________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
પ્રવચનસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
अथ द्रव्यैर्द्रव्यान्तरस्यारम्भं द्रव्यादर्थान्तरत्वं च सत्तायाः प्रतिहन्ति
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा। सिद्धं तध आगमदो णेच्छदि जो सो हि परसमओ।। ९८ ।।
द्रव्यं स्वभावसिद्धं सदिति जिनास्तत्त्वतः समाख्यातवन्तः। सिद्धं तथा आगमतो नेच्छति यः स हि: परसमयः।। ९८।।
सति परमानन्दैकलक्षणसुखामृतरसास्वादभरितावस्थलोकाकाशप्रमितशुद्धासंख्येयात्मप्रदेशैस्तथा किंचिदूनचरमशरीराकारादिपर्यायैश्च संकरव्यतिकरपरिहाररूपजातिभेदेन भिन्नानामपि सर्वेषां सिद्धजीवानां ग्रहणं भवति, तथा 'सर्वं सत्' इत्युक्ते संग्रहनयेन सर्वपदार्थानां ग्रहणं भवति। अथवा सेनेयं वनमिदमित्युक्ते अश्वहस्त्यादिपदार्थानां निम्बाम्रादिवृक्षाणां स्वकीयस्वकीयजातिभेदभिन्नानां युगपदग्रहणं भवति, तथा सर्वं सदित्युक्ते सति सादृश्यसत्ताभिधानेन महासत्तारूपेण शुद्धसंग्रहनयेन सर्वपदार्थानां स्वजात्यविरोधेन
પરંતુ સત્પણું (-હોવાપણું, “છે' એવો ભાવ) કે જે સર્વ દ્રવ્યોનું સામાન્ય લક્ષણ છે અને જે સર્વ દ્રવ્યોમાં સાદેશ્ય બતાવે છે તેની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં એકપણું છે; આ એકપણાને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે. વળી આ પ્રમાણે જ્યારે સામાન્ય સત્પણાને મુખ્યપણે લક્ષમાં લેતાં સર્વ દ્રવ્યોના એત્વની મુખ્યતા થવાથી અનેકત્વ ગૌણ થાય છે, ત્યારે પણ તે (સમસ્ત દ્રવ્યોનું સ્વરૂપઅસ્તિત્વસંબંધી) અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન જ રહે છે. ]
( આ પ્રમાણે સાદૃશ્ય-અસ્તિત્વનું નિરૂપણ થયું.) ૯૭.
હવે દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ હોવાનું અને દ્રવ્યથી સત્તાનું * અર્થાતરપણું હોવાનું ખંડન કરે છે (અર્થાત કોઈ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને દ્રવ્યથી અસ્તિત્વ કોઈ જાદો પદાર્થ નથી એમ નક્કી કરે છે):
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને “સત્ '-તત્ત્વતઃ શ્રી જિનો કહે;
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પ૨સમય છે. ૯૮. અન્વયાર્થઃ- [દ્રવ્ય] દ્રવ્ય [ સ્વભાવસિદ્ધ ] સ્વભાવથી સિદ્ધ અને [ સન્તુ તિ ] ( સ્વભાવથી જ) “સ” છે એમ [ fનના: ] જિનોએ [ તત્ત્વત: ] તત્ત્વતઃ [સમાધ્યાતવન્ત:] કહ્યું છે; [ તથા] એ પ્રમાણે [ સામત:] આગમ દ્વારા [ સિદ્ધ] સિદ્ધ છે; [:] જે [ન ડ્રઋતિ] ન માને [ :] તે [ દિ] ખરેખર [પરસમય:] પરસમય છે.
* અર્થાતર = અન્ય પદાર્થ; જુદો પદાર્થ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com