________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૩૭
यश्चेतनोऽयमित्यन्वयस्तद्रव्यं, यच्चान्वयाश्रितं चैतन्यमिति विशेषणं स गुणः, ये चैकसमयमात्रावधृतकालपरिमाणतया परस्परपरावृत्ता अन्वयव्यतिरेकास्ते पर्यायाश्चिद्विवर्तनग्रन्थय इति यावत्। अथैवमस्य त्रिकालमप्येककालमाकलयतो मुक्ताफलानीव प्रलम्बे प्रालम्बे चिद्विवर्ताश्चेतन एव संक्षिप्य विशेषणविशेष्यत्ववासनान्तर्धानाद्धवलिमानमिव प्रालम्बे चेतन एव चैतन्यमन्तर्हितं विधाय केवलं प्रालम्बमिव केवलमात्मानं परिच्छिन्दतस्तदुत्तरोत्तरक्षणक्षीयमानकर्तृकर्म
मोहादिविनाशाभावे शुद्धात्मलाभो न भवति, तदर्थमेवेदानीमुपायं समालोचयति-जो जाणदि अरहतं यः कर्ता जानाति। कम्। अर्हन्तम्। कैः कृत्वा। दव्वत्तगुणत्तपज्जयत्तेहिं द्रव्यत्वगुणत्वपर्यायत्वैः। सो जाणदि अप्पाणं स पुरुषोऽर्हत्परिज्ञानात्पश्चादात्मानं जानाति, मोहो खलु जादि तस्स लयं तत आत्मपरिज्ञानात्तस्य मोहो दर्शनमोहो लयं विनाशं क्षयं यातीति। तद्यथा-केवलज्ञानादयो विशेषगुणा, अस्तित्वादयः सामान्यगुणाः, परमौदारिकशरीराकारेण यदात्मप्रदेशानामवस्थानं स व्यञ्चनपर्यायः, अगुरुलघुकगुणषड्वृद्धिहानिरूपेण प्रतिक्षणं प्रवर्तमाना अर्थपर्यायाः, एवं
છે-સમજી લે છે-જાણી લે છે. તે આ પ્રમાણેઃ “આ ચેતન છે' એવો જે અન્વય તે દ્રવ્ય છે, અન્વયને આશ્રિત રહેલું “ચૈતન્ય” એવું જે વિશેષણ તે ગુણ છે અને એક સમયમાત્રની મર્યાદાવાળું જેનું કાળપરિમાણ હોવાથી પરસ્પર અપ્રવૃત્ત એવા જે અન્વયવ્યતિરેકો (-એક બીજામાં નહિ પ્રવર્તતા એવા જે અન્વયના વ્યતિરેકો) તે પર્યાયો છે-કે જેઓ ચિવિવર્તનની (-આત્માના પરિણમનની) ગ્રંથિઓ
હવે એ રીતે ત્રિકાળિકને પણ (-ત્રિકાળિક આત્માને પણ) એક કાળે કળી લેતો તે જીવ, જેમ મોતીઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે તેમ ચિદ્વિવર્તોને ચેતનમાં જ સંક્ષેપીને (-અંતર્ગત કરીને) તથા વિશેષણવિશેષ્યપણાની વાસનાનું ‘અંતર્ધાન થવાથી –જેમ ધોળાશને હારમાં અંતર્વિત કરવામાં આવે છે તેમ-ચૈતન્યને ચેતનમાં જ અંતર્હિત કરીને, જેમ ૭કેવળ હારને જાણવામાં આવે છે. તેમ કેવળ આત્માને જાણતાં, તેની
૧. ચેતન = આત્મા ૨. ગ્રંથિ = ગાંઠ ૩. વિશેષણ તે ગુણ છે અને વિશેષ્ય તે દ્રવ્ય છે. ૪. વાસના = વલણ; કલ્પના; અભિપ્રાય. ૫. અંતર્ધાન = તિરોધાન; અદશ્ય થવું-અલોપ થઈ જવું તે. ૬. અંતર્વિત = ગુપ્ત; અદેશ્ય; અલોપ; અંતર્ગર્ભિત. ૭. હાર ખરીદનાર માણસ ખરીદ કરતી વખતે તો હાર, તેની ધોળાશ અને તેનાં મોતી–એ બધાંયની પરીક્ષા
કરે છે પરંતુ પછી ધોળાશ અને મોતીઓને હારમાં જ સમાવી દઈને-તેમના પરનું લક્ષ છોડી દઈને કેવળ હારને જ જાણે છે. જો એમ ન કરે તો હાર પર્યાની સ્થિતિમાં પણ ધોળાશ વગેરેના વિકલ્પો રહેવાથી હાર પહેર્યાનું સુખ વેદી શકે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com