________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१४४
પ્રવચનસાર
[ भगवान श्रीकुंदअथानिष्टकार्यकारणत्वमभिधाय त्रिभूमिकस्यापि मोहस्य क्षयमासूत्रयति
मोहेण व रागेण व दोसेण व परिणदस्स जीवस्स। जायदि विविहो बंधो तम्हा ते संखवइदव्वा।। ८४ ।।
मोहेन वा रागेण वा द्वेषेण वा परिणतस्य जीवस्य। जायते विविधो बन्धस्तस्मात्तेः संक्षपयितव्याः।। ८४।।
एवमस्य तत्त्वाप्रतिपत्तिनिमीलितस्य, मोहेन वा रागेण वा द्वेषेण वा परिणतस्य, तृणपटलावच्छन्नगर्तसंगतस्य करेणुकुट्टनीगात्रासक्तस्य प्रतिद्विरददर्शनोद्धतप्रविधावितस्य च सिन्धुरस्येव, भवति नाम नानाविधो बन्धः। ततोऽमी अनिष्टकार्यकारिणो मुमुक्षुणा मोहरागद्वेषाः सम्यग्निर्मूलकाषं कषित्वा क्षपणोयाः।। ८४।।
मोहेण व रागेण व दोसेण व परिणदस्स जीवस्स मोहरागद्वेषपरिणतस्य मोहादिरहितपरमात्मस्वरूपपरिणतिच्युतस्य बहिर्मुखजीवस्य जायदि विविहो बंधो शुद्धोपयोगलक्षणो भावमोक्षस्तद्वलेन जीवप्रदेशकर्मप्रदेशानामत्यन्तविश्लेषो द्रव्यमोक्षः, इत्थंभूतद्रव्यभावमोक्षा-द्विलक्षण: सर्वप्रकारोपादेयभूतस्वाभाविकसुखविपरीतस्य नारकादिदुःखस्य कारणभूतो विविधबन्धो जायते। तम्हा ते संखवइदव्वा
હવે, ત્રણ પ્રકારના મોહને અનિષ્ટ કાર્યનું કારણ કહીને તેનો (-ત્રણ પ્રકારના મોહનો) ક્ષય કરવાનું સૂત્રદ્વારા કહે છે:
રે! મોહરૂપ વા રાગરૂપ વા ષપરિણત જીવને વિધવિધ થાયે બંધ, તેથી સર્વ તે ક્ષયયોગ્ય છે. ૮૪.
अन्वयार्थ:- [ मोहेन वा] भो६३५, [ रागेण वा] २॥२॥३५. [ द्वेषेण वा] अथवा द्व५३५ [परिणतस्य जीवस्य] परिमत। अपने [विविधः बन्धः] विविध [जायते] थाय छ; [ तस्मात् ] तेथी [ ते] तमने ( मोह-२-द्वषने) [ संक्षपयितव्याः ] संपूर्ण क्षय ७२वायोग्य छे.
ટીકાઃ- એ રીતે તત્ત્વ-અપ્રતિપત્તિથી (–વસ્તુસ્વરૂપના અજ્ઞાનથી) બિડાઈ ગયેલા, મોહરૂપે વા રાગરૂપે વા દ્રષરૂપે પરિણમતા આ જીવને-ઘાસના થરથી ઢંકાયેલા ખાડાનો સંગ કરતા હાથીની માફક, હાથણીરૂપી કૂટણીના ગાત્રમાં આસક્ત હાથીની માફક અને વિરોધી હસ્તીને દેખતાં ઉશ્કેરાઈને (તેના તરફ) દોડતા હાથીની માફક-નાનાવિધ બંધ થાય છે, માટે મુમુક્ષુએ અનિષ્ટ કાર્ય કરનારા આ મોહ, રાગ અને દ્વેષને બરાબર નિર્મળ નાશ થાય એ રીતે ક્ષપાવવાયોગ્ય (–ક્ષય કરવા યોગ્ય ) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com