________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદतत्सदिति स्यात्। सतः सत्तायाश्च न तावद्युतसिद्धत्वेनार्थान्तरत्वं, तयोर्दण्डदण्डिवद्युतसिद्धस्यादर्शनात्। अयुतसिद्धत्वेनापि न तदुपपद्यते। इहेदमिति प्रतीतेरुपपद्यत इति चेत् किंनिबन्धना हीहेदमिति प्रतीतिः। भेदनिबन्धनेति चेत को नाम भेदः। प्रादेशिक अतादभाविको वा। न तावत्प्रादेशिकः, पूर्वमेव युतसिद्धत्वस्यापसारणात्। अताभाविकश्चेत् उपपन्न एव, यद्रव्यं तन्न गुण इति वचनात्। अयं तु न खल्वेकान्तेनेहेदमिति प्रतीते
यथा स्वभावतः सिद्धं तदद्रव्यं तथा सदिति सत्तालक्षणमपि स्वभावत एव भवति, न च भिन्नसत्तासमवायात्। अथवा यथा द्रव्यं स्वभावतः सिद्धं तथा तस्य योऽसौ सत्तागण: सोऽपि स्वभावसिद्ध एव। कस्मादिति चेत्। सत्ताद्रव्ययोः संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि दण्डदण्डिवद्भिन्नप्रदेशाभावात्। इदं के कथितवन्तः। जिणा तच्चदो समक्खादा जिनाः कर्तारः तत्त्वतः सम्यगाख्यातवन्तः कथितवन्तः सिद्धं तह आगमदो सन्तानापेक्षया द्रव्यार्थिकनयेनानादिनिधनागमादपि तथा सिद्धं णेच्छदि जो सो हि
પ્રથમ તો "સથી સત્તાનું યુતસિદ્ધપણા વડે અર્થાતરપણું નથી, કારણ કે દંડ અને દંડીની માફક તેમની બાબતમાં યુતસિદ્ધપણું જોવામાં આવતું નથી. (બીજ,) અયુતસિદ્ધપણા વડે પણ તે (અર્થાતરપણું) બનતું નથી. “આમાં આ છે (અર્થાત્ દ્રવ્યમાં સત્તા છે)” એવી પ્રતીતિ થતી હોવાથી તે બની શકે છે એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે, “આમાં આ છે” એવી પ્રતીતિ શાના આશ્રયે (-શા કારણે) થાય છે? ભેદના આશ્રયે થાય છે (અર્થાત્ દ્રવ્ય અને સત્તામાં ભેદ હોવાના કારણે થાય છે ) એમ કહેવામાં આવે તો (પૂછીએ છીએ કે), કયો ભેદ? પ્રાદેશિક કે અતાદ્ભાવિક? *પ્રાદેશિક તો નથી, કારણ કે યુતસિદ્ધપણું પૂર્વે જ રદ કર્યું છે. “અતાભાવિક કહેવામાં આવે તો તે ઉપપન્ન જ (–ઉચિત જ) છે, કારણ કે જે દ્રવ્ય છે તે ગુણ નથી” એવું (શાસ્ત્રનું) વચન છે. પરંતુ (અહીં પણ એ ધ્યાનમાં રાખવું કે) આ અતાભાવિક ભેદ “એકાંતે આમાં આ છે' એવી
૧. સત્ = હોતું-યાત-યાતીવાળું અર્થાત્ દ્રવ્ય. ૨. સત્તા = હોવાપણું; હયાતી. ૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલું; સમવાયથી-સંયોગથી સિદ્ધ થયેલું. [ જેમ લાકડી અને માણસ જુદાં હોવા છતાં લાકડીના યોગથી માણસ “લાકડીવાળો” થાય છે તેમ સત્તા અને દ્રવ્ય જાદાં હોવા છતાં સત્તા સાથે જોડાઈને દ્રવ્ય “સત્તાવાળું” (-સત્ ) થયું છે એમ નથી. લાકડી અને માણસની જેમ સત્તા અને દ્રવ્ય જુદાં જોવામાં જ આવતા નથી. આ રીતે “લાકડી ” અને “લાકડીવાળા’ની માફક “સત્તા” અને “સત્ ”ની
બાબતમાં યુતસિદ્ધપણું નથી.] ૪. દ્રવ્ય અને સત્તામાં પ્રદેશભેદ નથી, કારણ કે પ્રદેશભેદ હોય તો યુતસિદ્ધપણું આવે-જે પ્રથમ જ રદ કરી
બતાવ્યું છે. ૫. દ્રવ્ય તે ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી-આવા દ્રવ્ય-ગુણના ભેદને (ગુણ-ગુણીભેદને) અતાભાવિક
ભેદ (તે-પણે નહિ હોવારૂપ ભેદ) કહે છે. દ્રવ્ય અને સત્તામાં આવો ભેદ કહેવામાં આવે તો તે યોગ્ય જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com