________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
પ્રવચનસાર
[ भगवान श्री
मनुष्य इत्यादि। गुणद्वारेणायतानैक्यप्रतिपत्तिनिबन्धनो गुणपर्यायः। सोऽपि द्विविधः, स्वभावपर्यायो विभावपर्यायश्च। तत्र स्वभावपर्यायो नाम समस्तद्रव्याणामात्मीयात्मीयागुरु-लघुगुणद्वारेण प्रतिसमयसमुदीयमानषट्स्थानपतितवृद्धिहानिनानात्वानुभूतिः, विभावपर्यायो नाम रूपादीनां ज्ञानादीनां वा स्वपरप्रत्ययप्रवर्तमानपूर्वोत्तरावस्थावतीर्णतारतम्योपदर्शितस्वभावविशेषानेकत्वापत्तिः। अथेदं दृष्टान्तेन द्रढयति-यथैव हि सर्व एव पटोऽवस्थायिना विस्तारसामान्यसमुदायेनाभिधावताऽऽयतसामान्यसमुदायेन चाभिनिर्वय॑मानस्तन्मय एव, तथैव हि सर्व एव पदार्थोऽवस्थायिना विस्तारसामान्यसमुदायेनाभिधावताऽऽयतसामान्यसमुदायेन च
‘ण हवदि जदि सद्दव्वं' इत्यादिगाथाचतुष्टयेन सत्ताद्रव्ययोरभेदविषये युक्तिं कथयति, तदनन्तरं 'जो खलु दव्वसहावो' इत्यादि सत्ताद्रव्ययोर्गुणगुणिकथनेन प्रथमगाथा, द्रव्येण सह गुणपर्याययोरभेदमुख्यत्वेन ‘णत्थि गुणो त्ति व कोई' इत्यादि द्वितीया चेति स्वतन्त्रगाथाद्वयं, तदनन्तरं द्रव्यस्य द्रव्यार्थिकनयेन सदुत्पादो भवति, पर्यायार्थिकनयेनासदित्यादिकथनरूपेण ‘एवंविहं' इतिप्रभृति गाथाचतुष्टयं, ततश्च ‘अत्थि त्ति य' इत्याद्येकसूत्रेण नयसप्तभङ्गीव्याख्यानमिति समुदायेन चतुर्विंशतिगाथाभिरष्टभिः स्थलैव्यनिर्णयं करोति। तद्यथा-अथ सम्यक्त्वं कथयति
વગેરે; (૨) અસમાનજાતીય તે-જેવા કે જીવપુદગલાત્મક દેવ, મનુષ્ય વગેરે. ગુણ દ્વારા આયતની અનેકતાની પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય છે. તે પણ દ્વિવિધ છે: (૧) સ્વભાવ૫ર્યાય અને (૨) વિભાવપર્યાય. તેમાં, સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અગુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય પ્રગટતી પસ્થાનપતિત હાનિવૃદ્ધિરૂપ અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવપર્યાય; (૨) રૂપાદિકને કે જ્ઞાનાદિકને 'સ્વ-પરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તર અવસ્થામાં થતું જે તારતમ્ય તેને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષરૂપ અનેકપણાની આપત્તિ તે વિભાવપર્યાય.
इथे । (पूर्वोऽत थन) दृष्टांतथा ६ ४२वामां आवे छे:
જેમ આખુંય પટ અવસ્થાયી (-સ્થિર રહેતા) એવા વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા (-વહેતા, પ્રવાહરૂપ) એવા આયત સામાન્યસમુદાય વડે રચાતું થયું તે-મય જ છે, તેમ આખોય પદાર્થ ‘દ્રવ્ય નામના અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય વડે અને દોડતા
૧. સ્વ તે ઉપાદાન અને પર તે નિમિત્ત. ૨. પૂર્વોત્તર = પહેલાંની અને પછીની 3. आपत्ति = भावी ५७j ते ४. ५2 = वस्त्र
Please inform us of any errors on rajesh@AtmaDharma.com