________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૮૯
अथोत्पादव्ययध्रौव्याणां परस्पराविनाभावं दृढयति
ण भवो भंगविहीणो भंगो वा णत्थि संभवविहीणो। उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्थेण।।१००।।
न भवो भङ्गविहीनो भङ्गो वा नास्ति संभवविहीनः। उत्पादोऽपि च भङ्गो न विना ध्रौव्येणार्थेन।। १०० ।।
पर्यायार्थिकनयेन परमात्मद्रव्यं परिणतं, तथापि द्रव्यार्थिकनयेन सत्तालक्षणमेव भवति। त्रिलक्षणमपि सत्सत्तालक्षणं कथं भण्यत इति चेत् "उत्पादव्ययध्रौव्ययुक्तं सत्' इति वचनात्। यथेदं परमात्मद्रव्यमेकसमयेनोत्पादव्ययध्रौव्यैः परिणतमेव सत्तालक्षणं भण्यते तथा सर्वद्रव्याणीत्यर्थः ।। ९९ ।। एवं स्वरूपसत्तारूपेण प्रथमगाथा, महासत्तारूपेण द्वितीया, यथा द्रव्यं स्वतःसिद्धं तथा सत्तागुणोऽपीति कथनेन तृतीया, उत्पादव्ययध्रौव्यत्वेऽपि सत्त्व द्रव्यं भण्यत इति कथनेन चतुर्थीति गाथाचतुष्टयेन सत्तालक्षण
ભાવાર્થ:- દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી “સ” છે. તે સ્વભાવ ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્ર દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એકપ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદવિનાશ વિનાનો એકરૂપ-ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણેય એક જ સમયે છે. આવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક છે. ૯૯.
હવે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર અવિનાભાવ દઢ કરે છે:
ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં; ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય-પદાર્થ વિણ વર્તે નહીં ૧૦૦.
અન્વયાર્થ:- [ ભવ: ] ઉત્પાદ [ભજીવિદ્દીન: ] ‘ભંગ વિનાનો [7] હોતો નથી [ વા ] અને [ મ ] ભંગ [ સંમવવિદીન:] ઉત્પાદ વિનાનો [ નાસ્તિ] હોતો નથી; [ ઉત્પાદ] ઉત્પાદ [ ગ ૨] તેમ જ [ ભS:] ભંગ [ ધ્રૌવ્યા મર્થન વિના] ધ્રૌવ્ય પદાર્થ વિના [] હોતા નથી.
૧. અવિનાભાવ = એક વિના બીજાનું નહીં હોવું તે; એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ. ૨. ભંગ = વ્યય; નાશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com