्धात्मनः। कथम्। सम्मं सम्यक् संशयादिरहितत्वेन जहदि जदि रागदोसे शुद्धात्मानुभूतिलक्षणवीतरागचारित्रप्रतिबन्धको चारित्रमोहसंज्ञौ रागद्वेषौ यदि त्यजति सो अप्पाणं लहदि सुद्धं स एवमभेदरन्नत्रयपरिणतो जीवः शुद्धबुद्धकस्वभावमात्मानं लभते
હવે, એ રીતે મેં ચિંતામણિ પ્રાપ્ત કર્યો હોવા છતાં પ્રમાદ ચોર છે એમ વિચારી જાગૃત રહે
જીવ મોહને કરી દૂર, આત્મસ્વરૂપ સમ્યક્ પામીને, જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧.
अन्वयार्थ:- [व्यपगतमोहः] ४९ भोहने ६२. यो छ भने [ सम्यक् आत्मनः तत्त्वं] मात्मान। सभ्य तत्त्पने (-सायस्व३५ने ) [ उपलब्धवान् ] प्राप्त थु छ मेवो [जीव:] ७५ [ यदि ] . [ रागद्वेषौ ] २षने [जहाति] छो3 छ, [ सः ] तो ते [शुद्धम् आत्मानं ] शुद्ध मामाने [ लभते ] पामे छे.
ટીકાઃ- એ રીતે જે ઉપાયનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું તે ઉપાય વડે મોહને દૂર કરીને પણ, સમ્યક આત્મતત્ત્વને પામીને પણ, જો જીવ રાગદ્વેષને નિર્મૂળ કરે છે, તો શુદ્ધ આત્માને અનુભવે છે. (પરંતુ ) જો ફરી ફરીને તેમને અનુસરે છે-રાગદ્વેષરૂપે પરિણમે છે, તો પ્રમાદ-આધીનપણાને લીધે શુદ્ધાત્મતત્વના અનુભવરૂપ ચિંતામણિ ચોરાઈ જવાથી અંતરમાં ખેદ પામે છે. આથી મારે રાગદ્વેષને ટાળવા માટે અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com