________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૦૯
न पर्यायो यच्च द्रव्यमन्यो गुण: पर्यायो वा स न सत्तागुण इतीतरेतरस्य यस्तस्याभाव: स तदभावलक्षणोऽतद्भावोऽन्यत्वनिबन्धनभूतः।। १०७।।
इति भण्यते। यश्च परमात्मपदार्थः केवलज्ञानादिगुणः सिद्धत्वपर्याय इति तैश्च त्रिभिः (प्रदेशाभेदेन ?) शुद्धसत्तागुणो भण्यत इति तद्भावस्य लक्षणमिदम्। तद्भावस्येति कोऽर्थः। परमात्मपदार्थकेवलज्ञानादिगुणसिद्धत्वपर्यायाणां शुद्धसत्तागुणेन सह संज्ञादिभेदेऽपि प्रदेशस्तन्मयत्वमिति। जो खलु तस्स अभावो यस्तस्य पूर्वोक्तलक्षणतद्भावस्य खलु स्फुटं संज्ञादिभेदविवक्षायामभाव: सो तदभावो स पूर्वोक्तलक्षणस्तदभावो भण्यते। स च तदभावः किं भण्यते। अतब्भावो न तद्भावस्तन्मयत्वम् किंच अतद्भावः संज्ञालक्षणप्रयोजनादिभेदः इत्यर्थः। तद्यथायथा मुक्ताफलहारे योडसौ शुक्लगुणस्तद्वाचकेन शुक्लमित्यक्षरद्वयेन हारो वाच्यो न भवति सूत्रं वा मुक्ताफलं वा, हारसूत्रमुक्ताफलशब्दैश्च शुक्लगुणो वाच्यो न भवति। एवं परस्परं प्रदेशाभेदेऽपि योऽसौ संज्ञादिभेदः स तस्य पूर्वोक्तलक्षणतावस्याभावस्तदभावो भण्यते। स च तदभावः पुनरपि किं भण्यते। अतद्भावः संज्ञालक्षणप्रयोजनादिभेद इति। तथा मुक्तजीवे योऽसौ शुद्धसत्तागुणस्तद्वाचकेन सत्ताशब्देन मुक्तजीवो वाच्यो
અન્ય ગુણ નથી કે પર્યાય નથી, અને જે દ્રવ્ય, અન્ય ગુણ કે પર્યાય છે તે સત્તાગુણ નથી-એમ એકબીજાને જે “તેનો અભાવ' અર્થાત્ “તે-પણે હોવાનો અભાવ છે તે “તદ્અભાવ 'લક્ષણ “અતદુભાવ” છે કે જે અન્યત્વનું કારણ છે.
ભાવાર્થ:- એક આત્માને વિસ્તારકથનમાં “આત્મદ્રવ્ય' તરીકે, “જ્ઞાનાદિગુણ' તરીકે અને સિદ્ધત્વાદિપર્યાય' તરીકે એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.
વળી એક આત્માના શ્યાતીગુણને “દ્યાત આત્મદ્રવ્ય ', “હ્યાત જ્ઞાનાદિગુણ” અને “ક્યાત સિદ્ધત્વાદિપર્યાય'-એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.
વળી એક આત્માનો જે હ્યાતીગુણ છે તે આત્મદ્રવ્ય નથી, (@ાતીગુણ સિવાયનો) જ્ઞાનાદિગુણ નથી કે સિદ્ધત્વાદિપર્યાય નથી, અને જે આત્મદ્રવ્ય છે, (હયાતી સિવાયનો) જ્ઞાનાદિગુણ છે કે સિદ્ધત્વાદિપર્યાય છે તે હુયાતીગુણ નથી-એમ પરસ્પર તેમને અતભાવ છે કે જે અતભાવને લીધે તેમને અન્યત્વ છે. આ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.
૧. અન્ય ગુણ = સત્તા સિવાયનો બીજો કોઈ પણ ગુણ २. त६-अभाव = तनो अभाव. [ तद्-अभावः = तस्य अभावः।]
[-अमाप सतहमायतुं सक्ष (अथवा स्५३५) छे. मतदभाव अन्यत्पनु डा२९ छ.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com